પંજાબી પનીર નુ શાક (Punjabi Paneer Shak Recipe In Gujarati)

Jayshreeben Galoriya @cook_20544089
પંજાબી પનીર નુ શાક (Punjabi Paneer Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા પનીરના પીસ ઉપર લાલમસાલો ચપટી હળદર ધાણાજીરૂ મીઠું ને એક ચમચી તેલ નાખી દસમિનિટ રાખવુ પછી તવીમા ઘી મુકી ફાય ગોલ્ડ કરવુ એકપેનમા ઘી તેલ ગરમ કરવુ તેમા જીરૂ નેખડા મસાલા નાખી સાંતળવા આદુમરચાની ને લસણની પેસ્ટ નાખી સાંતળવું
- 2
ડુંગળી લાંબી સુધારીને નાખવી મીઠું નાખી કલર બદલે એટલે ચણાનોલોટ નાખી સેકવો તેલ છુટુ પડે એટલે દહીં નાખવુ ને હલાવવુ પછી ટામેટાં પ્યુરી નાખવી ને સાંતળવું તેલ છુટુ પડે એટલે જરૂર મુજબ પાણી નાખવુ ને ગરમ થાય એટલે ગોલ્ડન કરેલ પનીરના પીસ નાખવા ઉપર કસુરીમેથી નાખવી એક મિનિટ ઢાંકીને રાખવુ ને ઉપરમલાઈ ને ધાણાભાજી નાખી તૈયાર
- 3
ગરમ ગરમ સર્વ કરો
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પંજાબી શાક (Punjabi Shak Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub Jayshreeben Galoriya -
-
-
-
-
-
-
-
-
પંજાબી દુધી ના કોફતા નુ શાક (Punjabi Dudhi Kofta Shak Recipe In Gujarati)
આ રેસિપી મા લીલાં લસણ લીલી ડુંગળી નો ઉપયોગ કરી શકાય, કાજુ,મગજતરી ના બી તેમજ બટર અને ફ્રેશ ક્રીમનો પણ ઉપયોગ કરી શકાય #SN2#Vasantmasala#aaynacookeryclub Kirtida Buch -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16637180
ટિપ્પણીઓ (5)