પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગેસ પર એક કઢાઈમાં તેલ મૂકી જીરાનો વઘાર કરી પછી તેમાં તાજ તમાલ પત્ર લવિંગ ઈલાયચી આખુ લાલ મરચું સાંતળવું પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી એડ કરવી અને આદુલસણની પેસ્ટ કાશ્મીરી લાલ મરચું ધાણાજીરું ગરમ મસાલો હળદર જીરુ પાઉડર નાખી 2 મિનિટ સાંતળો
- 2
હવે તેલ છૂટું પડે એટલે ટોમેટો પ્યુરી એડ કરો અને તેને ધીમા તાપે પાંચ મિનિટ રાખી પછી તેમાં કાજુની પેસ્ટ કસૂરી મેથી અને થોડું ગરમ પાણી રેડી પાંચ મિનિટ ચડવા દો પછી તેમાં પનીર છીણેલુ અને પનીરના ટુકડા એડ કરી હલાવી દેવું
- 3
હવે કોલસાને ગરમ કરો અને પનીર ની સબ્જી માં એક વાટકી કે ડીશ મૂકી તેમાં કોલસો ગરમ કરેલું હોય તે મૂકી દેવું તેમાં ઘી અને હિંગ નાખી પછી તરત જ પનીરની સબ્જી ને ઢાંકી દેવું એટલે તેની ખૂબ જ સરસ સુગંધ અંદર સબ્જી માં મિક્સ થઈ જાય
- 4
તો તૈયાર છે પનીર અંગારા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પનીર અંગારા (Paneer Angara Recipe in Gujarati)
પનીર નાના મોટા દરેકને ભાવતી વસ્તુ છે. અને આજે મેં પ્રથમ વખત પનીર વડે થોડા સમયમાં બની જાય એવી વાનગી #પનીર_અંગારા બનાવ્યું. રેસ્ટોરાંમાં ઘણી વખત ખાધું હતું. આજે ઘરે પ્રથમ પ્રયત્ન કર્યો અને ઘણું જ સ્વાદિષ્ટ બન્યું છે.પનીર અંગારા,બટર ચપાટી, પાપડ અને સલાડ Urmi Desai -
-
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
પનીર અંગારા તો બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતે બને છે મારા ઘરમાં બધા ને ફેવરિટ છે બટર રોટી સાથે પનીર નુ શાક અલગ અલગ રીતે બનાવુ છુંમે રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર અંગારા બનાવી છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#EB#week14 chef Nidhi Bole -
-
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
#EBWeek14પનીર અંગારા એક પંજાબી રેસીપી છે અને spicy હોવાના લીધે આપણને પણ ખૂબ જ પસંદ પડે છે બીજી પંજાબી સબ્જી થોડી mild હોય છે જ્યારે આ સબ્જી સ્ટ્રોંગ હોય છે એટલે ગુજરાતી ને વધારે પસંદ પડે છે Kalpana Mavani -
-
-
-
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
#EB#week14આ શાક મૂળ પંજાબ નું છે જેમાં થોડો તીખો અને સ્મોકી સ્વાદ હોઈ છે. આ શાક ને મેં જૈન બનાવ્યું છે તમે પાન ડુંગળી લસણ ના વાપરતા હોઈ તો મરી રીતે બનાવજો બધાને ખુબ ભાવશે. Hetal amit Sheth -
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ