એપલ,કેરેટ,ઓરેન્જ જ્યુસ (Apple Carrot Orange Juice Recipe In Gujarati)

Bina Mithani @MrsBina
#SJC
આ એક ઈમ્યુનીટી બુસ્ટર જ્યુસ છે.સવારે બ્રેકફાસ્ટ નાં સમયે અથવા કોઈ પણ સમયે પી શકાય છે.સફરજન ની સાથે આદું એકદમ ટેસ્ટી લાગે છે.
એપલ,કેરેટ,ઓરેન્જ જ્યુસ (Apple Carrot Orange Juice Recipe In Gujarati)
#SJC
આ એક ઈમ્યુનીટી બુસ્ટર જ્યુસ છે.સવારે બ્રેકફાસ્ટ નાં સમયે અથવા કોઈ પણ સમયે પી શકાય છે.સફરજન ની સાથે આદું એકદમ ટેસ્ટી લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એપલ ની છાલ અને બી દૂર કરી તેને સમારી મિક્સર જાર માં લઈ તેમાં આદું, લીંબુ,બરફ અને પાણી ઉમેરી ક્રશ કરો.
- 2
ગાજર નો જ્યુસ તૈયાર કરો.
- 3
ઓરેન્જ જ્યુસ તૈયાર કરો.
- 4
પહોળા બાઉલ માં એપલ જ્યુસ,ગાજર જ્યુસ અને ઓરેન્જ જ્યુસ મિક્સ કરો.
- 5
ફુદીના પાન થી ગાર્નિશ કરી સર્વ કરો.
લિન્ક્ડ રેસિપિસ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગાજર સફરજન જ્યુસ (Gajar Apple Juice Recipe In Gujarati)
#SJC આ જ્યુસ ત્વચા માટે ખૂબ જ સારું છે અને કેન્સર સામે ફાઇટ કરવા માં મદદ કરે છે.આ શાક ભાજી અને ફળો સાથે પોષક સંતુલિત પીણું બનાવે છે. Bina Mithani -
ઓરેન્જ એપલ & કેરેટ જ્યુસ (Orange Apple Carrot Juice Recipe In Gujarati)
#GA4#Week26Healthy, Golwing skin & Immunitie Bosster drink Vaidehi J Shah -
ઓરેન્જ જ્યુસ (Orange Juice Recipe In Gujarati)
#SJC એકદમ ફ્રેશ અને કંઈ પણ ઉમેર્યા વગર નો હેલ્ધી જ્યુસ તૈયાર કર્યો છે.તેમાં વિટામીન c પુષ્કળ પ્રમાણ માં હોવાંથી ઈમ્યુનીટી સ્ટ્રોંગ થાય છે.તે બ્રેકફાસ્ટ પછી અથવા દિવસ માં ગમે ત્યારે લઈ શકાય છે. Bina Mithani -
એપલ બીટ કેરટ જ્યુસ (Apple Beet Carrot Juice Recipe In Gujarati)
#cookpadindia#cooksnapoftheday#happy winterA B C એપલ બીટ કેરટ જ્યુસ Noopur Alok Vaishnav -
એ બી સી ડીલાઈટ જ્યુસ (A B C Delight Juice Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SJC Sneha Patel -
પ્લમ,એપલ અને ફીગ જ્યુસ (Plum Apple and Fig Juice Recipe In Gujarati)
#SJC પ્લમ અને એપલ ખાટા-મીઠા હોય છે.ફીગ માં નેચરલ ખાંડ પુષ્કળ પ્રમાણ માં હોય છે.તેથી ખાંડ નાં ઉપયોગ વગર આ જ્યુસ બનાવ્યો છે. Bina Mithani -
સફરજન દાડમ જ્યુસ (Apple Pomegranate Juice Recipe In Gujarati)
#SJC આ જ્યુસ ગુલાબી જ્યુસ તરીકે પણ ઓળખાય છે. Bina Mithani -
એબીસી જ્યુસ (ABC Juice Recipe In Gujarati)
#SJC એપલ,બીટરુટ અને કેરેટ જ્યુસ જે ABC તરીકે પણ ઓળખાય છે.જે એક મિરેકલ ડ્રિંક પણ કહેવામાં આવે છે. આ પીણા માં બે શાકભાજી અને એક ફળ ની શકિત અનેક પોષક તત્વો થી ભરેલાં છે અને આપણાં શરીર માં ઘણાં ફાયદાઓ કરે છે અને લોહી ને શુદ્ધ કરે છે.બધાં સ્વાસ્થ્ય નો લાભ મેળવવા માટે આ જ્યુસ નો સંગ્રહ ન કરો અને તરત જ પીવો. Bina Mithani -
-
-
-
જામફળ બીટરુટ જ્યુસ (Guava Beetroot Juice Recipe In Gujarati)
#SJC શિયાળા માં જામફળ સરસ લાલ અને સફેદ આવે છે.સફેદ જામફળ નાં જ્યુસ ને લાલ બનાવવા માટે બીટરુટ ઉમેરી ને જ્યુસ બનાવ્યો છે.કલર ની સાથે સ્વાદ માં ટેસ્ટી લાગે છે. Bina Mithani -
-
ઓરેન્જ મોઈતો (Orange Mojito Recipe In Gujarati)
#XS #cookpadgujarati #cookpadindia #orangemojito#orange #mojito Bela Doshi -
એપલ ઓરેન્જ એન્ડ પેર જ્યૂસ (Apple Orange Pear Juice Recipe In Gujarati)
#BWઆ ત્રણેય ફ્રૂટસ્ વિન્ટર માં ઉપલબ્ધ હોય છે..Bye bye winter માં આજે આ ત્રણેય ફ્રુટ્સ નું કોમ્બિનેશનકરી healthy juice બનાવ્યો છે અને turst me, બહુ જ ટેસ્ટી અને સ્વીટ બન્યો છે.. Sangita Vyas -
-
મિક્ષ ફૃટ કેરેટ જ્યુસ.(Mix Fruit Carrot Juice)
#SJC#Cookpadgujarati દિવસની શરૂઆતને મજેદાર બનાવવા તથા તમારા શરીરને તંદુરસ્ત રાખવા માટે એક આદર્શ જ્યુસ છે. Bhavna Desai -
ઓરેન્જ જ્યુસ (Orange Juice Recipe In Gujarati)
ઓરેન્જ જ્યુસ - સંતરા નો જ્યુસ#SJC #Orange_Juice #સંતરા_જ્યુસ#Cookpad #Cookpadindia #ઓરેન્જ_જ્યુસ#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLoveહમણાં સીઝન માં મસ્ત મસ્ત સંતરા મળે છે. તેમાં ખાસ કરીને નાગપુર નાં સંતરા તો ખૂબજ સરસ હોય છે. એકદમ નેચરલ રસ થી ભરપૂર અને વિટામિન C થી ભરપૂર સંતરા નાં જ્યુસ ની લિજ્જત માણીએ. એમાં સાકર કે મીઠું પણ નાખ્યુ નથી. નેચરલ સ્વાદ જ લાજવાબ હોય છે. Manisha Sampat -
-
મિન્ટ ઓરેન્જ લેમોનેડ
#એનિવર્સરીથોડો ફુદીનાનો ટેસ્ટ થોડો ઓરેન્જ અને લેમન સાથે આ ડ્રિન્ક એકદમ ફ્રેશ મેહસૂસ કરાવે છે ... Kalpana Parmar -
ઓરેન્જ જ્યુસ (Orange Juice Recipe In Gujarati)
#SJC નવેમ્બર#cookpadindia#cookpadgujaratiઑરેંજ જ્યુસ Ketki Dave -
-
સૂકી ભેળ ચટણી (Suki Bhel Chutney Recipe In Gujarati)
આ ચટણી ખાસ કરી ને સૂકી ભેળ બનાવવાં માટે વપરાય છે અને લાંબા સમય માટે ફ્રીજ માં સ્ટોર કરી વિવિધ વાનગીઓ સાથે પણ સર્વ કરી શકાય છે.તેમાં લીંબુ નાં બદલે લીંબુ નાં ફૂલ પણ ઉપયોગ કરી શકાય છે. Bina Mithani -
કોથમીર નો જ્યુસ (Kothmir Juice Recipe In Gujarati)
#SJC સામાન્ય રીતે ભોજન નો સ્વાદ વધારવાં માટે કોથમીર નો ઉપયોગ થાય છે.જો તેને જ્યુસ ની રીતે લેવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે ઉત્તમ ઔષધી સાબિત થઈ શકે છે. Bina Mithani -
-
-
ઓરેન્જ જ્યુસ (Orange Juice Recipe In Gujarati)
#GA4 #Week26ઓરેન્જ જ્યૂસ માં થી વિટામિન C મળે છે .તે Immunity bustoor તરીકે કામ છે. Sneha Raval -
ગાજર નો જ્યુસ (Carrot Juice Recipe In Gujarati)
#MBR9#Week9શિયાળામાં લાલ ચટાકેદાર ગાજર મળે છે. ગાજર આંખ માટે શ્રેષ્ઠ છે. એમાં B Carotene ની માત્રા વધારે હોય છે એટલે શિયાળામાં બને એટલો વધારે માં વધારે એનો ઉપયોગ કરી જ લેવો જોઈએ. સુપર ફુડ ------ ગાજર નો જ્યુસ Bina Samir Telivala -
કેરેટ જ્યુસ (Carrot Juice Recipe In Gujarati)
#જ્યુસ#શરબતગાજર એ વિટામિન A થી ભરપુર હોય એ ત્વચા, આંખ, નખ અને વાળ માટે ખુબ ઉપયોગી છે Daxita Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16639009
ટિપ્પણીઓ