ચીઝી મસાલા ટોસ્ટ (Cheesy Masala Toast Recipe In Gujarati)

Rekha Ramchandani @cook_25851059
ચીઝી મસાલા ટોસ્ટ (Cheesy Masala Toast Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં તેલ ગરમ કરી તેમાં ડુંગળી અને લીલું મરચું નાખી સોતે કરવું.પછી ટામેટું નાખી ૧ મિનિટ સાંતળવું.કોર્ન, ગાજર નું છીણ અને કેપ્સિકમ નાખી ૧ મિનિટ સાંતળવું.
- 2
ઢાંકી ને ૫ મિન્ટ થવા દેવું.બધા શાક ચડી જાય પછી તેમાં બધા મસાલા નાખી ને મિક્સ કરવું.ત્યારબાદ સોસ નાખી ને મિક્સ કરવું.પછી કોથમીર નાખી મિક્સ કરવું.ટોસ્ટ પર લગાવવા માટે નો મસાલો તૈયાર છે.
- 3
બ્રેડ ની એક બાજુ બટર લગાવી ગ્રીન ચટણી લગાવવી.એક નોન સ્ટિક પેન પર બટર નાખી ને ગ્રીન ચટણી લગાવેલી બ્રેડ મુકવી.
- 4
પછી તેની પર બનાવેલ મસાલો સ્પ્રેડ કરવો.ત્યારબાદ ચીઝ છીણી ને નાખવું.ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી ઢાંકી ને થવા દેવું
- 5
સર્વિંગ પ્લેટ માં લઈ તેની પર ચીઝ છીણવું.તૈયાર છે ચીઝી મસાલા ટોસ્ટ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ ગ્રીલ ટોસ્ટ સેન્ડવિચ (Cheese Grilled Toast Sandwich Recipe in Gujarati)
#GA4#Week23#Toast Dhvani Sangani -
ચીઝ રવા બ્રેડ ટોસ્ટ (Cheese Rava Bread Toast recipe in Gujarati)
#GA4#Week23#Toast Vaishali Prajapati -
-
ચીઝ ગાર્લિક મસાલા ટોસ્ટ (Cheese Garlic Masala Toast Recipe In Gujarati)
#GA4#Week23 Nirali Prajapati -
ગાર્લિક પોટેટો ચીઝ ટોસ્ટ ::: (Garlic Potato cheese Toast recipe in Gujarati)
#GA4 #Week23 #Toast વિદ્યા હલવાવાલા -
મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Masala Toast Sandwich in Gujarati Recipe)
#GA4#WEEK23#TOAST#MASALA_TOAST_SANDWICH#COOKPADINDIA Hina Sanjaniya -
મુંબઈ મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Mumbai Masala Toast Sandwich Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું મુંબઈની ફેમસ મુંબઈ મસાલા ટોસ્ટ સેન્ડવીચ. મુંબઈમાં આ મસાલા ટોસ્ટ સેન્ડવીચ ખુબજ ફેમસ છે. અને આ સેન્ડવીચ ખૂબ જ ઓછા સમયમાં ફટાફટ બની જાય છે. હું આ રેસિપી તમારી સાથે શેર કરવા માંગુ છું. તો ચાલો આજની મુંબઈ મસાલા ટોસ્ટ સેન્ડવીચ ની રેસીપી શરૂ કરીએ.#CT Nayana Pandya -
-
-
રવા મસાલા ટોસ્ટ (Rava Masala Toast Recipe In Gujarati)
#GA4#Week23#toast#cookpadgujrati#cookpadindia Bhavna Odedra -
મેગી મસાલા ટોસ્ટ (Maggi Masala Toast Recipe In gujarati)
#GA4#Week23મેગી માંથી બનાવેલા આ ટોસ્ટ બ્રેક ફાસ્ટ માં કે કોઈપણ ટી ટાઈમ પર સર્વ કરી શકાય છે જે એટલા ટેસ્ટી બને છે કે નાના મોટા બધાને ભાવે તો આ ટોસ્ટ બનાવવા નો જરૂર થી ટ્રાય કરો અને ફેમિલી ને ખુશ કરો 😊 Neeti Patel -
ચીઝ વેજ સોજી ટોસ્ટ (Cheese Veg Suji Toast Recipe In Gujarati)
રેસીપી ખૂબ જ ઝડપથી બની જાય છે જેને તમે નાસ્તામાં અથવા સાંજે ડિનર પણ બનાવી શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે#GA4#Week23#toast Nidhi Sanghvi -
-
-
મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Masala toast sandwich recipe in Gujarati)
#GA4#week23#toast#sandwich મસાલા ટોસ્ટ સેન્ડવીચ મુંબઈમાં એક સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. આ સેન્ડવીચ માં બટાકા માંથી બનાવેલુ સ્ટફિંગ ભરવામાં આવે છે. તેની સાથે તેમાં બટર, ગ્રિન ચટણી અને ટોમેટો સોસ પણ ખુબ જ સરસ લાગે છે. Asmita Rupani -
-
મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Masala Toast Sandwich Recipe In Gujarati)
#GA4#Week26#Bread#Masala Toast Sandwich Aarti Lal -
-
-
ટોસ્ટ સેન્ડવીચ (Toast Sandwich Recipe in Gujarati)
#GA4#week23#Toast#post7મેં સ્ટફ પરાઠા બનાવ્યા હતા તો તેમાંથી કાચા કેળાનું પુરાણ વધેલું હતું તો તેમાંથી મેં આજે ટોસ્ટ સેન્ડવીચ બનાવી છે Jyoti Shah -
-
ચીઝ બસ્ટ ટોસ્ટ (Cheese Burst Toast Recipe In Gujarati)
#GA4#Week23Toastચીઝી ફલેવર, એકદમ ક્વીક તૈયાર થતું અને બાળકો નું ફેવરીટ...ચીઝી ચીઝીઈઈઈઈઈ. Shital Desai -
-
વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ (Veg. Cheese Toast Sandwich Recipe In Gujarati)
#GA4 #Week23મેં વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ બનાવી છે. જે નાના બાળકો માટે ખૂબ ખાવાની મજા આવે છે. Bijal Parekh -
બોમ્બે સ્ટાઈલ વેજ ચીઝ ટોસ્ટ (Bombay Style Veg Cheese Toast in Gujarati)
#GA4#week23 Sachi Sanket Naik -
આલુ ચીઝી ટોસ્ટ (Aloo Cheesy Toast Recipe In Gujarati)
#કુક, ક્લીક એન્ડ કુકસસ્નેપબાળકો ને બ્રેડ બટર જામ ખૂબ જ ભાવતા હોય છે પરંતુ આ રીતે ચીઝી ટોસ્ટ બનાવીએ તો તે પણ ખૂબ જ ભાવશે,રાતના હળવા ડિનર માં , ટોસ્ટ,સેન્ડવીચ ખુબ જ સરસ લાગતા હોય છે Pinal Patel -
ચીઝી કોર્ન કેપ્સીકમ ટોસ્ટ (Cheesy Corn Capsicum Toast Recipe In Gujarati)
#GA4#Week17#cheeseમિત્રો આપણે પિઝા ખાવાનું મન થાઈ અને ઘર માં પિઝા બેઝ હાજર નાં હોઇ તો શુ કરવું?હવે આ વિચાર છોડી દો,બ્રેડ તો ગમે ત્યારે હોઇ જ ઘર માં તૌ ચાલો બ્રેડ માંથી બનાવીએ Vidhi V Popat -
-
-
ચીઝ મસાલા ટોસ્ટ (cheese masala toast recipe in gujarati)
#GA4#Week23#Toast ટોસ્ટ એ જુદા જુદા ટોપીગ થી બનાવી શકાય છે આજે મેં મિક્સ વેજીટેબલ થી બનાવી છે બાળકો બધા વેજીટેબલ ખાતા ન હોય છે તેથી મે બાળકો ને આવી રીતે ચીઝ મસાલા ટોસ્ટ જુદા જુદા સ્ટફિંગ કરી ને બનાવી આપુ છુ જલ્દી થી બાળકો ખાઈ લે છે Payal Sachanandani (payal's kitchen)
More Recipes
- ડાયટ સ્પેશિયલ ઓટ્સ ચીલા (Diet Oats Chila Recipe in GUJARATI)
- ચીઝ ચટણી ટોસ્ટ સેન્ડવીચ (Cheese Chutney Toast Sandwich Recipe in Gujarati)
- થાઇ ગ્રીન પપૈયા સલાડ (Thai green papaya salad recipe in Gujarati
- લીલા લસણ/ મેથી ના થેપલા (Green Garlic Thepla Recipe in Gujarati)
- ઘઉં ના ફાડા ની વઘારેલી ખીચડી (Ghau Fada Khichdi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14609899
ટિપ્પણીઓ (10)