ફૂલકા રોટલી (Fulka Rotli Recipe In Gujarati)

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123

ફૂલકા રોટલી (Fulka Rotli Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. કપઘઉંનો લોટ
  2. 1 ચમચીતેલ
  3. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘઉંના લોટમાં તેલનું મોણ નાખી નરમ કણક બાંધો

  2. 2

    પંદર-વીસ મિનિટ રેસ્ટ આપી તેના નાના નાના લૂઆ કરી રોટલી વણો

  3. 3

    ગરમ લોઢી ઉપર એક બાજુ શેકી બીજી બાજુ ભઠ્ઠામાં નાખી ફુલાવવો

  4. 4

    તૈયાર કરેલ ફૂલકા રોટલી ને ઘી ચોપડી ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
પર

ટિપ્પણીઓ

Similar Recipes