ફૂલકા રોટલી (Fulka Rotli Recipe In Gujarati)

Amita Soni @Amita_soni
#cookpadindia
#cookpadgujarati
#summer lunch recipe
આ ફુલકા રોટલી લંચમાં લગભગ બધા ના ઘરે બનતી હોય છે જેદાળ ભાત સાથે સરસ લાગે છે અને મમ્મીના હાથની ગરમા ગરમ ફુલકા રોટલી મળી જાય તો મજા આવી જાય
ફૂલકા રોટલી (Fulka Rotli Recipe In Gujarati)
#cookpadindia
#cookpadgujarati
#summer lunch recipe
આ ફુલકા રોટલી લંચમાં લગભગ બધા ના ઘરે બનતી હોય છે જેદાળ ભાત સાથે સરસ લાગે છે અને મમ્મીના હાથની ગરમા ગરમ ફુલકા રોટલી મળી જાય તો મજા આવી જાય
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉંના લોટને ચાળીને તેમાં તેલ અને મીઠું નાખીને મિક્સ કરો પછી જરૂર મુજબ પાણી નાખીને લોટ બાંધો લોટનેઢાંકીને 15 મિનિટ માટે રેસ્ટ આપો
- 2
પછી લોટમાંથી લુઆ તૈયાર કરો લો લુઓ લઈ ઘઉંના લોટનુ અટામણ લગાડી રોટલી વણો તવા પર રોટલી શેકી ને ગેસની ફલેમ્ પર તેને ફુલાવો ઉપરથી ઘી લગાવો
- 3
તૈયાર છેફુલકા રોટલી
Similar Recipes
-
મીની ફૂલકા રોટલી (Mini Fulka Rotli Recipe In Gujarati)
આ રોટલી ટિફિનમાં અને બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો Falguni Shah -
-
સોફ્ટ ફુલકા રોટલી (Soft Fulka Rotli Recipe In Gujarati)
દરેક ઘરો માં લંચ ટાઈમે બનતી જ હોય છે.મે પણ આજે ફુલકા રોટલી બનાવી ,તેમાં મલાઈ એડ કરી છે તો એક્સ્ટ્રા સોફ્ટ અને સ્વીટ થઈ છેકોઈક વાત આવી રીતે રોટલી બનાવીએ તો બાળકો અને વડીલો ને પણ મજા આવે અને nutrition પણ ઘણું મળી રહે.. Sangita Vyas -
ફૂલકા રોટલી (Fulka Rotli Recipe In Gujarati)
પહેલા ચૂલા અને સગડી હતા એટલે મહિલા ઓ રોટલો, રોટલી તાવડી માં જ શેકતી..પણ હવે તો ગામડા માં પણ બધા ગેસ પર જ રસોઈ બનાવે છે.ફુલકા રોટલી એટલે રોટલી ને ફુલાવી ને દડા જેવી બનાવી ને શેકવી.જોકે ઝડપ થી કરી શકો તો રોટલી ને ગેસ ઉપરાંત સગડી પર પણ ફુલાવી શકો છે.અહીંયા મે ફૂલકા રોટલી ની રેસિપી આપી છે. Varsha Dave -
ફુલકા રોટલી
કુક વીથ તવા#CWT : ફુલકા રોટલીઅમારા ઘરમા બઘા ને દરરોજ ગરમ ગરમ ફુલકા રોટલી જ જોઈએ. તો આજે મે કુક વીથ તવા રેસીપી મા ફુલકા રોટલી બનાવી. Sonal Modha -
તવા ફુલકા રોટલી
નાન રોટી રેસીપીસ#NRC :તવા ફુલકા રોટલીગુજરાતીઓનું જમવાનું રોટલી વગરનું અધૂરું જ લાગે . દરરોજના દાળ-ભાત શાક સાથે રોટલી તો જોઈએ જ. તો આજે મેં ગરમ ગરમ તવા ફુલકા રોટલી બનાવી. Sonal Modha -
-
બે પડવાળી અને ફૂલકા રોટલી (Be Padvadi / Fulka Rotli Recipe In Gujarati)
#AM4બે પડવાળી રોટલી સામાન્ય રીતે આપણે રાંદલમાતા ની પ્રસાદ માટે બનાવતાં હોય છે.પણ કેરી ની શરુઆત થાય અને જ્યારે રસ બને એટલે અમારા ઘરમાં બે પડવાળી રોટલી તો બને જ. અને સાથે સાથે ફૂલકા રોટલી પણ હોય જ Chhatbarshweta -
ફુલકા રોટલી (Fulka Rotli Recipe In Gujarati)
ગુજરાતી ને લંચ મેં ફુલકા રોટલી જોયે..આજે ફુલકા રોટી બનાવિ. Harsha Gohil -
પળવારી રોટલી (Palvali Rotli Recipe In Gujarati)
પળવારી રોટલી કાઠીયાવાડ માં લગભગ બધાંના ઘરે બનતી જ હોય છે. મંદિર નો થાળ હોય , કે શ્રાધ્ધ ના ખીર રોટલી હોય. Ilaba Parmar -
ફુલકા રોટી (Fulka Roti Recipe In Gujarati)
#GA4#Week25દરેક ગુજરાતી ઘરમાં બપોરે લંચમાં ફુલકા રોટી હોય છે Dr Chhaya Takvani -
ફુલાકા રોટલી (fulka rotli gujarati recipe)
ફૂલકા રોટલી. બનાવી ખુબજ સેલી છે. સરળતાથી તે બની જાય છે.#પોસ્ટ૭ Chudasma Sonam -
ફુલકા રોટી (Fulka Roti Recipe In Gujarati)
@Asharamparia inspired me for this.બહાર ગ્રામ કે ફરવા જઈએ પછી ઘરે આવી આ ફુલકા રોટી સાથે શાક, દાળ, ભાત ખાઈએ તો જ મજા પડે. Dr. Pushpa Dixit -
ફુલકા રોટલી (Fulka Rotli Recipe In Gujarati)
દરેક ગુજરાતી ને બપોર ના ભોજનમાં રોટલી જોઈએ જ, ધરે કે ટીફીન માં રોટલી હોય છે Pinal Patel -
ફુલકા રોટલી (Fulka Roti Recipe In Gujarati)
#AM4ગુજરાતી ઘરોમાં રોટલી નાની અને ફુલાવી ને બને.. જેથી એકદમ શોફટ થાય.. ગરમાગરમ ફુલકા ઉતરતા જાય અને સાથે જ થાળીમાં પીરસાતા જાય.. Sunita Vaghela -
-
ફુલકા રોટી (Fulka Roti Recipe In Gujarati)
#AM4મારી આજની રેસીપી એકદમ સિમ્પલ છે છતા પણ એવરગ્રીન છે, તમે ગમે તે વાનગી બનાવશો પણ એક કે બે દીવસ માટે રોટલી નહિ ખા઼ઓ તો તમને એમ થાશે જાણે કેટલાક દિવસો થી રોટલી નથી ખાધી અને ગરમા ગરમ ફુલકા રોટી ખાવા ની મજા કઈક ઓર છે રોટલી બનતી હોય ને ભુખ લાગી હોય ઘી મા બોળી ને રોટલી ખાવાની મજા પડી જાયફુલકા રોટ સર્વ કર્યું છે Bhavna Odedra -
-
-
ફુલકા રોટલી (Fulka Roti Recipe In Gujarati)
#GA4#Week25#Roti.ગુજરાત લોકો જમવામાં હંમેશા ફુલકા રોટલી શાક દાળ-ભાત અથાણું અને પાપડ છાશ આટલી વસ્તુ હોય તો જ તેનું જમણ પૂરું થાય છે અને ફુલકા રોટી ગુજરાતીનું ટેસ્ટી અને સંપૂર્ણ જમણ છે . આજે મેફુલકા રોટી બનાવી છે. Jyoti Shah -
કઢી,મગ,ભાત રોટલી,(Kadhi,Mag,Bhaat,Rotli Recipe In Gujarati)
#30mins#cookpadindia#cookpadgujarati#lunch recipe આ થાળી તમે lunch હોય કે ડિનર બંને ટાઈમ પર બનાવી શકાય તેવી recipe છે.મગ અને ભાત કૂકર માં ઝડપ થી બની જાય છે. કઢી ઉકળે ત્યાં બીજી બાજુ રોટલી બનાવો.ડિનર માં રોટલી ના બનાવવી હોય તો પણ કઢી,મગ,ભાત બનાવી શકો. सोनल जयेश सुथार -
ફુલકા રોટલી (Fulka Rotli Recipe In Gujarati)
ઘઉંના લોટની રોટલી ખૂબ જ નરમ અને પોચી થાય છે. ઘઉંના લોટ ની રોટલી ગુજરાત મા દૈનીક આહારમાં સમાવેશ થાય છે. Valu Pani -
ચોખાની રોટલી (Rice Rotli Recipe In Gujarati)
સપ્ટેમ્બર સુપર ૨૦ રેસીપ#SSR : ચોખા ની રોટલીઆપણે દરરોજ ઘઉંની રોટલી બનાવતા હોય છે તો આજે મેં ચોખાના લોટની રોટલી બનાવવાની ટ્રાય કરી એકદમ સોફ્ટ અને સરસ બની. આ રોટલી એકદમ હેલ્ધી અને ટેસ્ટી પણ એટલી જ છે. Sonal Modha -
ફૂલકા રોટલી 😄
#nidhiદરેક ગુજરાતી ના ઘર માં મોટે ભાગે ગુજરાતી દાળ સાથે ફૂલકા રોટલી બને છે. Arpita Shah -
-
-
-
-
તવા ફૂલકા રોટી (Tawa Fulka Roti Recipe In Gujarati)
#NRC પહેલા ચૂલા અને સગડી હતા એટલે મહિલા ઓ રોટલો, રોટલી તાવડી માં જ શેકતી..પણ હવે તો ગામડા માં પણ બધા ગેસ પર જ રસોઈ બનાવે છે.તવા ફુલકા રોટલી એટલે રોટલી ને ફુલાવી ને દડા જેવી બનાવી ને શેકવી.જોકે ઝડપ થી કરી શકો તો રોટલી ને ગેસ ઉપરાંત સગડી પર પણ ફુલાવી શકો છે.અહીંયા મે તવા ફૂલકા રોટલી ની રેસિપી આપી છે. Varsha Dave -
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
દાલબાટી રાજસ્થાની પ્રખ્યાત ડિશ છે#cookpadindia#cookpadgujarati# summer lunch recipe Amita Soni
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16212695
ટિપ્પણીઓ (2)