સોજી ટોસ્ટ (Sooji Toast Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલાં સોજી માં દહીં નાંખી દસ પંદર મિનિટ સુધી પલાળી રાખવું.
વેજીટેબલ બધા સમારી રેડી રાખવા.
હવે દશેક મીનીટ પછી તેમાં સમારેલાં વેજીટેબલ ને મરી પાઉડર ને મીઠું એડ કરવું. - 2
હવે બધું મિક્સ કરી તેમાં જોઈતા પ્રમાણમાં પાણી એડ કરી મિક્સ કરવું ને બ્રેડ ગ્રીન ચટણી ને બટર એ બધું રેડી રાખવું.
હવે બ્રેડ માં પેલાં બટર લગાવું પછી ગ્રીન ચટણી લગાવી પછી સોજી મિક્સ સ્પ્રેડ કરી રેડી રાખવું પછી તવા પર બટર લગાવી સોજી મિક્સ વારો ભાગ તવા પર રાખી માથે બટર લગાવવું. - 3
હવે બેય બાજું બ્રાઉન કલર થાય ત્યાં સુધી સેકવું.
તો આ રીતે રેડી છે આપનાં સોજી ટોસ્ટ જે સ્વાદ મા ખૂબ જ મસ્ત લાગશે ને જલ્દી થી બની જશે. - 4
તો હવે તેને સર્વ કરશું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
સોજી ટોસ્ટ (Sooji Toast Recipe In Gujarati)
#LCM1#MBR5#Week5 સોજી ટોસ્ટ ઝટપટ બની જાય છે અને બ્રેકફાસ્ટ માટે બેસ્ટ ઓપ્શન છે અને તેમાં ભરપૂર વેજીટેબલ હોય છે અને તેને તવી પર શેકી ને બનાવતા હોવાથી હેલધી છે અને ટેસ્ટી તો હોય જ છે મે અહી નોર્મલ બ્રેડ લીધી છે પણ તમે બ્રાઉન બ્રેડ કે બીજી કોઈ પણ બ્રેડ નો ઉપયોગ કરી શકો છો hetal shah -
-
સોજી બ્રેડ ટોસ્ટ (Sooji Bread Toast Recipe In Gujarati)
#LCM1#cookpadindia#cookpadgujrati Amita Soni -
સોજી ટોસ્ટ (Sooji Toast Recipe In Gujarati)
#LCM1#MBR5#week5#cookpad_gujarati#cookpadindiaસોજી ટોસ્ટ અથવા રવા ટોસ્ટ એ ઝડપ થી બની જતું, નાસ્તા માટે નું શ્રેષ્ટ વિકલ્પ છે, વડી ભરપૂર શાકભાજી ને લીધે સ્વાસ્થ્યપ્રદ પણ છે. બ્રેડ, સોજી અને વિવિધ શાક ભાજી ઉમેરી ને બનાવતું આ વ્યંજન ને સેકી ને બનાવાય છે. તમારી પસંદ ની કોઈ પણ બ્રેડ વાપરી શકો છો. Deepa Rupani -
-
રવા બ્રેડ ટોસ્ટ (Semolina Bread Toast Recipe In Gujarati)
#CWT#Tawa_Recipe#Cookpadgujarati રવા બ્રેડ ટોસ્ટ (સોજી બ્રેડ ટોસ્ટ), સવારના નાસ્તામાં અથવા સાંજના નાસ્તામાં ચા/કોફી ની સાથે પીરસાય એવી એક ઉત્તમ અને સ્વાદિષ્ટ વાનગી છે. રવા બ્રેડ ટોસ્ટ બનાવવા ખૂબ જ સરળ છે અને માત્ર ૧૫-૨૦ મિનિટમાં બની જાય છે. તમારે માત્ર રવો (સોજી), કેપ્સીકમ, ટામેટાં, ડુંગળી, દહીં અને તમારી મનપસંદ બ્રેડ જ જોઈએ. સોજી ટોસ્ટ બનાવવા માટે બ્રેડ સિવાય બધી સામગ્રીને મિક્ષ કરીને રવા – વેજી મિશ્રણ બનાવવામાં આવે છે અને પછી આ મિશ્રણને બ્રેડની સ્લાઇસની ઉપર લગાવીને ક્રિસ્પી અને ગોલ્ડન થાય ત્યાં સુધી ઓછા તેલમાં શેકવામાં આવે છે. મારી રેસીપીને અનુસરીને ઘરે સરળતાથી રવા ટોસ્ટ બનાવો અને સવારના નાસ્તામાં તેની મજા લો. Daxa Parmar -
બેલપેપર ચીઝ ટોસ્ટ (Bellpaper Cheese Toast Recipe In Gujarati)
#GA4#Week17#cheeseBell papper ચીઝનું કોમ્બિનેશન સ્વાદ થી ભરપૂર હોય છે તેમાં પણ ફટાફટ બની પણ જાય છે સાજના નાસ્તામાં અથવા તો બ્રેકફાસ્ટમા લેઈ શકાય છે.. જેમાં તમે તમારી પસંદગીના કોઈ પણ શાકભાજી ઉમેરી શકો છો. તમે પણ ટ્રાય કરજો એકદમ કલરફૂલ ચીઝી .. Shital Desai -
ચીઝ રવા બ્રેડ ટોસ્ટ (Cheese Rava Bread Toast recipe in Gujarati)
#GA4#Week23#Toast Vaishali Prajapati -
ચીઝ ચીલી ટોસ્ટ (Cheese Chili Toast Recipe In Gujarati)
#GA4#Week23સવાર ના નાસ્તા માં અથવા સાંજના ટાઈમે નાસ્તામાં ચીઝ ચીલી ટોસ્ટ ખાવાની ખૂબ મજા આવે છે.અને બાળકો ને તો ચીઝ વાળો નાસ્તો હોય તો એમને તો ખાવાની મજા પડી જાય. Dimple prajapati -
-
ચીઝ વેજ સોજી ટોસ્ટ (Cheese Veg Suji Toast Recipe In Gujarati)
રેસીપી ખૂબ જ ઝડપથી બની જાય છે જેને તમે નાસ્તામાં અથવા સાંજે ડિનર પણ બનાવી શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે#GA4#Week23#toast Nidhi Sanghvi -
-
ચીઝ ચિલી ટોસ્ટ (Cheese Chilli Toast Recipe In Gujarati)
ચીઝ ની રેસિપી હોય અને બાળકો ના ખાય એવું બને જ નહિ અને એમાં પણ સેન્ડવીચ કે પછી ટોસ્ટ માં ચીઝ નાખી ને આપીએ તો તેની મજા જ કંઈ અલગ હોય છે.અને આ રેસિપી મારા છોકરા એ બનાવી છે અને ડિશ પણ તૈયાર કરી ફોટો પાડવા માટે#GA4#Week17#cheese Nidhi Sanghvi -
વેજ સોજી ટોસ્ટ (Veg Sooji Toast Recipe In Gujarati)
#LCM1#MBR5#cookpadindia#cookpadgujratiવેજ સોજી ટોસ્ટ આજે ખાસ ખાસ આભાર cookpad નો.... આ ચેલેન્જ હતી ત્યારે જ ખબર નહોતી કે આટલુ Yuuuuuuummmmmilicious થશે.... આ વેજ સોજી ટોસ્ટ.... બહારના બ્રેડ કરતા ઘણો ઘણો ઘણો હેલ્ધી & સ્વાદિસ્ટ છે.... છોકરાઓ માટે ખરેખર તો બહાર ના બ્રેડ કરતા આ ઑપ્શન ... બનાવો તો માનશો Ketki Dave -
-
-
-
-
ચીલી ચીઝ ટોસ્ટ (Chilli Cheese Toast Recipe in Gujarati)
#GA4#Week23#post2#toast#ચિલ્લી_ચીઝ_ટોસ્ટ ( Chilli Cheese Toast Recipe in Gujarati ) સવારના નાસ્તામાં ખાસકરીને લોકો બ્રેડ ટોસ્ટ ખાવાનું પસંદ કરે છે. પરંતુ આજે મેં મારા બાળકો માટે ખાસ ગાર્લિક ચીલી ચીઝ ટોસ્ટ બનાવ્યા છે. જે ખાવામાં ટેસ્ટ હોવાની સાથે બનાવવામાં પણ સહેલું છે. તો તમે પણ આ સરળ રેસિપી બનાવી સકો છો..ને તમારો મોર્નિંગ breakfast enjoy કરી શકો છો. આ ટોસ્ટ એકદમ ક્રિસ્પી ને ખાવામાં એકદમ ટેસ્ટી ને ચીઝી બન્યા હતા. Daxa Parmar -
-
-
ચિલી ચીઝ ટોસ્ટ(Chilly Cheese Toast Recipe in Gujarati)
આજે આપણે બનાવીશું ચિલી ચીઝ ટોસ્ટ. આ એકદમ સરળ રેસિપી છે અને ઓછા સમયમાં ટેસ્ટી રેસીપી બનીને તૈયાર થાય છે. તો ચાલો આજે આપણે ચિલી ચીઝ ટોસ્ટની રેસીપી શરૂ કરીએ.#GA4#week13 Nayana Pandya -
-
ચીઝ કોર્ન ગાર્લીક ટોસ્ટ (Cheese Corn Garlic Toast Recipe In Gujarati)
#JSR સુપર રેસીપીસ ઓફ જૂલાઇ ચીઝ બટર કોર્ન ટેસ્ટી, ઝટપટ અને સરળતાથી બનતા ગાર્લીક બ્રેડ. બાળકો ની મનપસંદ વાનગી. બધી તૈયારી કરેલી હોય તો ફક્ત ૫ મિનિટ માં તૈયાર થઈ જાય છે. Dipika Bhalla -
-
વેજ. રવા ટોસ્ટ (Veg. Rava Toast recipe in Gujarati) (Jain)
#GA4#WEEK23#TOAST#COOKPADINDIA#COOKPADGUJRATI ટોસ્ટ એ દરેક ઉંમરની વ્યક્તિને પસંદ પડે છે અને તે સવાર ના નાસ્તા માં કે પછી. સાંજ ના જમવા માં પણ સર્વ કરી શકાય છે. અહીં વેજિટેબલ્સ અને રવા સાથેના ઓપન ટોસ્ટ તૈયાર કરેલ છે. Shweta Shah -
સૂજી ઓપન ટોસ્ટ સેન્ડવીચ (Suji Open Toast Sandwich Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#cooksnap#breakfast Keshma Raichura -
ચીલી ચીઝ ટોસ્ટ👩🏻🍳(Chilli cheese toast recipe in Gujarati)
#GA4#Week13#Chilliઆ એકદમ સરળ ફટાફટ બની જાય અને ટેસ્ટ માં પણ સુપર્બ લાગે છે. Sheth Shraddha S💞R
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16651613
ટિપ્પણીઓ (5)