રોસ્ટેડ ગાર્લીક ટોમેટો સુપ (Roasted Garlic Tomato Soup Recipe In Gujarati)

Sneha Patel @sneha_patel
રોસ્ટેડ ગાર્લીક ટોમેટો સુપ (Roasted Garlic Tomato Soup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટામેટાં ને ધોઇ ગેસ ઉપર સ્લો ફલેમ પર રોસ્ટ કરી લો ત્યાર બાદ ઠંડા થાય એટલે છાલ કાઢી પીસી લો
- 2
હવે એક પેન મા બટર એડ કરી તેજપતા તજ નાખી ગાર્લિક એડ કરો તેને બરાબર ગોલ્ડન થવા દો ત્યાર બાદ તેમા પ્યુરી એડ કરી પાણી નાખી મીઠું મરી પાઉડર મિક્સ કરો
- 3
હવે તેમા કોર્ન ફ્લોર ની સ્લરી નાખી બરાબર ઉકાળી લો પછી તેજપત્તા તજ કાઢી ને ગરમ ગરમ સર્વ કરો
- 4
તો તૈયાર છે વિંટર સ્પેશિયલ (રોસ્ટેડ ગાલિક ટોમેટો સુપ)
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગાર્લિક મિન્ટ ટોમેટો સુપ (Garlic Mint Tomato Soup Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SJC Sneha Patel -
બટર ગાર્લિક ટોમેટો સોરબા (Butter Garlic Tomato Shorba Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#BW Sneha Patel -
-
ઓનીઅન ટોમેટો સુપ રેસ્ટોરન્ટ સ્ટાઇલ (Onion Tomato Soup Restaurant Style Recipe In Gujarati)
#Cookpadgujarati#Cookpadindia#CWM2#Hathimasala Sneha Patel -
સ્પીનચ આલ્મંડ સુપ (Spinach Almond Soup Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SJC Sneha Patel -
લેમન કોરીએન્ડર સુપ (Lemon Coriander Soup Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#BR Sneha Patel -
-
પાલક વીથ મસુર દાળ સુપ (Palak Masoor Dal Soup Recipe In Gujarati)
#WK3#cookpadindia#cookpadgujarati Sneha Patel -
-
સ્પાઇસી હોટ એન્ડ સોર સુપ (Spicy Hot N Sour Soup Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#WCR Sneha Patel -
ગાર્લિક પાલક સુપ (Garlic Palak Soup Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#CWM1#HathiMasala Sneha Patel -
હોટ એન્ડ સોર સૂપ (Hot and Sour Soup Recipe In Gujarati)
#SJC#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
સ્પાઇસી ટોમેટો રાઇસ સાઉથ ઈન્ડિયન ફેમસ (Spicy Tomato Rice South Indian Famous Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SRJ Sneha Patel -
ઈન્સ્ટન્ટ પનીર 65 (Instant Paneer 65 Recipe In Gujarati)
#Cookpadgujarati#Cookpadindia#WCR Sneha Patel -
-
ઓનીઅન ટામેટા સુપ (Onion Tomato Soup Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#LSR Sneha Patel -
વેજીટેબલ સુપ (Vegetable Soup Recipe In Gujarati)
#cookpadgujarati #cookpadindia #soup #vegetable #vegetablesoup #sjc Bela Doshi -
-
-
સ્ટફ પનીર સ્ટાર્ટર (Stuffed Paneer Starter Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia Sneha Patel -
ટોમેટો બેલ પેપર સૂપ (Tomato Bell Pepper Soup Recipe In Gujarati)
#SJC#cookpadindia#cookpadgujrati Amita Soni -
ગાર્લિક આલુ મેથી યુનીક સ્ટાઇલ (Garlic Aloo Methi Unique Style Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR8 Sneha Patel -
કોબીજ ડ્રાય મંચુરીયન (Cabbage Dry Manchurian Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#WCR Sneha Patel -
તુવેર ની દાળ નો સૂપ (Tuver Dal Soup Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SJC Sneha Patel -
પનીર વેજીટેબલ કટલેટ રોસ્ટેડ (Paneer Vegetable Cutlet Roasted Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#PC Sneha Patel -
-
-
અંગુર ડ્રાયફ્રુટસ રબડી (Angoor Dryfruits Rabri Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#CookpadTurns6 Sneha Patel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16637370
ટિપ્પણીઓ