રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી ભેગી કરીને કુકરમાં ત્રણ સીટી વગાડો. ત્યારબાદ બહાર કાઢી થોડું ઠંડુ પડે પછી તેને બ્લેન્ડર ફેરવો. તેને ચારણી થી ગાળી લો.
- 2
ત્યારબાદ એક કડાઈમાં ઘી મૂકી જીરું અને તજ લવિંગ નાખી વઘાર કરો. ત્યારબાદ તેમાં એક ચમચી ઘઉંનો લોટ નાખી શેકો.
- 3
ત્યારબાદ તેમાં મીઠું મરીનો ભૂકો ખાંડ, મરચું નાખી થોડીવાર તેને ઉકાળો. ઊકળે પછી તેમાં ઝીણી સુધારેલી કોથમીર નાખો.
- 4
તો રેડી છે ઠંડીમાં બધાનું મનપસંદ એવું ટોમેટો સૂપ.
Similar Recipes
More Recipes
- મરચા,ગાજર અને મૂળા નું ઇન્સ્ટન્ટ અથાણું (Instant Achar)
- ચોકલેટ કપ કેક (Chocolate Cupcake Recipe In Gujarati)
- બ્રોકોલી આલમંડ સુપ (Broccoli Almond Soup Recipe In Gujarati)
- લાલ/જાંબુડી કોબી નું સૂપ (Purple Cabbage Soup Recipe In Gujarati)
- લીલી હળદર અને આદુ નો જ્યુસ (Lili Haldar Ginger Juice Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16632146














ટિપ્પણીઓ