ફણગાવેલા મઠ (Fangavela Moth Recipe In Gujarati)

Bina Talati
Bina Talati @Bina_Talati
Vadodara

#GA4#Week11 સ્પ્રાઆઉટ ફણગાવેલા મઠ

ફણગાવેલા મઠ (Fangavela Moth Recipe In Gujarati)

#GA4#Week11 સ્પ્રાઆઉટ ફણગાવેલા મઠ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 વાટકો ફણગાવેલા મઠ
  2. 1મોટી ડુંગળી
  3. 1 ચમચીઆદુ, મરચાં, લસણ ની પેસ્ટ
  4. 1 ચમચીમરચું
  5. 1/2 ચમચીહળદર
  6. 1 ચમચીધાણાજીરું
  7. મીઠુ સ્વાદ મુજબ
  8. 2 ચમચીતેલ
  9. હિંગ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ફણગાવેલા મઠ ને કુકર માં એક સિટી મારી બાફી દો

  2. 2

    ત્યાં સુધી ડુંગળી ઝીણી સમારી દો, પછી તાવડી માં તેલ મૂકીને હિંગ નાખી આદુ લશન ની પેસ્ટ અને ડુંગળી ઉમેરી ને ગુલાબી થાય ત્યાં સુધી સાતલી દો

  3. 3

    ડુંગળી સતડાઇ જાય એટલે બાફેલા ફણગાવેલા મઠ ઉમેરી તેમાં મરચું, હળદર, ધાણાજીરું, મીઠુ ઉમેરો અને હલાવી દો

  4. 4

    મિક્ષ થઇ જાય એટલે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Talati
Bina Talati @Bina_Talati
પર
Vadodara

Similar Recipes