સ્પ્રાઉટ સલાડ ભેળ (Sprout Salad Bhel Recipe In Gujarati)

#SPR
#cookpad
#cookpadindia
#cookpadgujarati
#salad
#sprout
કાચા શાકભાજીના આપણે સલાડ બનાવીએ છીએ. આ સલાડમાં સ્પ્રાઉટેડ મગ નાખવાથી હેલ્થ અને ટેસ્ટમાં ઉમેરો થાય છે. વડી આ સલાડને "સલાડ ભેળ" ની વાનગી બનાવી છે જેથી તે સુપર ટેસ્ટી બની છે
સ્પ્રાઉટ સલાડ ભેળ (Sprout Salad Bhel Recipe In Gujarati)
#SPR
#cookpad
#cookpadindia
#cookpadgujarati
#salad
#sprout
કાચા શાકભાજીના આપણે સલાડ બનાવીએ છીએ. આ સલાડમાં સ્પ્રાઉટેડ મગ નાખવાથી હેલ્થ અને ટેસ્ટમાં ઉમેરો થાય છે. વડી આ સલાડને "સલાડ ભેળ" ની વાનગી બનાવી છે જેથી તે સુપર ટેસ્ટી બની છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તપેલીમાં એક ગ્લાસ પાણી ગરમ કરો તેમાં મીઠું નાખો પાણી ઉકળે એટલે તેમાં ફણગાવેલા મગ નાખો. પાંચ મિનિટ માટે રાખી અને પાણી નિતારી લેવું જેથી ફણગાવેલા મગ સોફ્ટ બની જાય
- 2
હવે એક બાઉલમાં બારીક સમારેલા ગાજર કાકડી ટામેટા ડુંગળી મિક્સ કરો. તેમાં સામગ્રીમાં દર્શાવ્યા પ્રમાણેના તમામ મસાલા, ટોમેટો કેચઅપ તથા લીંબુ નો રસ નાખી મિક્સ કરો. હવે તેમાં ફણગાવેલા મગ શેકેલ શીંગદાણા નો ભૂકો નાખો.
- 3
લીલા ધાણા નાખી બધું જ બરાબર મિક્સ કરી લો. હવે સર્વ કરતી વખતે તેમાં બેસન સેવ નાખો. તૈયાર છે સ્પ્રાઉટ, સલાડ ભેળ
Similar Recipes
-
સ્પ્રાઉટ અને વેજીટેબલ સલાડ (Sprout Vegetable Salad Recipe In Gujarati)
#SPRશિયાળામાં શરીરને ગરમી માટે વધારે પોષણ ની જરૂર પડે છે.. ફણગાવેલા કઠોળ માં પ્રોટીન હોય છે.. એટલે કોઈ પણ કઠોળ લઈ શકાય.. હું મગ અને મઠ અને વેજીટેબલ મિક્સ કરી આ સલાડ બનાવું છું.. બપોરે લંચ સમયે આ સલાડ એક જ ખાઈ એ તો પેટ ભરાઈ જાય છે.. Sunita Vaghela -
-
સ્પ્રાઉટ સલાડ (Sprout Salad Recipe In Gujarati)
#Immunityસ્પ્રાઉટ એટલે ફણગાવેલા કઠોળ જેમાં વધારે પ્રમાણમાં પ્રોટીન રહેલ હોય છે.સ્પ્રાઉટ સલાડને ડાયેટિંગમાં ઉપયોગમાં લઈ શકાય છે. સવારે નાસ્તામાં આ પ્રોટિન સલાડ લેવાથી ફૂલ મિલની જરૂર રહેતી નથી. Kashmira Bhuva -
સ્પ્રાઉટ મગ સલાડ (Sprout Mag Salad Recipe In Gujarati)
#GA4#Week5આ એક પ્રોટીન થી ભરપૂર સલાડ છે. મગ શરીર માટે ખુબ જ ગુણકારી છે Kamini Patel -
સ્પ્રાઉટ સલાડ (ફણગાવેલા મગ નું સલાડ) (Sprout Salad Recipe In Gujarati)
સલાડ એટલે એવી સાઈડડિશ જે ભોજન ને પૂર્ણ કરે છે. સલાડ માં શાકભાજી,ફળ, કઠોળ નો ઉપયોગ કરી શકાય છે. અહી મેં પ્રોટીન થી ભરપૂર ફણગાવેલા મગ અને સાથે બીટ, કાકડી, ગાજર, ટામેટા જેવા શાકભાજી ઉમેરીને સલાડ બનાવ્યું છે જે બહુ બધા પોષક તત્વો પુરા પાડે છે સાથે સ્વાદ માં પણ ખુબ જ સરસ લાગે છે.#GA4#Week5#SALAD#BEETROOT Rinkal Tanna -
સ્પ્રાઉટ્સ સલાડ/ પ્રોટીન સલાડ (Sprout Salad Recipe In Gujarati)
આ સલાડ માં પ્રોટીન ભરપૂર છે કારણ કે એમાં બધી પ્રોટીનયુક્ત સામગ્રી વપરાય છે. જેને કાચા ચણા અને મગ ભાવતા હોય એ એમનેમ પણ બનાવી શકે છે પણ મને તો કાચું નથી ભાવતું એટલે હું એને બાફીને બનવું છું.#goldenapron3Week 15#Salad Shreya Desai -
-
પ્રોટીન સલાડ (Protein Salad Recipe In Gujarati)
#AsahiKaseiIndia#nooilબધા કઠોળમાંથી આપણને પ્રોટીન મળે છે પણ ફણગાવેલા કઠોળ માંથી પ્રોટીન વધારે મળે છે. કઠોળ માંથી અલગ અલગ જાતના પ્રોટીન સલાડ બને છે. અહીં મે ફણગાવેલા મગનું સલાડ બનાવ્યું છે. જે હેલ્થ માટે ઘણુ ફાયદાકારક હોય છે. Parul Patel -
મેક્સિકન કોર્ન વિથ બીન્સ સલાડ (Mexican Corn With Beans Salad Recipe In Gujarati)
#SPR મુખ્ય ભોજન માં સલાડ એ સાઈડ ડીશ તરીકે લેવામાં આવે છે. મેક્સિકન વાનગીમાં મકાઈ અને કઠોળમાં રાજમાનો ઉપયોગ વધારે થાય છે. તેથી મેક્સિકન સલાડમાં કોણ રાજમાં મગ ટામેટા ચીઝ લીલી ડુંગળી અને કોથમીર આ બધી સલાડ માટેની સામગ્રી એક બાઉલમાં મિક્સ કરી તેની ઉપર ડ્રેસિંગ નાખી અને મિક્સ કરીને લેવામાં આવે છે. Ankita Tank Parmar -
-
-
મગ સ્પ્રાઉટ સલાડ (Moong Sprout Salad Recipe In Gujarati)
#SPRઅ હેલ્થી એન્ડ નુટ્રિટીવ સલાડ.Cooksnapthemeoftheweek@Ekrangkitchen Bina Samir Telivala -
ડાયટ સલાડ (Diet Salad Recipe In Gujarati)
#GA4#Week5 આ સલાડ રૂટિનમાં લોકો બનાવતા જ હોય છે. આ સલાડ એકદમ પૌષ્ટિક છે તેમજ આ સલાડમાં પ્રોટીન ભરપૂર પ્રમાણમાં મળે છે. Miti Mankad -
સ્પ્રાઉટ સલાડ (Sprouts salad Recipe In Gujarati)
વેઇટ લોસ માટે ખુબ ઉપયોગી અને પ્રોટીન થી ભરપૂર. સવાર ના નાસ્તા માં લઇ શકાય.હેલ્થી ડાયેટ. #GA4 #Week5 #post 2# #GA4 #Week5 Minaxi Rohit -
સ્પ્રાઉટ મિક્સ સલાડ (Sprout Mix Salad Recipe In Gujarati)
#LSRગમે તેવો નાનો પ્રસંગ હોય, ગમે તેટલી વાનગીઓ બનાવી હોય પણ સલાડ તો હોય જ. ઘણી બધી જાતના સલાડ હોય છે. Reshma Tailor -
હેલ્થી ચીઝ સ્પ્રાઉટ સલાડ (Healthy Cheese Sprout Salad Recipe In Gujarati)
#GA4#Week5હેલ્થી અને ટેસ્ટી બધાને ભાવતું પાલક સ્પ્રાઉટ સલાડ Bhavna C. Desai -
સ્પ્રાઉટ સલાડ (Sprout Salad Recipe In Gujarati)
#NFR#સલાડ#cookpadgujaratiઆજ મેં હેલ્ધી સ્પ્રાઉટ સલાડ બનાવ્યું છે. નાના બાળકો કઠોળ ખાવાનું પસંદ કરતા નથી પરંતુ જો અલગ અલગ કઠોળને ફણગાવી તેમાં કાકડી ટામેટું ડુંગળી કેપ્સીકમ ગાજર ફુદીનો,ધાણાને ઝીણું ઝીણું સમારી ચાટ મસાલો, મીઠું, સંચળ પાઉડર,જીરા પાઉડર,મરી પાઉડર,આમચૂર પાઉડર નાખી અને ચટપટું બનાવશું તો બાળકોને વધુ પસંદ પડશે અને બીજી વાર ખાવાનું મન કરશે. Ankita Tank Parmar -
-
મકાઈ ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EBWeek- 8#RC1પીળી અમેરિકન મકાઈ ની અત્યારે સીઝન માં મકાઈ ભેળ,મકાઈ બટર મસાલા,ચીઝ મસાલા કોર્ન,અને કોર્ન વડા,કોર્ન કેપ્સિકમ સબ્જી ... વગેરે આપણે બનાવીએ છે. તો આજે મને ભાવતી ગરમાગરમ કોર્ન ભેળ બનાવી છે...તો મારી ફેવરિટ છે..તો ચોક્કસ બનાવો અમેરિકન કોર્ન ભેળ. Krishna Kholiya -
પ્રોટીન સલાડ (Protein Salad Recipe In Gujarati)
#NFR#No Fire Recipeકઠોળ ખોરાકમાં જરૂરી છે કારણ કે તેમાં પ્રોટીન અને એમીનો એસીડની માત્રા વધારે હોય છે.બધા કઠોળમાં પ્રોટીન ખૂબ માત્રા હોવાથી હેલ્ધી સલાડ છે.લીલા શાકભાજી નાં સલાડમાં ફણગાવેલા કઠોળ નો ઉપયોગ કરવાથી તે ટેસ્ટી અને હેલ્ધી બને છે.વજન ઘટાડવા માંગતા લોકો માટે તો આશીર્વાદ રૂપ છે.આ ફણગાવેલા કઠોળ સવારે અથવા દિવસે ખાવા જોઈએ. રાત્રે ખાવાથી ગેસની સમસ્યા થઈ શકે છે. Dr. Pushpa Dixit -
ફણગાવેલા મગ નું સલાડ (Sprouted Mag Salad Recipe In Gujarati)
આજે મે ખુબજ હેલ્ધી એવા ફણગાવેલા મગ અને સાથે કાચા શાકભાજી ઉમેરી ને સલાડ બનાવ્યું છે.. #સાઈડ Tejal Rathod Vaja -
કુરકુરે ભેળ (Kurkure Bhel Recipe in Gujarati)
નાસ્તામાં ખાવા માટે ઝટપટ બની જતી આ કુરકુરે ભેળ ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. Vaishakhi Vyas -
સેઝવાન ભેળ (Sechzwan Bhel Recipe In Gujarati)
મોસ્ટ એક્ટિવ યુઝર - - -આ ભેળ બ્રેક ફાસ્ટ મા કે જ્યારે ભુ ખ લાગે ત્યારે ખાઈ શકાય તેવી છે. Nisha Shah -
ફણગાવેલ મગનું સલાડ(Sprouted mung salad recipe in Gujarati)
#GA4#Week11#Sprout રેસીપી હેલ્ધી તો છે પણ આપણે તેને ડાયટ માં પણ લઇ શકીએ છીએ. Nidhi Popat -
પૌષ્ટિક સલાડ(Healthy salad recipe in Gujarati)
#GA4#Week11#Sprouts (ફણગાવેલા મગ )શિયાળામાં સલાડ ખાવા ની મજા જ કાંઈક ઔર હોય છે કારણ કે આ સિઝનમાં બધી જ જાત ના શાકભાજી સરસ મળે છે. ફણગાવેલા મગ માં ખુબજ પ્રોટીન હોય છે. Reshma Tailor -
-
વીન્ટર સલાડ (Winter Salad Recipe In Gujarati)
#SPR#cookpad#cookpadindia#cookpadgujaratiદેશી ગાજર અને મૂળા એ શિયાળામાં જ મળે છે. ત્યારે તેનો ભરપૂર ઉપયોગ કરી લેવો. જે હેલ્થ માટે ખૂબ ફાયદાકારક છે. Neeru Thakkar -
સ્પ્રાઉટ્સ સલાડ (Sprouts Salad Recipe In Gujarati)
#SPR #MBR4 પ્રોટીન થી ભરપૂર હેલ્ધી મગ સલાડ જે ઘર માંથી આસાની થી સામગ્રી મળી જાય છે અને પેટ ને ભરેલું રાખે છે.જે સવાર નાં નાસ્તા માં અથવા લંચ કે ડિનર માં સાઈડ ડિશ તરીકે સર્વ કરી શકાય. Bina Mithani -
સ્પરાઉટ સલાડ (Sprout Salad Recipe In Gujarati)
કહેવાય છે ને કે An Apple a day Keep doctor away. આજે મે ઉગાડેલા મગ ને એનો ઉપયોગ કરીને હેલ્ધી અને પૌષ્ટિક સ્પરાઉટ સલાડ બનાવ્યુ છે.#immunity#cookpadindia#cookpad_gu Rekha Vora
More Recipes
ટિપ્પણીઓ (9)