શિંગોડા નું સલાડ (Shingoda Salad Recipe In Gujarati)

Shital Jataniya
Shital Jataniya @shital10
શેર કરો

ઘટકો

૧૦ મીનીટ
  1. ૫-૬ નંગ શિંગોડા
  2. ૧/૨ નંગ કાકડી
  3. ૧/૨ નંગ ગાજર
  4. ૧ ચમચીઝીણું સમારેલું લીલું કેપ્સિકમ
  5. ૧ ચમચીઝીણું સમારેલું લાલ કેપ્સીકમ
  6. ૧ ચમચીઝીણું સમારેલું પીળુ કેપ્સિકમ
  7. ૧/૨લીંબુ
  8. ૨-૩ ચમચી સેકેલાં શીંગદાણા
  9. કાશ્મીરી લાલ સુકા મરચા
  10. 🌌 મસાલા
  11. ૧ ચમચીચાટ મસાલો
  12. ૧/૨ ચમચીસંચળ પાઉડર
  13. ૧ ચમચીદળેલી ખાંડ
  14. 🌌 ગાર્નિશ કરવા માટે ની સામગ્રી
  15. ૧ ચમચીદાડમ ના દાણા
  16. ૧ ચમચીકોથમીર

રાંધવાની સૂચનાઓ

૧૦ મીનીટ
  1. 1

    પેલાં શિંગોડા ને ધોઇ તેની છાલ કાઢી સમારી લેવા. ને ગાજર કાકડી કેપ્સિમ એ બધું પણ સમારી લેવું.

  2. 2

    હવે કાશ્મીરી મરચા માંથી બી કાઢી તેના કટકા કરી લેવાં ને શીંગદાણા સાથે પિસી લેવા.
    હવે આપણે બધું સમારેલું મિક્સ કરી તેમાં પીસેલા શીંગદાણા ને કાશ્મીરી લાલ મરચા નો પાઉડર એડ કરશું ને પછી તેમાં બધા મસાલા ને દળેલી ખાંડ એડ કરશું..

  3. 3

    હવે તેમાં લિંબુ નો રસ એડ કરી મિક્સ કરવું ને માથે દાડમ ના દાણા ને કોથમીર છાંટવાં.

  4. 4

    તો આ રીતે રેડી છે આપણું ખાટું મીઠું તીખું ચટપટું શિંગોડા નું સલાડ તો હવે આપણે સર્વ કરશું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shital Jataniya
Shital Jataniya @shital10
પર
I love cooking.❤️❤️I like to cook different recipes.😋😋
વધુ વાંચો

Similar Recipes