લીલી ડુંગળી અને બટાકા નું શાક (Lili Dungri Bataka Shak Recipe In Gujarati)

Rekha Vora @rekhavora
લીલી ડુંગળી અને બટાકા નું શાક (Lili Dungri Bataka Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા અને ડુંગળી તૈયાર કરી લ્યો.કુકર મા તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો રાઈ તતડી જવા દો
- 2
પછી તેમાં હિંગ અને હળદર નાખી ડુંગળી બટાકા વધારો.પછી તેમાં મરચું, ધાણા જીરું,મીઠું,ખાંડ નાખી હલાવી લ્યો.
- 3
બે મિનિટ થવા દયો.પછી સેજ પાણી નાખી ત્રણ સિટી વગાડી લ્યો.કુકર ઠંડુ થાય પછી જોશું તો શાક તૈયાર છે.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16649618












ટિપ્પણીઓ