બટાકા ની સુકી ભાજી (Bataka Suki Bhaji Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
ખુબ જ સ્વાદિષ્ટ બને છે
બાળકોને ટિફિન બોક્સમાં બહુ મસ્ત લાગે છે
બટાકા ની સુકી ભાજી (Bataka Suki Bhaji Recipe In Gujarati)
ખુબ જ સ્વાદિષ્ટ બને છે
બાળકોને ટિફિન બોક્સમાં બહુ મસ્ત લાગે છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાફેલા બટેટાની છાલ કાઢી તેના નાના ટુકડા કરી લો ત્યારબાદ કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં હિંગ રાઈ જીરું, લીલું મરચું, લીમડાના પાન સંતળાય એટલે તેમાં હળદર અને બટેટાના ટુકડા ઉમેરી મિક્સ કરી લો પછી તેમાં લાલ મરચું અને મીઠું લીંબુનો રસ અને ખાંડ નાખી બરાબર મિક્સ કરી બે મિનિટ માટે થવા દો
- 2
તો હવે આપણી ટેસ્ટી બટેટાની સુકી ભાજી બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરો. આ સુકી ભાજી બહુ મસ્ત લાગે છે.
Similar Recipes
-
-
-
બટાકા ની સુકી ભાજી(bataka ni suki bhaji recipe in gujarati)
#ઉપવાસ ફરાળ હોય અને બટેટા ના હોય એવું તો બને જ નહીં..... તો આજે મેં બટાકા ની સુકી ભાજી બનાવી છે.. ચાલો જોઈ લે તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
કોબી બટાકા કાંદા નું શાક (Cabbage Potato Onion Shak Recipe In Gujarati)
ખુબ જ સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
ફરાળી બટાકા ની સુકી ભાજી અને બટાકા ની કઢી (Farali Bataka Suki Bhaji Bataka Kadhi Recipe In Gujarati)
અમારા ઘરે આ બંને શાક અને કઢી ઉપવાસ માં બને છે.આજે દેવપોઢી એકાદશી ના દિવસે મેં બંને વાનગી બનાવી છે જે હું અહીંયા મુકું છું. Bina Samir Telivala -
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#LBખૂબ જ ટેસ્ટી બને છે. મારા બાળકોને બહુ ફેવરેટ છે. Falguni Shah -
ઈડલી સેન્ડવીચ (Idli Sandwich Recipe In Gujarati)
આ રેસિપી મેં બ્રેકફાસ્ટમાં બનાવી હતી બહુ ટેસ્ટી બને છે. Falguni Shah -
મોરૈયા બટાકા ની ફરાળી ખીચડી (Moraiya Bataka Farali Khichdi Recipe In Gujarati)
આજે મારે શુક્રવારના દિવસે ફાસ્ટિંગ હોય તો મેં મોરૈયા બટાકા ની ફરાળી ખીચડી બનાવી છે મને બહુ જ ભાવે છે તળેલા કાજુ લીલા મરચા અને દહીં સાથે ખાવાની બહુ જ સરસ લાગે 😋 Sonal Modha -
સાબુદાણા બટાકા ની ખીચડી (Sabudana Bataka Khichdi Recipe In Gujarati)
#ChooseToCookખુબ જ સ્વાદિષ્ટ અને ઝડપથી બની જાય છે આ વાનગી હું મારી મમ્મી પાસેથી શીખી છું Falguni Shah -
-
દૂધી મેથી ની ભાજી ના મુઠીયા (Dudhi Methi Bhaji Muthia Recipe In Gujarati)
બહુ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે Falguni Shah -
-
બટાકા ની સુકી ભાજી (Bataka Suki Bhaji Recipe In Gujarati)
આ સબ્જી નાના-મોટા સૌને ભાવતી હોય છે અને ફટાફટ બની જાય છે#GA4 #WEEK1 Shethjayshree Mahendra -
બટાકા ની સુકી ભાજી
#પીળીબટાકા ની ભાજી નાના બાળકો થી લઈ ને મોટા બધાનું ફેવરિટ શાક છે.જયારે ઘરમાં કોઈ પણ શાકભાજી ના હોય ત્યારે બટાકા નું શાક ખૂબ જ સરસ ઓપ્શન છે અને ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
-
આલુ મટર નગેટ્સ (Aloo Matar Nuggets Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ બને છે બાળકોને ખાવાની મજા પડી જાય છે. Falguni Shah -
વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
મારા ઘરમાં આ શાક બધાને બહુ ભાવે છે. Falguni Shah -
કોબી કેપ્સીકમ નો સંભારો (Kobi Capsicum Sambharo Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
બટાકા ની સુકી ભાજી (Bataka Suki Bhaji Recipe In Gujarati)
#cookpadindia# cookpadgujarati#LB Amita Soni -
-
રતાળુ બટેટા નું ફરાળી શાક (Ratalu Bataka Farali Shak Recipe In Gujarati)
આજે એકાદશી નો ઉપવાસ કર્યો છે દરરોજ ફરાળમા બધાના ઘરમા સુકી ભાજી બનતી જ હોય છે તો આજે મેં તેમા થોડુ વેરીએશન કરીને રતાળુ અને બટાકા નુ ફરાળી શાક બનાવ્યુ. Sonal Modha -
-
-
-
-
-
સૂકા નાળિયેર ની ચટણી (Suka Nariyal Chutney Recipe In Gujarati)
ખૂબ જ ઝડપથી અને સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
-
રસાવાળુ બટાકા નું ફરાળી શાક (Rasavalu Bataka Farali Shak Recipe In Gujarati)
શિવરાત્રી સ્પેશીયલ ફરાળી રેસીપી#FR રસાવાળુ બટાકા નુ ફરાળી શાકફરાળમાં છોકરાઓને તો બટાકા નું ફરાળી શાક જોઈએ જ . છોકરાઓ એમાં સાથે ફરાળી ચેવડો નાખી અને ખાય. Sonal Modha -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16642567
ટિપ્પણીઓ