વેજીટેબલ સૂપ (Vegetable Soup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં થોડું તેલ લઈ તેમાં આદુ મરચાની પેસ્ટ અને લસણ ની પેસ્ટ ને સાતડો ત્યારબાદ તેમાં ગાજર કેપ્સીકમ ફણસી કોબી વટાણા તેમાં મીઠું અને હળદર નાખો બરાબર સંતળાઈ ગયા બાદ બે થી ત્રણ ગ્લાસ જેટલું પાણી નાખો
- 2
વેજીટેબલ ચડી જાય ત્યારબાદ તેમાં વધારાનું મીઠું સોયા સોસ ટોમેટો સોસ ખાંડ કે ગોળ નાખી બરાબર હાર લાવી મિક્સ કરો
- 3
આમાં તમે તમારી રીતે વેજીટેબલ્સ ઉમેરી કે ઘટાડી શકો છો સ્વાદ પ્રમાણે મસાલામાં પણ ફેરફાર કરી શકો છો જેમ કે મરી પાઉડર જીરા પાઉડર નાખી શકાય સોયા સોસ ની જગ્યાએ સેઝવાન ચટણી કે સેઝવાન સોસ નાખી શકાય વગેરે ફેરફાર કરી શકો છો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16632850










ટિપ્પણીઓ (2)