મીની ફૂલકા રોટલી (Mini Fulka Rotli Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
આ રોટલી ટિફિનમાં અને બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો
મીની ફૂલકા રોટલી (Mini Fulka Rotli Recipe In Gujarati)
આ રોટલી ટિફિનમાં અને બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ઘઉંનો લોટ જરૂર મુજબ પાણી નાખી લોટ બાંધી લો અને બે ચમચી તેલ નાખી લોટને સારી રીતે કેળવી લો અને નાની સાઈઝના લુવા પાડી લો
- 2
ત્યારબાદ અટામણ ની મદદથી વડી તવી ગરમ મૂકી રોટલી બંને બાજુથી થોડી શેકાઈ જાય ત્યારબાદ તેને ભઠ્ઠીમાં ફુલાવી લો અને ઉપરથી ચોખ્ખું ઘી લગાવી લો
- 3
તો હવે આપણી મીની ફૂલકા રોટલી બનીને તૈયાર છે આ રોટલી તમે ટિફિનમાં અને બાળકોને લંચ બોક્સમાં કોઈપણ સબ્જી સાથે આપી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફૂલકા રોટલી (Fulka Rotli Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#summer lunch recipeઆ ફુલકા રોટલી લંચમાં લગભગ બધા ના ઘરે બનતી હોય છે જેદાળ ભાત સાથે સરસ લાગે છે અને મમ્મીના હાથની ગરમા ગરમ ફુલકા રોટલી મળી જાય તો મજા આવી જાય Amita Soni -
ફૂલકા રોટલી (Fulka Rotli Recipe In Gujarati)
પહેલા ચૂલા અને સગડી હતા એટલે મહિલા ઓ રોટલો, રોટલી તાવડી માં જ શેકતી..પણ હવે તો ગામડા માં પણ બધા ગેસ પર જ રસોઈ બનાવે છે.ફુલકા રોટલી એટલે રોટલી ને ફુલાવી ને દડા જેવી બનાવી ને શેકવી.જોકે ઝડપ થી કરી શકો તો રોટલી ને ગેસ ઉપરાંત સગડી પર પણ ફુલાવી શકો છે.અહીંયા મે ફૂલકા રોટલી ની રેસિપી આપી છે. Varsha Dave -
બે પડવાળી અને ફૂલકા રોટલી (Be Padvadi / Fulka Rotli Recipe In Gujarati)
#AM4બે પડવાળી રોટલી સામાન્ય રીતે આપણે રાંદલમાતા ની પ્રસાદ માટે બનાવતાં હોય છે.પણ કેરી ની શરુઆત થાય અને જ્યારે રસ બને એટલે અમારા ઘરમાં બે પડવાળી રોટલી તો બને જ. અને સાથે સાથે ફૂલકા રોટલી પણ હોય જ Chhatbarshweta -
ઇન્સ્ટન્ટ હાંડવો
ખૂબ જ હેલ્દી અને સ્વાદિષ્ટ બને છેતમે આ હાંડવો બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો. Falguni Shah -
-
-
-
-
-
-
તવા ફૂલકા રોટી (Tawa Fulka Roti Recipe In Gujarati)
#NRC પહેલા ચૂલા અને સગડી હતા એટલે મહિલા ઓ રોટલો, રોટલી તાવડી માં જ શેકતી..પણ હવે તો ગામડા માં પણ બધા ગેસ પર જ રસોઈ બનાવે છે.તવા ફુલકા રોટલી એટલે રોટલી ને ફુલાવી ને દડા જેવી બનાવી ને શેકવી.જોકે ઝડપ થી કરી શકો તો રોટલી ને ગેસ ઉપરાંત સગડી પર પણ ફુલાવી શકો છે.અહીંયા મે તવા ફૂલકા રોટલી ની રેસિપી આપી છે. Varsha Dave -
-
-
ફુલકા રોટલી (Fulka Rotli Recipe In Gujarati)
દરેક ગુજરાતી ને બપોર ના ભોજનમાં રોટલી જોઈએ જ, ધરે કે ટીફીન માં રોટલી હોય છે Pinal Patel -
-
-
-
ચોખાની રોટલી (Rice Rotli Recipe In Gujarati)
સપ્ટેમ્બર સુપર ૨૦ રેસીપ#SSR : ચોખા ની રોટલીઆપણે દરરોજ ઘઉંની રોટલી બનાવતા હોય છે તો આજે મેં ચોખાના લોટની રોટલી બનાવવાની ટ્રાય કરી એકદમ સોફ્ટ અને સરસ બની. આ રોટલી એકદમ હેલ્ધી અને ટેસ્ટી પણ એટલી જ છે. Sonal Modha -
સોફ્ટ ફુલકા રોટલી (Soft Fulka Rotli Recipe In Gujarati)
દરેક ઘરો માં લંચ ટાઈમે બનતી જ હોય છે.મે પણ આજે ફુલકા રોટલી બનાવી ,તેમાં મલાઈ એડ કરી છે તો એક્સ્ટ્રા સોફ્ટ અને સ્વીટ થઈ છેકોઈક વાત આવી રીતે રોટલી બનાવીએ તો બાળકો અને વડીલો ને પણ મજા આવે અને nutrition પણ ઘણું મળી રહે.. Sangita Vyas -
ફુલકા રોટલી (Fulka Rotli Recipe In Gujarati)
ગુજરાતી ને લંચ મેં ફુલકા રોટલી જોયે..આજે ફુલકા રોટી બનાવિ. Harsha Gohil -
ફુલકા રોટલી (Fulka Rotli Recipe In Gujarati)
ઘઉંના લોટની રોટલી ખૂબ જ નરમ અને પોચી થાય છે. ઘઉંના લોટ ની રોટલી ગુજરાત મા દૈનીક આહારમાં સમાવેશ થાય છે. Valu Pani -
-
-
-
બેપડી રોટલી (Be Padi Rotli Recipe In Gujarati)
#AM4ઉનાળામાં રસ ની સિઝનમાં અમારે ત્યાં આ રોટલી અવારનવાર બને છે Shethjayshree Mahendra -
ફુલાકા રોટલી (fulka rotli gujarati recipe)
ફૂલકા રોટલી. બનાવી ખુબજ સેલી છે. સરળતાથી તે બની જાય છે.#પોસ્ટ૭ Chudasma Sonam -
ફૂલકા રોટલી 😄
#nidhiદરેક ગુજરાતી ના ઘર માં મોટે ભાગે ગુજરાતી દાળ સાથે ફૂલકા રોટલી બને છે. Arpita Shah -
-
પડવાળી રોટલી (Padvali Rotli Recipe In Gujarati)
@cook_26196767 inspired me for this.આજે શુક્રવારે ચણાનું શાક, ખીર અને પડવાળી રોટલી બનાવી. Dr. Pushpa Dixit -
ફરસી રોટલી (Farsi Rotli Recipe In Gujarati)
#NRC#cookpad#cookpadindia#cookpadgujarati આ એક એવી રોટલી છે કે જેનો ટેસ્ટ એકદમ ફરસો આવે છે. ઘી સાથે, બટર સાથે પણ ખાઈ શકાય છે. ચા સાથે પણ તમે ખાઈ શકો છો. વડી કોઈ પણ સબ્જી સાથે પણ ખાઈ શકો છો. રોટલી વધી હોય તો તે ઠંડી રોટલી ને શેકી અને ખાખરો બનાવીને પણ ખાઈ શકાય છે. Neeru Thakkar
More Recipes
- વેજ સલાડ (Veg Salad Recipe In Gujarati)
- હેલ્ધી કલરફૂલ સલાડ (Healthy Colorful Salad Recipe In Gujarati)
- ફ્લાવર બટાકા નું શાક (Flower Bataka Shak Recipe In Gujarati)
- ક્રિસ્પી વેજ પનીર મોમોસ (Crispy Veg Paneer Momos Recipe In Gujarati)
- લીલા લસણ ધાણા ની ચટણી (Lila Lasan Dhana Chutney Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16643481
ટિપ્પણીઓ