ગુલાબી જામફળ નું જયુસ (Pink Jamfal Juice Recipe In Gujarati)

Sonal Modha @sonalmodha
નો ફાયર રેસિપી
#NFR : ગુલાબી જામફળ નું જયુસ
અમારે અહીંયા મોમ્બાસા માં અમુક વસ્તુ ક્યારેક જ મળે તો જયારે મળે ત્યારે હું થોડી frozen કરીને રાખી દઉં. તો આજે મેં frozen જામફળ ના પલ્પ માંથી જયુસ બનાવ્યું.
ગુલાબી જામફળ નું જયુસ (Pink Jamfal Juice Recipe In Gujarati)
નો ફાયર રેસિપી
#NFR : ગુલાબી જામફળ નું જયુસ
અમારે અહીંયા મોમ્બાસા માં અમુક વસ્તુ ક્યારેક જ મળે તો જયારે મળે ત્યારે હું થોડી frozen કરીને રાખી દઉં. તો આજે મેં frozen જામફળ ના પલ્પ માંથી જયુસ બનાવ્યું.
રાંધવાની સૂચનાઓ
- 1
જયુસ બનાવવું હોય એની 1/2કલાક પહેલા પલ્પ ને બહાર કાઢી લેવો. મિક્સર જારમાં જામફળ નો પલ્પ નાખી તેમાં બધી સામગ્રી નાખી ને ક્રશ કરી લો.
- 2
Serving ગ્લાસમાં કાઢીને ઠંડું ઠંડું જયુસ સર્વ કરવું.
તો તૈયાર છે
ગુલાબી જામફળ નું જયુસ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લાલ જામફળ નું જયુસ (Red Jamfal Juice Recipe In Gujarati)
અત્યારે અમારે અહીંયા લાલ જામફળ સરસ મળે છે. તો આજે મેં જામફળ નું જયુસ બનાવ્યું. Sonal Modha -
કાકડી ટામેટાં નું જયુસ (Cucumber Tomato Juice Recipe In Gujarati)
Refreshment drnik આ જયુસ ગરમી મા પીવાથી રાહત મળે છે. તો આજે મેં કાકડી ટામેટાં નું જયુસ બનાવ્યું. Sonal Modha -
તરબૂચ નું જયુસ (Watermelon Juice Recipe In Gujarati)
#Nidhiગરમી ની સિઝન તરબૂચ 🍉 સરસ મળતા હોય છે. તરબૂચ ઠંડક આપે છે. તો ગરમીમાં તરબૂચ ખાવું ખૂબ જ સારુ. તરબૂચ નું જયુસ પણ બનાવી શકાય.તો આજે મેં તરબૂચ નું જયુસ બનાવ્યું. Sonal Modha -
તરબૂચ નું જયુસ (Watermelon Juice Recipe In Gujarati)
#SM આઈસ કોલ્ડ તરબૂચ નું જયુસ.ગરમી ની સિઝનમાં તરબૂચ સરસ આવતા હોય છે. તો તેનું ઠંડું ઠંડું જયુસ બનાવી ને પીવાની મજા આવે. Sonal Modha -
-
શેરડી નો રસ (Sugarcane Juice Recipe In Gujarati)
આજે sugarcane juice પીવાનું મન થયું તો મેં without sugarcane જયુસ બનાવ્યું. જે ટેસ્ટ મા એકદમ સરસ બન્યું. Sonal Modha -
લાલ જામફળ નું શરબત (Red Jamfal Sharbat Recipe In Gujarati)
આ રેસિપી લઈને આવી છુ ખુબ જ સરસ બની છેલાલ જામફળ થી બને છેજામફળ ની સીઝન મા ખાવાની મઝા અલગ જ હોય છે મેં લાલ જામફળ નું શરબત બનાવ્યું છેતો આવો જોઈએ કઈ રીતે બને છેતમે કાચની બરણીમાં ભરીને સ્ટોર પણ કરી શકો છો ફી્ઝ મા રાખવાનો છે જામફળ નો પલ્પતમે સ્ટોર કરી ને રાખ્યો હોય તો જ્યારે મન થાય ત્યારે પીવી સકો છો#RC3#Redrecipies#week3 chef Nidhi Bole -
પેશન ફ્રૂટ જયુસ (Passion Fruit Juice Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR : પેશન જયુસમોમ્બાસા મા બે ટાઈપ ના પેશન ફ્રૂટ મલે . હું બ્લેક પેશન ફ્રૂટ લઈ આવી અને તેમાં થી જયુસ બનાવ્યું. Sonal Modha -
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
કેરી ની સિઝનમાં મેં કેરી frozen કરી ને મૂકી રાખી હતી તો એમાં થી મેંગો લસ્સી બનાવી છે. Sonal Modha -
-
લાલ જામફળ નો સૂપ (Lal Jamfal Juice Recipe In Gujarati)
#SJC#સૂપ/જયૂસ રેસીપી#લાલ જમફળ નું સૂપ#MBR3#My recipe bookશિયાળામાં જામફળ ખૂબ જ સરસ મળે..લાલ,લીલા અને ગુલાબી...આપણે જામફળ કાચા કે લાલ મરચું, મીઠું ભભરાવીને કે સલાડ માં, શાક,શરબત, જ્યુસ,મોકટેલ....એમ બનાવી ને આનંદ માણીએ છીએ.જમફળ કફ કારક પણ છે,ઠંડુ પીવા થી ઘણીવાર ઉધરસ પણ થાય છે,જેથી અમારે ત્યાં ઘણીવાર જમફળ નો સૂપ પણ બનાવીએ...ગરમાગરમ સૂપ સાથે શીંગદાણા મજા આવે.જો સવારે એક બાઉલ સૂપ પી લો તો લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી Krishna Dholakia -
જામફળ અને ફુદીના નું જ્યૂસ (Jamfal Pudina Juice Recipe In Gujarati)
અત્યારે લાલ જામફળ ની સીઝન છે તો આજે મને મન થઈ ગયું ખાવાનું..થોડા કાપીને ખાધા અને થોડા નું શરબત બનાવ્યું .બહુ જ ટેસ્ટી અને ઠંડુ ઠંડુ ...મજ્જા આવી ગઈ.. Sangita Vyas -
-
જામફળ નો જૂયસ(Jamfal juice recipe in Gujarati)
અત્યારે શિયાળા ની સિઝન સુરુ થઇ છે જામફળ આ શિયાળા માં મળતુ ફળ છે તો મેં લાલ જામફળ નો જ્યુસ બનાવ્યો છે જે તમને ગમશે Kamini Patel -
જામફળ શરબત (Jamfal Sharbat Recipe In Gujarati)
#SM ઉનાળામાં શરબત ની વેરાઈટી જોવા મળે છે. તેમા પણ હવે સિઝન વગર જે મોટા જામફળ મળે છે તેનો ઉપયોગ કરી મે સ્વાદિષ્ટ ને ટેગિં શરબત બનાવ્યું છે HEMA OZA -
જામફળ નો જ્યુસ (Guava Juice Recipe In Gujarati)
#SJC#cookpad#cookpadindia#cookpadgujarati#juiceજામફળ નો જ્યુસ બનાવીએ ત્યારે તેનો પલ્પ વધુ નીકળે છે. તો આ પલ્પમાં મસાલા નાખી સ્ટોર કરી લેવો અને જ્યારે જ્યુસ પીવું હોય ત્યારે પલ્પ લો, ઠંડું પાણી, આઈસ ક્યુબ નાખો અને જરૂર પડે તો મસાલા એડ કરો. જામફળ ના જ્યુસ નો આનંદ માણો. Neeru Thakkar -
જામફળ નું જ્યુસ (Jamfal Juice Recipe In Gujarati)
#WLDજામફળના ગુણો તો બધા જ જાણે.. શિયાળામાં કુદરતી કેલરી બર્ન કરવા માટે બેસ્ટ છે.. વિટામિન અને મિનરલ્સ નો ખજાનો..તો જ્યુસ બનાવીએ તો બધા ને ભાવે..એ પણ એકદમ સરળ રીતે... Sunita Vaghela -
ટ્રી ટોમેટો એન્ડ પેશન જયુસ (Tree Tomato Passion Juice Recipe In Gujarati)
કોઈ પણ ટાઈપ નું ફ્રેશ જયુસ પીવું હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તૈયાર પેકેટ ના જયુસ પીવા કરતાં ઘરે બનાવેલા ફ્રેશ ફ્રૂટ જયુસ વધારે સારા . હું તો બધી ટાઈપ ના જયુસ ઘરે જ બનાવું. Sonal Modha -
-
-
-
જામફળ નો રસ (Guava Juice Recipe In Gujarati)
જામફળ મને ભાવે પણ દરેક વખતે તેમાં આવતા બી ને કારણે ટાળતી. મારી જેમજ ઘણી વ્યક્તિ ઓ હશે જેમને આ જ કારણ હશે નહી?આજ પહેલી વખત મે આ માટે જામફળ નો રસ કાઢવાનું વિચાર્યું. કારણ તેમાં ૧ સંતરા (orange) માં રહેલ વિટામિન સી કરતા ૩ ગણું વઘારે હોય છે . અને બહુ જ સરસ લાગે છે.બાળકો અને વડીલો માટે બહુ જ સરસ છે. Shital -
-
મિક્ષ વેજીટેબલ જયુસ(Mixed Vegetable juice recipe in Gujarati)
#GA4#Week5શિયાળામાં જયારે બધા જ વેજીટેબલ સારા આવતા હોય તો આ જયુસ પીવાથી ઘણા benefit તથાય છે.આ જયુસ વિટામીન ,પ્રોટીન થી ભરપુર હોય છે. megha vasani -
જામફળ શરબત (Jamfal Sharbat Recipe In Gujarati)
#SM#Cookpad_gujaratiઉનાળાની ઋતુમાં ઠંડક આપે એવો જામફળ અને ફુદીનાનો શરબત Ankita Tank Parmar -
જામફળ સ્મૂૂથી
#ફ્રૂટ્સલાલ જમફળ ફક્ત શિયાળ માં જ આવે .સફેદ જમફળ અને લાલ જામફળ બંને ની મીઠાશ અલગ હોઈ છે.અત્યારે તો સફેદ જામફળ બારેમાસ મળી રહે છે.જામફળ વિસે જ્યુસ બનાવવું અને તે વિસે વિચારવું પણ અઘરું છે.પણ મેં અહીં જોખમ લઈ ને જામફળ નું જ્યુસ બનાવ્યું અને ખરે ખરે સ્વાદ માં ખુબજ સ્વાદિષ્ટ બન્યું. Parul Bhimani -
લાલ જામફળ જ્યુસ (Red Guava Juice Recipe In Gujarati)
#CookpadTurns6#MBR6#cookpadindia#cookpadgujaratiલાલ જામફળ નો જ્યુસ Ketki Dave -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16271628
ટિપ્પણીઓ