અમેરિકન કોર્ન સલાડ (American corn salad recipe in Gujarati)

Kala Ramoliya
Kala Ramoliya @kala_16

#GA4
#WEEK5
#Salad
આ સલાડ ખાવામાં ખૂબ જ મજા આવે છે તેમજ જો બાળકોને આપવામાં આવે તો તે ફટાફટ ખાઈ જશે...

અમેરિકન કોર્ન સલાડ (American corn salad recipe in Gujarati)

#GA4
#WEEK5
#Salad
આ સલાડ ખાવામાં ખૂબ જ મજા આવે છે તેમજ જો બાળકોને આપવામાં આવે તો તે ફટાફટ ખાઈ જશે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
1 સર્વિંગ્સ
  1. 1/2 કપઅમેરીકન મકાઈ ના દાણા
  2. 1/4 કપડુંગળી બારીક સમારેલી
  3. 1/4 કપટામેટા બારીક સમારેલા
  4. 1/4 કપકેપ્સીકમ બારીક સમારેલી
  5. 1/2 ચમચીમરી પાઉડર
  6. 1 ચમચીતેલ
  7. 1લીંબુનો રસ
  8. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક પેનમાં પાણી ગરમ કરવા મૂકી દઈએ ત્યારબાદ તેમાં મકાઈના દાણા નાખી પાંચ મિનિટ સુધી થવા દો.

  2. 2

    હવે એક બાઉલમાં મકાઈના દાણા, ટામેટા, ડુંગળી, કેપ્સીકમ નાખો. હવે તેમાં મરી પાઉડર, લીંબુનો રસ અને મીઠું નાખી બધું સારી રીતે મિક્ષ કરી લેવું.

  3. 3

    હવે આ સલાડ એક પ્લેટમાં કાઢી લઈને તેના પર ધાણા ભાજી નાખી ગાર્નિશ કરો.... તૈયાર છે અમેરિકા કોનૅ સલાડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kala Ramoliya
Kala Ramoliya @kala_16
પર
I love cooking very much
વધુ વાંચો

Similar Recipes