ચીઝ રોટલી(Cheese Rotli Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કથરોટમા ઘઉં નો લોટ લો.તેમા મીઠું અને પાણી નાખી રોટલી નો લોટ બાંધી લો.
- 2
લોટ બંધાઈ જાય એટલે તેને થોડી વાર રહેવા દો પછી તેમાં થી એક સરખા લુઆ કરી લો.
- 3
એક લૂઉ લઈ અટામણ લઈ રોટલી વણી લો.
- 4
રોટલી ની તવી ગરમ કરો.તવી ગરમ થાય એટલે રોટલી શેકી લો.
- 5
રોટલી શેકાઈ જાય એટલે તેને પાછી ધીમા ગેસે રોટલી ની તવી પર મૂકી તેના પર ઘી લગાવી ચીઝ છીણી તેના પર ચાટ મસાલો છાંટી રોલ વાળી ગરમા ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બેપડી રોટલી(Be Padi Rotli Recipe In Gujarati)
#GA4#Week25#ROTI#Cookpadgujrati#CookpadIndia ગુજરાત માં કેરી નાં રસ સાથે પરંપરાતરીતે બેપડી પડી રોટલી બનાવવા માં આવે છે. એક રોટલી થાળી માં મુકી બીજી રોટલી નાં ટુકડા કરી ઉપર થી ઘી રેડી ને આ રીતે રસ જોડે ખાવા માં આવે છે. અહીં મેં ઉની ઉની રોટલી સાથે કરેલા નું શાક, ઘરે બનાવેલા ખમણ અને ચટણી, અને કઢી-ભાત સર્વ કરેલ છે. Shweta Shah -
-
-
-
બે પડી રોટલી (Be Padi Rotli Recipe In Gujarati)
#AM4બેપડી રોટલી ખાસ આંબા ના રસ સાથે બવ જ ટેસ્ટી લાગે છે Kinnari Joshi -
-
-
તવા ફુલકા રોટલી
નાન રોટી રેસીપીસ#NRC :તવા ફુલકા રોટલીગુજરાતીઓનું જમવાનું રોટલી વગરનું અધૂરું જ લાગે . દરરોજના દાળ-ભાત શાક સાથે રોટલી તો જોઈએ જ. તો આજે મેં ગરમ ગરમ તવા ફુલકા રોટલી બનાવી. Sonal Modha -
ફરસી રોટલી (Farsi Rotli Recipe In Gujarati)
#NRC#cookpad#cookpadindia#cookpadgujarati આ એક એવી રોટલી છે કે જેનો ટેસ્ટ એકદમ ફરસો આવે છે. ઘી સાથે, બટર સાથે પણ ખાઈ શકાય છે. ચા સાથે પણ તમે ખાઈ શકો છો. વડી કોઈ પણ સબ્જી સાથે પણ ખાઈ શકો છો. રોટલી વધી હોય તો તે ઠંડી રોટલી ને શેકી અને ખાખરો બનાવીને પણ ખાઈ શકાય છે. Neeru Thakkar -
-
બે પડવાળી અને ફૂલકા રોટલી (Be Padvadi / Fulka Rotli Recipe In Gujarati)
#AM4બે પડવાળી રોટલી સામાન્ય રીતે આપણે રાંદલમાતા ની પ્રસાદ માટે બનાવતાં હોય છે.પણ કેરી ની શરુઆત થાય અને જ્યારે રસ બને એટલે અમારા ઘરમાં બે પડવાળી રોટલી તો બને જ. અને સાથે સાથે ફૂલકા રોટલી પણ હોય જ Chhatbarshweta -
ચીઝ રોટલી (Cheese Rotli Recipe in Gujarati)
#GA4#Week17#Cheese#ચીઝ ચપાતી...બાળકો માટે સ્પેશિયલ..ચીઝ ચપાતી.......આ રેસીપી મારા સન અને એના ફેન્ડ ની ફેવરેટ છે..જ્યારે પન સ્કુલ લંચ બોકસ મા નાખું ત્યારે એના ફેન્ડસ કેય આજ તારું લંચ બોકસ અમારું...ને...અમારું તારું.....તારી મમ્મી ચીઝ ચપાતી મસ્ત બનાવે છે....એમ કય ને એનું લંચ બોકસ લઈ લેતા...ને પછી ઘરે આવી ને કેય મમ્મી મને ચીઝ ચપાતી બનાવી દે.....સ્કુલ મા તો ટેસ્ટ કરવા પન નો મળી મારા ફેન્ડ કેય તુ તો ઘરે ખાતો જ હોય.... અમને ખાવા દે...પછી તો જ્યારે પન બનાવું ચીઝ ચપાતી ત્યારે બે લંચ બોકસ ભરી આપું...જેથી બઘા સાથે ખાય શકે...ને આ રેસીપી નું નામ પન મારા સને જ પાડ્યું છે..ચીઝ વાલી રોટલી...એટલે મે પન આ રેસીપી નું નામ ચીઝ ચપાતી રાખ્યું ....તમે પન જરૂર બનાવજો તમારા બાળકો માટે...એકવાર ખાશે તો બીજી વાર બનાવા નું કેશે જ... Rasmita Finaviya -
-
-
-
-
-
ફુલકા રોટી (Fulka Roti Recipe In Gujarati)
#GA4#Week25દરેક ગુજરાતી ઘરમાં બપોરે લંચમાં ફુલકા રોટી હોય છે Dr Chhaya Takvani -
રાગી અને જુવારની રોટલી (Raagi Jowar Rotli Recipe In Gujarati)
આજકાલ ડાયેટ મા ડોક્ટરો ઘઉં ખાવાની ના પાડે છે . તો આપણે ગુજરાતીઓને દરરોજ જમવાના માં દાળ ભાત શાક રોટલી જોઈએ જ. એટલે રોટલી વગર તો ચાલે જ નહીં. આજે મેં રાગી અને જુવાર ની રોટલી બનાવી છે જે ખાવામા એકદમ હેલ્ધી છે. Sonal Modha -
-
ડબલ પડ રોટલી (Double Pad Rotli Recipe In Gujarati)
#GA4#Week25આ રોટલી સાથે કેરી નો રસ ખાવા ની મજા જ કંઈક અલગ છે😋☺️ Janvi Thakkar -
ડબલ પડી રોટલી(Double padi rotli recipe in Gujarati)
#રોટીસ#goldenapron3week 19 ....ghee Gargi Trivedi -
રાગી ની રોટલી (Ragi Rotli Recipe In Gujarati)
#GA4#Week20#રાગીઆ રીતે આ રોટલી બનાવશો તો વગર મોણ ની પણ એકદમ સોફ્ટ બને છે. જે ઠંડી થાય પછી પણ તમે આરામ થી ખાઈ શકો છો. એક આયર્ન થી ભરપૂર ગ્લુટેન ફ્રી પૌષ્ટિક ધાન્ય છે.એને અલગ અલગ નામ થી ઓળખવા માં આવે છે.અમારા સાઉથ ગુજરાત ના ડાંગ જિલ્લા ના આદિવાસી ઓનું આ સ્ટેપલ ફૂડ છે..ત્યાં આ ધાન ' નાગલી ' ના નામે ઓળખાય છે..હવે તો લોકો એ એને પોતાના રોજિંદા ખોરાક માં એને અલગ અલગ વેરાયટી થી અપનાવી લીધું છે..રાગી ના લોટ માં થી બિસ્કીટ, ખીચા પાપડી, કેક,બ્રેડ, લાડુું,રાબ,શીરો, થેપલા જેવી વિવિધ વાનગી ઓ પણ બનવા માંડી છે. Kunti Naik -
પડવાળી રોટલી (padvari rotli recipe in Gujarati)
#રોટીસ #goldenapron3#week 18 #puzzle word roti. Hetal Vithlani -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13642337
ટિપ્પણીઓ (2)