કોબી કોરીઅન્ડર સુપ (Cabbage Coriander Soup Recipe In Gujarati)

Kirtida Buch @cook_29549525
કોબી કોરીઅન્ડર સુપ (Cabbage Coriander Soup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કોબી ઝીણું કટ કરવુ લસણ પણ ઝીણું કટ કરવુ આદુ મરચું
- 2
એક પેનમાં જરાક ઘી મુકી જીરૂ લસણ નાખી સાતળી લેવું
- 3
ત્યારબાદ તેમાં બે કટકીલીલું મરચું(પસંદ હોયતો) અને ફ્લેવર પુરતું આદુનાખી કોબી નાખીને ઉકાળી લેવું
- 4
બે ઉફાળ આવે ધાણાભાજી નાખીને ઉકાળી લેવું થોડું ક્રચી રાખવુ
- 5
એક બાઉલમાં લઈને તેમાં લિંબુ અને મરી પાઉડર ટેસ્ટ પ્રમાણે નાખી ગરમાગરમ સર્વ કરવુ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16633064







ટિપ્પણીઓ