મનચાઉં સુપ(manchow soup recipe in gujarati)

Ilaba Parmar
Ilaba Parmar @cook_25929552

મનચાઉં સુપ(manchow soup recipe in gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મીનીટ
3 વ્યક્તિ માટે
  1. અડધો કપ કોબી
  2. 1/2 ગાજર
  3. 4પાંચ ફણસી
  4. 2ડુંગળી
  5. ટુકડોઆદુ નો
  6. 1કેપ્સીકમ
  7. 8દસ કળી લસણ
  8. 1 ચમચીસોયાસોસ
  9. 1 ચમચીચીલી સોસ
  10. વિનેગર 1/2ચમચી
  11. ટોમેટો કેચઅપ એક ચમચી
  12. ચમચીમરી પાઉડર નાની અડધી
  13. મીઠું જરુર મુજબ
  14. 1 ચમચીબટર
  15. ચમચીતેલ અડધી
  16. 1 ચમચીકોનફલોર

રાંધવાની સૂચનાઓ

10 મીનીટ
  1. 1

    સૌથી પહેલા બધાં જ વેજીટેબલ ને જીણું સમારી લો,અથવા ચોપરમા ચોપ કરી લો.

  2. 2

    એક પેનમાં સેજ તેલ ને એક ચમચી બટર ઉમેરો.ગરમ થાય એટલે તેમા લસણની કટકી સાંતળો, પછી તેમાં ડુંગળી ઉમેરો સેજ સોતે થાય એટલે તેમા ફણસી ને ગાજર ચોપ કરેલું ઉમેરો, એક ચમચી સોયાસોસ, રેડ, ગ્રીન ચીલીસોસ, મીઠું, મરી પાઉડર, વીનેગાર, ઉમેરી કોબી ચોપ કરેલું ઉમેરો, (કોબી છેલે ઉમેરવું જેથી ક્રનચી રહે.) પછી તેમા વેજીટેબલ સ્ટોક ઉમેરો. અથવા તો ત્રણ કપ પાણી એડ કરવું. મે સ્ટોક બનાવી ને એડ કરીયો છે.કોનફલોર ની સલરી ઉમેરો સરખી રીતે ઉકાળી જાય એટલે બાઉલમાં સવ કરવો. ઉપર ધાણાભાજી, લીલી ડુંગળી ના પતા થી ગારનીશિંગ કરવું.

  3. 3

    તૈયાર છે આપણો ચાઇનીઝ મનચાઉં સુપ હેલદી અને ટેસ્ટી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ilaba Parmar
Ilaba Parmar @cook_25929552
પર

Similar Recipes