બ્રોકોલી આલમંડ સુપ (Broccoli Almond Soup Recipe In Gujarati)

Jigisha Modi @Jigisha_16
બ્રોકોલી આલમંડ સુપ (Broccoli Almond Soup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બદામ ને ગરમ પાણી માં 3 કલાક પલાળી રાખવી. બ્રોકોલી, કાંદા અને લસણ ને મીઠું નાખેલા પાણી માં બાફી લેવા. બદામ ની skin કાઢી લેવી.
- 2
બ્રોકોલી બરાબર ચઢી જાય એટલે તેને ઠંડુ કરી મિક્સી જાર માં બદામ સાથે ક્રશ કરી લેવી. ફાઇન પેસ્ટ બનાવી લેવી.
- 3
પેન માં બટર મૂકી તે ગરમ થાય એટલે તેમાં બ્રોકોલી ની પેસ્ટ,મીઠું અને મરી પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી લેવું.
- 4
ત્યારબાદ તેમાં કોર્ન ફ્લોર ની સ્લરી,છીણેલી ચીઝ ઉમેરી થોડું પાણી નાખી ઢાંકી ને 2 મિનિટ માટે ઢાંકી ને રાખવું. છેલ્લે કોથમીર ઉમેરી ગેસ બંધ કરી દેવો. શિયાળાની ઠંડી માં ગરમ ગરમ સૂપ ની મજા માણો.
Similar Recipes
More Recipes
- મરચા,ગાજર અને મૂળા નું ઇન્સ્ટન્ટ અથાણું (Instant Achar)
- ચોકલેટ કપ કેક (Chocolate Cupcake Recipe In Gujarati)
- બ્રોકોલી આલમંડ સુપ (Broccoli Almond Soup Recipe In Gujarati)
- લાલ/જાંબુડી કોબી નું સૂપ (Purple Cabbage Soup Recipe In Gujarati)
- લીલી હળદર અને આદુ નો જ્યુસ (Lili Haldar Ginger Juice Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16632156












ટિપ્પણીઓ