મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)

Rekha Vora
Rekha Vora @rekhavora

મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
3 વ્યક્તિ
  1. 2 કપધઉં નો લોટ
  2. 1 કપમેથી સમારેલી
  3. 2 ચમચીલસણ,મરચા ની પેસ્ટ
  4. 1 ચમચીહળદર
  5. 1 નાની ચમચીઅજમો
  6. 1 નાની ચમચીહીંગ
  7. 1 ચમચીખાંડ
  8. 2 ચમચીદહીં
  9. 3 ચમચીતેલ નું મોણ
  10. જરૂર મુજબ મીઠું

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    કથરોટ માં લોટ ભાજી અને ઉપર મુજબ ના મસાલા મોણ નાખી હલાવી લ્યો.દહીં નાખી હલાવી જરૂર મુજબ પાણી નાખી લોટ બાંધી લ્યો.લુવા કરી વણી લ્યો.

  2. 2

    તવી ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેલ મૂકી ગુલાબી પાદડી પડતા સેકી લ્યો

  3. 3

    સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rekha Vora
Rekha Vora @rekhavora
પર

ટિપ્પણીઓ

Similar Recipes