મેક્સિકન કોર્ન વિથ બીન્સ સલાડ (Mexican Corn With Beans Salad Recipe In Gujarati)

#SPR
મુખ્ય ભોજન માં સલાડ એ સાઈડ ડીશ તરીકે લેવામાં આવે છે. મેક્સિકન વાનગીમાં મકાઈ અને કઠોળમાં રાજમાનો ઉપયોગ વધારે થાય છે. તેથી મેક્સિકન સલાડમાં કોણ રાજમાં મગ ટામેટા ચીઝ લીલી ડુંગળી અને કોથમીર આ બધી સલાડ માટેની સામગ્રી એક બાઉલમાં મિક્સ કરી તેની ઉપર ડ્રેસિંગ નાખી અને મિક્સ કરીને લેવામાં આવે છે.
મેક્સિકન કોર્ન વિથ બીન્સ સલાડ (Mexican Corn With Beans Salad Recipe In Gujarati)
#SPR
મુખ્ય ભોજન માં સલાડ એ સાઈડ ડીશ તરીકે લેવામાં આવે છે. મેક્સિકન વાનગીમાં મકાઈ અને કઠોળમાં રાજમાનો ઉપયોગ વધારે થાય છે. તેથી મેક્સિકન સલાડમાં કોણ રાજમાં મગ ટામેટા ચીઝ લીલી ડુંગળી અને કોથમીર આ બધી સલાડ માટેની સામગ્રી એક બાઉલમાં મિક્સ કરી તેની ઉપર ડ્રેસિંગ નાખી અને મિક્સ કરીને લેવામાં આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ડ્રેસિંગ ની બધી જ સામગ્રી તૈયાર કરી લેવી અને તેને મિક્સ કરી લેવું અને પછી બરાબર હલાવી લેવું.
- 2
હવે સલાડ ની બધી સામગ્રી તૈયાર કરી લેવી. એક બાઉલમાં રાજમાં મકાઈ અને મગ લો
- 3
હવે તેમાં ટમેટું ડુંગળી ચીઝ અને કોથમીર નાખી મિક્સ કરી લો
- 4
હવે મિક્સ કરેલ સલાડ માં તેની ઉપર ડ્રેસિંગ નાખી મિક્સ કરવું તેની ઉપર લીલી ડુંગળી નાખવી.
- 5
બાઉલમાં કાઢી સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેક્સિકન બીન્સ સલાડ (Mexican Beans Salad Recipe In Gujarati)
#GA4#Week21#mexican#cookpadgujarati#cookpadindia મેક્સિકન બીન્સ સલાડ બનાવવા માટે રાજમાં બીન્સ અને નાચોસ નો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત તેમાં કલરફુલ કેપ્સીકમ અને ઓનીયન પણ ઉમેરવામાં આવે છે. મેક્સિકન બીન્સ સલાડ બનાવવો ખુબ જ સહેલો છે અને સાથે તે ઓછા સમયમાં પણ બની જાય છે. Asmita Rupani -
મેક્સિકન સલાડ (Mexican Salad Recipe In Gujarati)
આજકાલ મેરેજમાં અને ફંકશનમાં જાત જાતના સલાડ સર્વ કરવાનો ટે્ન્ડ છે . તો ચાલો બનાવીયે મેક્સિકન સલાડ#LSR Tejal Vaidya -
કોર્ન રાજમા સલાડ(Corn rajma salad in gujarati recipe)
#માઇઇબુકરેસિપિ ૨૯કાર્બોહાઇડ્રેટ થી ભરપૂર એક સલાડ...જે મકાઈ અને રાજમા થી બનેલું છે, સાથે ડુંગળી લસણ નો વઘારેલ સ્વાદ ખૂબ સરસ આવે છે. .આ સલાડ મને મારી બેન એ શીખવાડ્યું છે. KALPA -
મેક્સિકન સલાડ(Mexican salad)
ચોમાસાની સિઝનમાં કોર્ન ખૂબ જ પ્રમાણમાં મળે છે ઘણી બધી રેસીપી હોય છે આજે આ મેક્સિકન સલાડ ની રેસિપી હું શેર કરું છું જે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એકદમ લો કેલરી છે#સુપરશેફ3#વીક3#corn#માઇઇબુક Devika Panwala -
હેલ્ધી સલાડ (Healthy Salad Recipe In Gujarati)
#SPR#MBR4મુખ્ય ભોજનમાં જ્યારે સલાડ ન હોય ત્યારે ભોજન અધૂરું લાગે છે. તેથી તે સલાડ સાઈડ ડીશ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. સલાડ વિવિધ પ્રકારના હોય છે - જેમકે સ્પ્રાઉટ સલાડ, વેજીટેબલ સલાડ, ફ્રુટ સલાડ મેં અહીં ત્રણેય સલાડનું કોમ્બિનેશન કરી હેલ્ધી સલાડ બનાવ્યું છે. Ankita Tank Parmar -
સ્પ્રાઉટ સલાડ ભેળ (Sprout Salad Bhel Recipe In Gujarati)
#SPR#cookpad#cookpadindia#cookpadgujarati#salad#sproutકાચા શાકભાજીના આપણે સલાડ બનાવીએ છીએ. આ સલાડમાં સ્પ્રાઉટેડ મગ નાખવાથી હેલ્થ અને ટેસ્ટમાં ઉમેરો થાય છે. વડી આ સલાડને "સલાડ ભેળ" ની વાનગી બનાવી છે જેથી તે સુપર ટેસ્ટી બની છે Neeru Thakkar -
-
રાઈસ નુડલ્સ સલાડ (Rice Noodles Salad Recipe In Gujarati)
#SPR ખૂબ જ ઝડપ થી બની જતો આ સલાડ સરસ બને છે.રાઈસ નુડલ્સ સાથે ક્રન્ચી વેજીટેબલ અને ડ્રેસિંગ અલગ સ્વાદ આપે છે.સર્વ કરવાનાં સમયે તેને ફરી મિક્સ કરવો. Bina Mithani -
ચણા સલાડ(Chana Salad recipe in gujarati)
#સાઈડ #cookpadindia #cookpadgujaratiપ્રોટીનસભર આ સલાડ તમારા ભોજનને પુર્ણ કરે છે એમ કહીએ તો અતિશયોક્તિ નહી કહેવાય. Urvi Shethia -
કોર્ન પીનટ સલાડ(corn salad recipe in gujarati)
#સાઈડ#હેલ્ધીફૂડહેલ્ધી અને પ્રોટીન થી ભરપૂર આ સલાડ બાફેલા મિક્સ કઠોળ, બાફેલી અમેરીકન મકાઈ અને બાફેલા સીંગદાણા થી બનાયુ છે. જેમાં ચાટ મસાલો અને લીંબુ થી ચટપટો સ્વાદ આવે છે. Bansi Thaker -
મેક્સિકન રાઈસ જૈન (Mexican Rice Jain Recipe In Gujarati)
#AM2#CookpadIndia#COOKPADGUJRATI રાઈસ (ભાત)એવું ધન્ય છે જે વિશ્વના દરેક દેશનાં ખુણે તેનો ઉપયોગ થતો હોય છે અહીં મેં મેક્સિકન રાઈસ તૈયાર કરેલી છે મેક્સિકન વાનગીમાં રાજમા એટલે કે બીન્સ અને મકાઈ નો ઉપયોગ થતો હોય છે તેની સાથે ત્રણેય કલરના કેપ્સીકમ તથા ટામેટા મેક્સિકન અને તેનો ઉપયોગ કરીને મેક્સિકન રાઈસ તૈયાર કરેલ છે. Shweta Shah -
-
ઓનિયન લચ્છા સલાડ (Onion Lachha Salad Recipe In Gujarati)
#SPR#cookpad#cookpadindia#cookpadgujaratiઓનિયન લચ્છા સલાડમાં ચાટ મસાલો, લીંબુ અને મરી પાઉડર ના લીધે ખૂબ જ ચટાકેદાર ટેસ્ટ આવે છે. આ સલાડ તમે કોઈપણ ફરસાણ કે લંચ સાથે લઈ શકો છો. Neeru Thakkar -
મેક્સિકન ભેળ જૈન (Mexican Bhel Jain Recipe In Gujarati)
#GA4#Week26#BHEL#COOKPADGUJRATI#COOKPADINDIA ભેળ એ જુદી જુદી સામગ્રીને મિક્સ કરીને બનાવવામાં આવતી વાનગી છે. અહીં મેં મેક્સિકન ભેળ બનાવી છે જેમાં રાજમા, મકાઈ, કેટલાંક વેજિટેબલ્સ, પનીર, નાચોઝ ને મિક્સ કરીને તેમાં કેટલાક મેક્સિકન હબૅસ્ અને હોટ એન્ડ સ્પાઇસી મેક્સિકન સોસ ઉમેરીને બનાવેલ છે. Shweta Shah -
ગાર્ડન સલાડ (Garden Salad Recipe In Gujarati)
#SPR#salad pasta recipe#seasonal salad વિન્ટર મા મળતા વેજી ટેબલ મૂળા, ગાજર,ઓનિયન ,કોથમીર ના સલાડ બનાવી ને સલાડ ડ્રેસીગં સ્પ્રિકંલ કરી ને લંચ મા સાઈડ ડીશ તરીકે સર્વ કરયુ છે.. Saroj Shah -
-
હેલ્ધી સલાડ વિથ ડ્રેસિંગ (Healthy Salad With Dressing Recipe In Gujarati)
આપણા ઘરમાં દરરોજ ના જમવાના માં લગભગ દરરોજ સલાડ તો બનતું જ હોય છે.તો આજે મેં સલાડ માટે નું ડ્રેસિંગ પણ બનાવ્યું છે.એના થી સલાડ એકદમ ટેસ્ટી લાગે છે 😋. Sonal Modha -
અમેરિકન કોર્ન સલાડ (American corn salad recipe in Gujarati)
#GA4#WEEK5#Saladઆ સલાડ ખાવામાં ખૂબ જ મજા આવે છે તેમજ જો બાળકોને આપવામાં આવે તો તે ફટાફટ ખાઈ જશે... Kala Ramoliya -
હેલ્થી પ્રોટીન સલાડ (Healthy Protein Salad Recipe In Gujarati)
#SPR ફણગાવેલ કઠોળ ના પ્રોટીનથી ભરપૂર સલાડ લેવાથી ભોજન ને skip કરી શકાય છે એનાથી ફિલીંગ ઈફેક્ટ આવે છે...સાથે બટાકા નો સ્ટાર્ચ અને રતાળુ ના ફાઈબર પણ ભરપૂર પ્રમાણમાં મળે છે અને મેથીના મૂઠિયાં સ્વાદમાં વધારો કરે છે. Sudha Banjara Vasani -
-
કિડની બીન્સ સલાડ (Kidney Beans Salad Recipe in Gujarati)
# GA4#Week21 Post 3 આ કલરફુલ સલાડ માં થી પ્રોટીન અને વિટામિન્સ ભરપૂર માત્રા માં મળી રહે છે.એક પાવરપેક સલાડ છે. Alpa Pandya -
પ્રોટીન સલાડ (Protein Salad Recipe In Gujarati)
#AsahiKaseiIndia#nooilબધા કઠોળમાંથી આપણને પ્રોટીન મળે છે પણ ફણગાવેલા કઠોળ માંથી પ્રોટીન વધારે મળે છે. કઠોળ માંથી અલગ અલગ જાતના પ્રોટીન સલાડ બને છે. અહીં મે ફણગાવેલા મગનું સલાડ બનાવ્યું છે. જે હેલ્થ માટે ઘણુ ફાયદાકારક હોય છે. Parul Patel -
મેક્સિકન સલાડ (Mexican Salad Recipe in Gujarati)
આ સલાડ ખૂબ જ હેલ્ધી , and protein થી ભરેલુ છે Smit Komal Shah -
રાજમાનું સલાડ(Rajma salad recipe in Gujarati)
#GA4#Week12રાજમાનું સલાડ ખૂબ જ હેલ્થી અને પૌષ્ટિક છે. Yogita Pitlaboy -
👩🏻🍳મેક્સિકન બીન સલાડ🥗 (Mexican Bean Salad Recipe In Gujarati)
#GA4#Week21#મેક્સિકન Sheth Shraddha S💞R -
મખાના સલાડ (Makhana Salad Recipe In Gujarati)
#SPR મખાના સલાડ જે આયુર્વેદિક સલાડ તરીકે પણ ઓળખાય છે અને હેલ્ધી સાથે ક્રિસ્પી સલાડ બને છે.જે બ્રેકફાસ્ટ માં અથવા સાઈડ ડિશ તરીકે સર્વ કરી શકાય. Bina Mithani -
-
કોર્ન કેપ્સીકમ વિથ પનીર (Corn Capsicum With Paneer Recipe In Gujarati)
માય બેસ્ટ રેસીપીસWeek7#MBR7 : કોર્ન કેપ્સીકમ વિથ પનીરમકાઈ અને પનીર નુ નામ સાંભળતા જ નાના મોટા બધાના મોઢા મા પાણી આવી જાય છે. તો આજે મે મકાઈ અને પનીર નુ પંજાબી શાક બનાવ્યુ. જે અમારા ઘરમા બધાને બહુ જ ભાવે છે . Sonal Modha -
વેજ સલાડ(Veg Salad Recipe in Gujarati)
#GA4#WEEK 5 આજે હુ એક પ્રોટીન રિચ સલાડ લઈ ને આવી છું જે સવારે બ્રેકફાસ્ટ માં લઈએ તો આખાદિવસ ની એનર્જી મળી રહે છે. Hemali Rindani -
More Recipes
ટિપ્પણીઓ (9)