ટામેટાં મરચાં અને જામફળ નું શાક (Tomato Marcha Jamfal Shak Recipe In Gujarati)

Bhavnaben Adhiya @cook_20681203
ટામેટાં મરચાં અને જામફળ નું શાક (Tomato Marcha Jamfal Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ જામફળ, ટામેટું, મરચું, ધાણા ભાજી સુધારી લો.
- 2
કડાઇ માં તેલ મૂકો ગરમ થાય એટલે જીરું મૂકો જીરું તતડે એટલે હીંગ નાખી મરચું વઘારો પછી ટામેટું અને જામફળ ના પીસ નાંખી હલાવી લો પછી ધીમા તાપે સાંતળો પછી બધા મસાલા નાંખી સાંતળો અને ગોળ ઉમેરી બે મિનિટ ઢાંકી દો. પછી બાઉલમાં કાઢી ધાણા ભાજી છાંટી પીરસો અને જમો.
- 3
આ ટેસ્ટી અને સ્વાદિષ્ટ જામફળ, ટામેટાં નું શાક સરસ લાગે છે. 😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
જામફળ મરચાં નો સલાડ (Jamfal Marcha Salad Recipe In Gujarati)
#SPRજામફળ મરચાં નો સલાડ (સંભારો) Kirtana Pathak -
-
-
જામફળ નું શાક (Jamfal Shak Recipe In Gujarati)
જામફળ શિયાળાનું ફળ છે.તેમા એ અને ઈ વિટામિન ભરપૂર માત્રામાં હોય છે..જે સ્કિનને અને વાળ માટે ખૂબ જ સારું છે.. હ્દય માટે ગુણકારી છે..શરદી ઉધરસ મટાડે છે.. એટલે શિયાળામાં તેનું ભરપુર સેવન કરવું જોઈએ.. થોડા જામફળ પાકી જાય તો.. એનું શાક પણ ખૂબ જ સરસ લાગે છે...બાજરી ના રોટલા અને જામફળ નું રસાદાર શાક ખૂબ જ સરસ લાગે છે.. Sunita Vaghela -
જામફળ નું શાક (Jamfal Sabji Recipe In Gujarati)
#AM3#cookpad_guj#cookpadindiaજામફળ એ કુદરતી પોષકતત્વો થી ભરપૂર એવું ઉષ્ણકટિબંધીય પ્રદેશ માં થતું ફળ છે. તેના આ પોષકતત્વો ને લીધે તે આપણા સારા સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી બને છે. જામફળ ને ફળ તરીકે તો આપણે ખાઈએ જ છીએઆજે આપણે બહુ જલ્દી બનતું જામફળ નું ખાટું મીઠું સ્વાદિષ્ટ શાક જોઈએ. Deepa Rupani -
જામફળનું શાક (Jamfal Shak Recipe In Gujarati)
લીલાં શાકભાજી રોજ ખવાતા હોય છે. એમાં પણ શિયાળામાં શાકભાજી તથા ફળ પણ ખૂબ જ સારા આવતા હોય છે. એમાં પણ જામફળ ખૂબ સરસ આવતા હોય છે. જામફળ બે જાતના આવે છે એક સફેદ અને બીજા લાલ.મેં અહીં સફેદ જામફળનું શાક બનાવ્યું છે. જો કે જૈન લોકોમાં આ શાક ખૂબ જ પ્રખ્યાત છે. Vibha Mahendra Champaneri -
કોબી વટાણા અને ટામેટાં નું શાક (Kobi Vatana Tomato Shak Recipe In Gujarati)
#CDY#Cookpadindia#Cookpadgujaratiકોબી વટાણા નું શાક મારા દીકરાને ખુબજ ભાવે છે તેથી મે બનાવ્યું છે Rekha Vora -
-
-
-
-
-
-
જામફળ નું શાક (Jamfal Sabji Recipe In Gujarati)
Teri Ummid Tera Intazar karte HaiAy GAUVA Hammmm to Sirf Tumse Pyar Karte Hai.... પાકાં જામફળ જોઇને મનમાં લડ્ડુ ફુટવા માંડે છે .... હા હું જામફળ ના શાક ની દિવાની છું GOOSEBERRY Sabji Ketki Dave -
-
-
જામફળ નું શાક (Jamfal Sabji Recipe In Gujarati)
#MH જામફળનું શાકને અમારા સૌરાષ્ટ્રમાં શાહી શાક ગણવામાં આવે છે.જામફળની સિઝન હોય અને તેનું શાક ન બને એ કેમ ચાલે.ગરમાગરમ શાક એટલું સ્વાદિષ્ટ હોય કે બે વાટકી તો ખવાય જ જાય. Smitaben R dave -
દહીવાળું લાલ જામફળ નું શાક
#WLD#CWM2#Hathimasala#MBR7#WEEK7#દહીંવાળું લાલ જામફળ નું શાક Krishna Dholakia -
-
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
#EB#Week5#Post2ગુવાર એ ઉનાળા મા મળતુ શાક છે, ગુવાર માં કેલ્શિયમ અને ખનીજ તત્વો રહેલાં છે જે હાડકાં ને મજબૂત કરે છે અને બ્લડ સુગરને કંટ્રોલ કરે છે. આમ ગુવાર શરીર માટે ગુણકારી છે. આજે હું ગુવાર ઢોક્ળી નું શાક લાવી છું, તમે પણ ટ્રાય કરજો. 🙂 Bhavnaben Adhiya -
લાલ જામફળ નું શાક
#ફ્રૂટ્સ#ઇબુક૧#૨૭ ઘરે કોઈ ઓચિંતા મહેમાન આવી જાય તો આ શાક બનાવવું સહેલું પડે છે .4-5 મિનિટ માં શાક તૈયાર થઇ જાય છે. અને ટેસ્ટી પણ લાગે છે. Yamuna H Javani -
રાજમા (Rajma Recipe In Gujarati)
#AM3#Sabji રાજમાં માં બીન્સમા પ્રોટીન સારા પ્રમાણ માં રહેલું હોય છે, ફાયબર વધુ માત્રા માં હોય છે જે પેટ ની બિમારીઓ સામે રક્ષણ કરે છે તેને ખાવા થી વજન અને બ્લડ ખાંડ કંટ્રોલ માં રહે છે. હું 10 થી 15 દિવસે રાજમાં ની સબ્જી બનાવું છું, અમારા ઘર માં રાજમાં ની સબ્જી બહુ પસંદ છે, તમે પણ ટ્રાય કરજો 🙂 Bhavnaben Adhiya -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#SJC શિયાળાની ધીમા પગલે શરૂઆત થઈ ગઈ છે . ડીનર કે બ્રેક ફાસ્ટ માં ગરમાગરમ સૂપ પીવાથી હેલ્થ સારી રહે છે. Bhavnaben Adhiya -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16694027
ટિપ્પણીઓ (2)