કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લેમન કોરીએન્ડર સૂપ (Lemon Coriander Soup Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લેમન કોરીએન્ડર સૂપ (Lemon Coriander Soup Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

લેમન કોરીએન્ડર સૂપ (Lemon Coriander Soup Recipe In Gujarati)

Mamta Pandya
Mamta Pandya @mamta_homechef

#MBR2
#SJC
#lemoncoriandersoup
#cookpadgujarati

#MBR2
#SJC
#lemoncoriandersoup
#cookpadgujarati

વધુ વાંચો

લેમન કોરીએન્ડર સૂપ (Lemon Coriander Soup Recipe In Gujarati)

Mamta Pandya
Mamta Pandya @mamta_homechef

#MBR2
#SJC
#lemoncoriandersoup
#cookpadgujarati

#MBR2
#SJC
#lemoncoriandersoup
#cookpadgujarati

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫ મિનિટ
૪ વ્યક્તિ
  • ૧ કપકોથમીર
  • ૧/૪ કપકોબીજ
  • ૧/૪ કપગાજર
  • ૪-૫ કળી લસણ
  • ૨લીલાં મરચા
  • ૧/૮ કપ કોથમીર ડાળખા
  • ૧/૮ કપ આદુ
  • ૧ડુંગળી
  • ૧લીંબુ નો રસ
  • ૧ ચમચીમરી પાઉડર
  • ૨ ચમચીકોર્નફ્લોર
  • ૧ ચમચીતેલ
  • ૨ ગ્લાસપાણી
  • મીઠું સ્વાદાનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    કોબીજ, ગાજર, લસણ, લીલા મરચાં, ડુંગળી, કોથમીર અને ડાળખા બધુ જ ઝીણું સમારી લો. એક કડાઈમાં તેલ મૂકી તેમાં આદુ, લસણ અને લીલા મરચાં ઉમેરી ૧ મિનીટ માટે સાંતળી લો,

    લેમન કોરીએન્ડર સૂપ (Lemon Coriander Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લેમન કોરીએન્ડર સૂપ (Lemon Coriander Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ કોબીજ, ડુંગળી, ગાજર, કોથમીરનાં ડાળખાં અને જરૂર મુજબ મીઠું ઉમેરીને ફરીથી ૨ મિનીટ માટે સાંતળો. હવે, તેમાં પાણી, મરી પાઉડર અને લીંબુનો રસ નાખી ઉકળવા દો. ઉકળે પછી કોર્ન ફ્લોરમાં ૨ ચમચી પાણી નાખી મિક્સ કરી તેમાં ઉમેરી હલાવી લો.

    લેમન કોરીએન્ડર સૂપ (Lemon Coriander Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    લેમન કોરીએન્ડર સૂપ (Lemon Coriander Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    લેમન કોરીએન્ડર સૂપ (Lemon Coriander Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ૫ મિનીટ ઉકાળ્યા બાદ તેમાં કોથમીર મિક્સ કરી ગેસ બંધ કરી દો. તો લેમન કોરીએન્ડર સૂપ તૈયાર છે. તેને ગરમ જ સર્વ કરો.

    લેમન કોરીએન્ડર સૂપ (Lemon Coriander Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લેમન કોરીએન્ડર સૂપ (Lemon Coriander Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લેમન કોરીએન્ડર સૂપ (Lemon Coriander Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Mamta Pandya
Mamta Pandya @mamta_homechef
પર November 18, 2022 06:51
By nature I am cookaholic..Love to try different recepies..Like to present it with unique styles..Kindly share your comments and opinions!!!
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Ketki Dave
Ketki Dave @ketki_10
November 24, 2022 17:08
@mamta_homechef Suuuuuuuperb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

લેમન કોરીએન્ડર સૂપ

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. ભૈડકુ (Bhaidku Recipe In Gujarati)
  2. ડીટોક્ષ ગ્રીન જ્યુસ (Detox Green Juice recipe in Gujarati)
  3. નુડલ્સ સૂપ (Noodles Soup Recipe In Gujarati)
  4. ચોખા ના પૂરી પાપડ (Chokha Poori Papad Recipe In Gujarati)
  5. ભૈડકુ (Bhaidku Recipe In Gujarati)
  1. ગોબી સ્ટફ્ડ પરાઠા (Gobi Stuffed Paratha Recipe In Gujarati)
  2. મૂળાના પાનની લોટ વાળી ભાજી (Mooli Paan Lot Vali Bhaji Recipe In Gujarati)
  3. એપલ જ્યુસ (Apple Juice Recipe In Gujarati)
  4. મકાઈ નો સુપ (Makai Soup Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16635076
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close