ચ્યવનપ્રાશ (Chyawanprash Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
આમળાં ને સરસ લીલા લેવા. ધોઈ ને કૂકર માં બાફવા મૂકી દો. પછી ઠળિયા કાઢી તેને ક્રશ કરી લો. આને ગેસ પર ખાંડ નાખી મિક્સ કરી બંને અને હલાવવું સતત. ડાર્ક કલર થાય અને ચમચો ઊભો રહે તેવું કરવું. પછી ગેસ બંધ કરી દેવો. અને મસાલો મિક્સ કરી લો. તેમાં ખાસ કરી ને સૂંઠ, ધોળી મુસળી કાળી મુસળી, અસ્વગંધા, શિલાજિત, તજ લવિંગ, મરી, જાયફળ, ઇલાયચી, કેસર, સુવર્ણ રસ આ બધી વસ્તુ હોય છે. મેં બજાર થી મસાલો લીધો છે. તજ લવિંગ ઇલાયચી સૂંઠ નાખી ને પણ થાય છે.
સાવ ઠંડુ પડે પછી મધ મિક્સ કરી દેવું. - 2
આવી રીતે ફોટો મુજબ કરી શકાય છે
- 3
Candy પણ કરાય અને ક્રશ પણ કરાય બંને સારું લાગશે.
- 4
આ વરસ સુધી અને તેથી વધુ પણ સારો રહે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ચ્યવનપ્રાશ (Chyawanprash Recipe In Gujarati)
ફૂડ ફેસ્ટિવલ - 1#FFC1#વિસરાતી વાનગીજો કોઈ વ્યક્તિ શારીરિક રીતે નબળુ હોય અથવા તો તેને ઠંડી વધારે લાગતી હોય તો સૌથી પહેલા તેને ચ્યવનપ્રાશ ખાવાની સલાહ આપવામાં આવે છે. ચ્યવનપ્રાશ શિયાળામાં ખૂબ જ ફાયદાકારક અને લાભદાયી છે. તેને બનાવવા માટે અનેક જડીબુટ્ટીઓનો ઉપયોગ થાય છે જે ખાવાથી શરીરમાં નવી ઉર્જા ઉત્પન્ન થાય છે.શરીરની ઈમ્યુનિટી વધારે છે અને રોગ સામે લડવાની શક્તિ આપે છે. યાદ શક્તિ વધારે છે. ભોજનને પચાવવામાં મદદ કરે છે. ચ્યવનપ્રાશની તાસીર ગરમ હોવાથી તમને ઠંડીથી બચાવે છે. ગળામાં જામેલા કફને દૂર કરે છે. તમે તેને ગરમ દૂધમાં નાંખીને પણ પી શકો છો. વધતા કોલેસ્ટ્રોલથી હેરાન રહેતા લોકોને પણ મદદ કરે છે. રક્તનો પ્રવાહ સુધારે છે અને હ્રદય સાથેની સમસ્યાઓમાં પણ લાભદાયી છે. Juliben Dave -
-
-
કેસર ચ્યવનપ્રાશ(Kesar Chyavanprash recipe in Gujarati)
#GA4 #week15#Herbal#Jaggeryપોસ્ટ -22 આ ચ્યવનપ્રાશ શિયાળા માં ખાસ ઔષધિ તરીકે લેવામાં આવે છે...સ્વાદમાં ખાટો-મીઠો-તીખો અને ચટપટો લાગે છે....વિટામિન "C" અને કેલ્શિયમ ફાઇબર્સ થી ભરપૂર છે...શક્તિવર્ધક...રોગપ્રતિકારક અને ઉર્જાયુક્ત છે...સવારમાં એક ચમચી લેવાથી ખૂબ એનર્જી પ્રદાન કરે છે.... Sudha Banjara Vasani -
ચ્યવનપ્રાશ(Chyawanprash Recipe in Gujarati)
#Cookpad mid - Week challenge#Immunity recipes#MW1આમળાંના ૧૦૦ ગ્રામ જેટલા રસમાં ૯૨૧ મિ.ગ્રા. તથા ગરમાં ૭૨૦ મિ.ગ્રા. જેટલું વિટામિન સી મળી આવે છે.આ ફળ 'વિટામિન સી'નો સર્વોત્તમ ભંડાર ગણાય છે. આમળાં દાહ, પાંડુરોગ, રક્તપિત્ત, અરુચિ, ત્રિદોષ, દમ, ખાંસી, શ્વાસ રોગ, કબજિયાત, ક્ષય, છાતીના રોગ, હૃદય રોગ, મૂત્ર વિકાર આદિ અનેક રોગોને નષ્ટ કરવાની શક્તિ ધરાવે છે. શરીરની ચરબી ઘટાડીને મોટાપો દૂર કરે છે. માથા પર આવેલા વાળને કાળા, લાંબા અને જાડા રાખે છે. વિટામિન સી એવું નાજુક તત્વ હોય છે જે ગરમીના પ્રભાવને કારણે નષ્ટ થઇ જાય છે, પરંતુ આમળાંમાં રહેલું વિટામિન 'સી' નષ્ટ થતું નથી. Jigisha Modi -
ચ્યવનપ્રાશ (Chyawanprash Recipe In Gujarati)
મે પેલી જ વાર બનાવ્યું છે, પણ ખૂબ સરસ થયું છે.તમે પણ ટ્રાય કરજો. Anupa Prajapati -
ચ્યવનપ્રાશ (Chyawanprash Recipe In Gujarati)
#FFC1#Week1 આમળા માં વિટામિન સી ભરપૂર માત્રા માં હોય છે .આમળા પોષક તત્વો નું એક પાવર હાઉસ છે .આમળા નું સેવન અથાણું , જ્યુસ , કેન્ડી , મુરબ્બો અને ચ્યવનપ્રાશ ના રૂપ માં કરવામાં આવે છે .આમળા રોગ પ્રતિકારક શક્તિ વધારે છે . Rekha Ramchandani -
-
ચ્યવનપ્રાશ (Chyawanprash Recipe In Gujarati)
#FFC1#ફૂડ ફેસ્ટિવલ1 શિયાળાની ઋતુમાં આંબળા ભરપૂર પ્રમાણમાં આવતા હોવાથી આપણે ચ્યવનપ્રાશ બનાવી તેનો ઔષધીય ગુણોનો લાભ સારી રીતે લઈ શકીએ છીએ.વડી વતૅમાન કોરોના કાળમાં આપણા પરિવારની તંદુરસ્તી જાળવવા માટે પણ આ ચ્યવનપ્રાશ ખૂબ જ મદદરૂપ બને છે.તેથી ચોક્કસ મારી આ રેશીપી બનાવી પરિવાર ની હેલ્થ જાળવશો.એવો હું વિશ્વાસ રાખું છું. Smitaben R dave -
-
ચ્યવનપ્રાશ (Chyawanprash Recipe In Gujarati)
#winter#cookpadgujrati#cookpadindiaશિયાળા ની શરૂઆત થઈ ગઈ છે અને આમળા પણ ખૂબ સરસ આવવા લાગ્યા છે.મારુ માનવુ છે કે શિયાળા મા કોઈ પણ રીતે આમળા ખાવા જોઈએ અને તેનો બેસ્ટ ઓપ્શન છે ચયવનપરાશ. આ રેસીપી ચોક્કસ ટ્રાઈ કરજો. Bhavini Kotak -
આમળાં નું કેસરી જીવન (Amla Kesari Jeevan Recipe In Gujarati)
#VRઆ એકદમ પરંપરાગત રીતે કર્યું છે. તે સરળ છે. અને તંદુરસ્તી માટે ખૂબ સારું છે. Kirtana Pathak -
ચ્યવનપ્રાશ (Chyawanprash Recipe In Gujarati)
#Immunityચ્યવનપ્રાશ ઇમ્મયુંનીટી વધારવાની એક આયુર્વેદિક ફોર્મ્યુલા છે આમાં ઘણી બધી જડી બુટી નો ઉપયોગ થાય છે એટ્લે એના સેવન થી ઋતું મા ફેર ફાર થાય તો પણ આપણે બીમાર ના પડીએ સર્દી ઉધરસ કઈ પણ નથી થતું આનાથી તમારા હાડકા પણ મજબૂત બનેછે ને તમારી સ્કિન મા પણ કરચલી નથી પડતી ને બાર કરતા આપનું ઘરે બનાવેલું ખાશો તો બાર નુ ભૂલી જશો તો ચાલો આપણ તેની રેસિપી જોઈએ. Shital Jataniya -
-
-
ચ્યવનપ્રાશ (Chyawanprash Recipe in Gujarati)
#GA4#Week11રોગપ્રતિકારક શક્તિ વધારતું વિટામિન સી થી ભરપૂર આમળાનું ચ્યવનપ્રાશ... Ranjan Kacha -
આમળાં નો ચ્યવનપ્રાશ (Aamla Chyawanprash Recipe In Gujarati)
#GA4 #Week15શિયાળ ની શરૂઆત થાય ને તરત જ સવારે 1 ચમચી ખાવા થી શરદી માં ખુબ જ રાહત રહે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધે છે. નાના બાળકો માટે પંણ ખુબજ લાભદાયી છે. Arpita Shah -
-
-
-
-
-
-
-
-
-
ઉકાળો(Ukalo Recipe in Gujarati)
#MW1ઉકાળા માં સામાન્ય રીતે સૂકી ચા નથી નાખતા, પણ મે આ ઉકાળો અલગ રીતે બનાવ્યો છે,બ્લેક ટી પણ બની જાય અને ઉકાળો પણ,કોઈ ને ચા ની આદત હોય તો આ રીતે બનાવી ને પી શકાય, લીંબૂ અને મધ નાખો એટલે એનાથી આપડી પાચનશક્તિ મજબૂત બને છે અને વજન ઉતારવામાં મદદ કરે છે. Jigisha mistry
More Recipes
- વેજ સલાડ (Veg Salad Recipe In Gujarati)
- હેલ્ધી કલરફૂલ સલાડ (Healthy Colorful Salad Recipe In Gujarati)
- ફ્લાવર બટાકા નું શાક (Flower Bataka Shak Recipe In Gujarati)
- ક્રિસ્પી વેજ પનીર મોમોસ (Crispy Veg Paneer Momos Recipe In Gujarati)
- લીલા લસણ ધાણા ની ચટણી (Lila Lasan Dhana Chutney Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16642668
ટિપ્પણીઓ (2)