ફુલકા રોટલી (Fulka Rotli Recipe In Gujarati)

Beena Radia @cook_26196767
રાંધવાની સૂચનાઓ
- 1
લોટ મા મોણ નાખી પાણી થી લોટ બાંધી લો તેલ વાળો હાથ કરી લોટ ને બરાબર મસળી લો એકસરખા લુઆ કરી રોટલી વણી લો
- 2
લોઢી ગરમ મૂકો તેમા રોટલી શેકી લો બઘી રોટલી ફુલશે ગરમ ગરમ સર્વ કરો તૈયાર છે ટેસ્ટી ફુલકા રોટલી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફુલકા રોટલી (Fulka Rotli Recipe In Gujarati)
ઘઉંના લોટની રોટલી ખૂબ જ નરમ અને પોચી થાય છે. ઘઉંના લોટ ની રોટલી ગુજરાત મા દૈનીક આહારમાં સમાવેશ થાય છે. Valu Pani -
-
-
-
-
ફુલકા રોટલી (Fulka Rotli Recipe In Gujarati)
દરેક ગુજરાતી ને બપોર ના ભોજનમાં રોટલી જોઈએ જ, ધરે કે ટીફીન માં રોટલી હોય છે Pinal Patel -
-
-
-
-
-
ફુલકા રોટલી (Fulka Rotli Recipe In Gujarati)
ગુજરાતી ને લંચ મેં ફુલકા રોટલી જોયે..આજે ફુલકા રોટી બનાવિ. Harsha Gohil -
-
-
-
-
-
-
-
ફૂલકા રોટલી (Fulka Rotli Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#summer lunch recipeઆ ફુલકા રોટલી લંચમાં લગભગ બધા ના ઘરે બનતી હોય છે જેદાળ ભાત સાથે સરસ લાગે છે અને મમ્મીના હાથની ગરમા ગરમ ફુલકા રોટલી મળી જાય તો મજા આવી જાય Amita Soni -
ફુલાકા રોટલી (fulka rotli gujarati recipe)
ફૂલકા રોટલી. બનાવી ખુબજ સેલી છે. સરળતાથી તે બની જાય છે.#પોસ્ટ૭ Chudasma Sonam -
-
-
સોફ્ટ ફુલકા રોટલી (Soft Fulka Rotli Recipe In Gujarati)
દરેક ઘરો માં લંચ ટાઈમે બનતી જ હોય છે.મે પણ આજે ફુલકા રોટલી બનાવી ,તેમાં મલાઈ એડ કરી છે તો એક્સ્ટ્રા સોફ્ટ અને સ્વીટ થઈ છેકોઈક વાત આવી રીતે રોટલી બનાવીએ તો બાળકો અને વડીલો ને પણ મજા આવે અને nutrition પણ ઘણું મળી રહે.. Sangita Vyas -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16648763
ટિપ્પણીઓ