કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાલક સુજી નો ઇન્સ્ટન્ટ હાંડવો (Palak Sooji Instant Handvo Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાલક સુજી નો ઇન્સ્ટન્ટ હાંડવો (Palak Sooji Instant Handvo Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાલક સુજી નો ઇન્સ્ટન્ટ હાંડવો (Palak Sooji Instant Handvo Recipe In Gujarati)

Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
Dwarka ,Gujrat -361335

#MBR3
#Week3
#cookpadindia
#cookpadgujarati

#MBR3
#Week3
#cookpadindia
#cookpadgujarati

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
2 સર્વિંગ્સ
  • 1 કપરવો
  • 2 ચમચીચણા નો કરકરો લોટ
  • 1/2 કપખાટું દહીં
  • પેસ્ટ બનાવવા માટે -👇
  • 1/2જુડી પાલક (7-8 પાન)
  • 3-4ડાળખી કોથમીર
  • 1લીલું મરચું
  • 1 ટુકડોઆદુ
  • 1/2 કપપાણી
  • વઘાર માટે (અંદર ઉમેરવાનો)-👇
  • 1 ચમચીતેલ
  • 1/4 ચમચીજીરૂ
  • 1 નંગડુંગળી સમારેલી
  • 1/2 ચમચીલસણ ની પેસ્ટ
  • મસાલો -👇
  • 1/4 ચમચીહળદર
  • 1/4 ચમચીમરચું પાઉડર
  • મીઠું સ્વાદ મુજબ
  • 1/2 ચમચીખાંડ
  • 1 ચમચીઈનો (રેગ્યુલર)
  • હાંડવો ના વઘાર માટે -👇
  • 2 ચમચીતેલ
  • 1/4 ચમચીરાઈ
  • 1 ચમચીતલ
  • 1ડાળખી લીમડા ના પાન
  • 1 ચમચીતેલ બીજી સાઈડ શેકવા માટે
  • કોથમીર સમારેલી જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં રવો અને દહીં મિક્સ કરી લેવા હવે ચણાનો કરકરો લોટ અને 3 ચમચી પાણી ઉમેરી મિક્સ કરી 10 મિનિટ ઢાંકી ને રેસ્ટ આપો.

    પાલક સુજી નો ઇન્સ્ટન્ટ હાંડવો (Palak Sooji Instant Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાલક સુજી નો ઇન્સ્ટન્ટ હાંડવો (Palak Sooji Instant Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાલક સુજી નો ઇન્સ્ટન્ટ હાંડવો (Palak Sooji Instant Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પાલક,કોથમીર,આદુ અને મરચા ને ધોઈ ને કોરા કરી મિક્સર માં ½ કપ પાણી સાથે ક્રશ કરી પેસ્ટ બનાવી.રવાના મિશ્રણ માં ઉમેરી mix kri લેવું.

    પાલક સુજી નો ઇન્સ્ટન્ટ હાંડવો (Palak Sooji Instant Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાલક સુજી નો ઇન્સ્ટન્ટ હાંડવો (Palak Sooji Instant Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાલક સુજી નો ઇન્સ્ટન્ટ હાંડવો (Palak Sooji Instant Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે પેન માં 1 ચમચી તેલ ગરમ કરી જીરું તતડે એટલે ડુંગળી અને લસણ સાંતળી લેવા.તેને ઉતારી હાંડવા ના મિશ્રણ માં ઉમેરી બાકી નો મસાલો એડ કરી દેવો.

    પાલક સુજી નો ઇન્સ્ટન્ટ હાંડવો (Palak Sooji Instant Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાલક સુજી નો ઇન્સ્ટન્ટ હાંડવો (Palak Sooji Instant Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાલક સુજી નો ઇન્સ્ટન્ટ હાંડવો (Palak Sooji Instant Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે પેન માં તેલ ગરમ કરી રાઈ,તલ અને લીમડો સાંતળી લેવો.મિશ્રણ માં ઈનો અને તેના પર 1 ચમચી પાણી ઉમેરી મિક્સ કરી લેવું.હવે આ મિશ્રણ ને તૈયાર કરેલા વઘાર ઉપર જાડું રેડી દેવું.ગેસ ની આંચ ધીમી રાખી પેન ને ઢાંકી ને 10 મિનિટ સુધી હાંડવો ચડવા દેવો.

    પાલક સુજી નો ઇન્સ્ટન્ટ હાંડવો (Palak Sooji Instant Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાલક સુજી નો ઇન્સ્ટન્ટ હાંડવો (Palak Sooji Instant Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાલક સુજી નો ઇન્સ્ટન્ટ હાંડવો (Palak Sooji Instant Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    10 મિનિટ પછી કિનારી માં તેલ ઉમેરી બીજી સાઈડ પલટાવી ફરી 7-8 મિનિટ ઢાંકી ને ચડવા દેવું..

    પાલક સુજી નો ઇન્સ્ટન્ટ હાંડવો (Palak Sooji Instant Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પાલક સુજી નો ઇન્સ્ટન્ટ હાંડવો (Palak Sooji Instant Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પાલક સુજી નો ઇન્સ્ટન્ટ હાંડવો (Palak Sooji Instant Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તમે જોઈ શકો છો કે સરસ જાળીદાર સ્પોંજી,ક્રિસ્પી પાલક રવાનો ઇન્સ્ટન્ટ હાંડવો તૈયાર છે.તેને લીલી ચટણી અને સોસ સાથે સર્વ કર્યું છે.

    પાલક સુજી નો ઇન્સ્ટન્ટ હાંડવો (Palak Sooji Instant Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પાલક સુજી નો ઇન્સ્ટન્ટ હાંડવો (Palak Sooji Instant Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પાલક સુજી નો ઇન્સ્ટન્ટ હાંડવો (Palak Sooji Instant Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
પર November 17, 2022 04:05
Dwarka ,Gujrat -361335
Cooking is a form of self-expression; a way to create something beautiful and nourishing!!😊😍
વધુ વાંચો

ટિપ્પણીઓ (16)

Ketki Dave
Ketki Dave @ketki_10
November 22, 2022 17:32
@Keshmaraichura_1104 Yuuuuuuummmmmy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાલક સોજી હાંડવો

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. ટોમેટો રસમ (Tomato rasam recipe in Gujarati)
  2. ખાટુ મસાલા ભૈડકુ વિસરાતી વાનગી (Khatu Masala Bhaidku Visarati Recipe In Gujarati)
  3. હોટ એન્ડ સોર સૂપ (Hot and Sour Soup Recipe In Gujarati)
  4. ચોકલેટ સ્વિસ રોલ (Chocolate Swiss Roll Recipe In Gujarati)
  5. ટમટમ ખમણ (Tam Tam Khaman Recipe In Gujarati)
  1. ફ્રેશ ઓરેન્જ જ્યુસ (Fresh Orange Juice Recipe In Gujarati)
  2. કેપ્ટન ઓફ લિફી ગ્રીન્સ જ્યુુુસ (Captain Of Leafy Greens Juice Recipe In Gujarati)
  3. ક્રીમ ઓફ ઝુકીની સુપ (Cream Of Zucchini Soup Recipe In Gujarati)
  4. આમળા ગોળી (Amla Goli Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16631009
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close