ભીંડા ની કઢી(Bhinda Ni Kadhi Recipe In Gujarati)

Kapila Prajapati @kapilap
ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે ફટાફટ બની જશે
ભીંડા ની કઢી(Bhinda Ni Kadhi Recipe In Gujarati)
ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે ફટાફટ બની જશે
રાંધવાની સૂચનાઓ
- 1
ભીંડા ને પાણી ધોઈ નાખો પછી તેને લુસીલો ભીંડા ને સમીરની લો કઢીઇ માં તેલ ગરમ કરો ગેસ પર મૂકો તેમાં રાઈ જીરું મેથી હીંગ લસણ નો વઘાર કરો પાંચ મિનિટ સુધી ચઢવા દો મીઠું નાખી પાંચ મિનિટ સુધી ચઢવા દો પછી
- 2
પછી તેમાં મસાલો મિક્સ કરો લાલ મરચું હળદર ધાણાજીરું ગોળ ઉમેરી શકો છો પછી તેમાં લસણ મરચા આદુ ની પેસ્ટ ઉમેરવી
- 3
ભીંડા નુ શાક મા સાસ ઉમેરો પસી મસાલો મિક્સ કરો તેમાં બે ચમચી બેસન પાણી ઉમેરી શકો છો પછી લાલ મરચું હળદર ધાણાજીરું ગોળ ઉમેરી શકો છો પછી તેમાં લસણ મરચા આદુ ની પેસ્ટ ઉમેરવી બે મિનિટ સુધી હલાવો પછી તેમા કોથમીર નાખી સર્વ કરો સ્વાદિષ્ટ લાગે છે રોટલી બાજરાનો રોટલો સીથે પીરસવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભીંડા ની કઢી (Bhinda Kadhi Recipe In Gujarati)
કુક, ક્લીક એન્ડ કુકસસ્નેપઆપણા ગુજરાતી રસોડામાં સીઝન પ્રમાણે વિવિધ પ્રકારની કઢી બનાવી એ છીએ, મેં અહીં યા ખાટી મીઠી ભીંડા ની કઢી બનાવી છે Pinal Patel -
-
-
રીંગણ નુ શાક ને રીંગણ ની કઢી (Ringan Nu Shak Ane Kadhi Recipe In Gujarati)
બાજરી ના રોટલા સાથે સાદીટસ લાગે છે Kapila Prajapati -
ભીંડા કઢી (Bhinda kadhi recipe in Gujarati)
ગુજરાતમાં અલગ અલગ ઘણા પ્રકારની કઢી બનાવવામાં આવે છે. ભીંડાની કઢી એમાંનો એક પ્રકાર છે. ભીંડાની ફ્લેવરથી આ કઢી ને એક અલગ સ્વાદ મળે છે. ઝડપથી અને સરળતાથી બની જતી આ કઢી બાજરીના રોટલા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ કઢી ને રોટલી, પરાઠા કે રાઈસ સાથે પણ પીરસી શકાય.#ROK#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
-
ભીંડા ની કઢી (Bhinda Kadhi Recipe in Gujarati)
#cookpadindia#cookpadgujarati ભીંડા નાના મોટા સૌ ને બહુ જ ભાવતા હોય છે.ડાયાબિટીસ ના દર્દીઓ માટે તો ભીંડા બહુજ સારા ગણાય છે.તેને આપણે અલગ અલગ રીતે બનાવતા હોઈએ છીએ.એ જ રીતે ભીંડા ની કાઢી પણ ટેસ્ટ માં સરસ લાગે છે. Alpa Pandya -
ભીંડા ની કઢી (Bhinda Kadhi Recipe In Gujarati)
#AM1#દાળ/કઢી#COOKPADGUJRATI#CookpadIndia ભીંડા ની કઢી એ શાકની ગરજ અને કઢીની ગરજ સારે છે. જે રોટલી ભાખરી કે પરાઠા સાથે તથા ભાત સાથે સર્વ કરી શકાય. ક્યારેક એવું લાગે ખાલી કઢી ભાત કે રોટલી કઢી બનાવી હોય તો ભીંડા ની કઢી ખૂબ સારો ઓપ્શન છે. Shweta Shah -
ભીંડાની કઢી(Bhinda ni kadhi recipe in gujarati)
#ફટાફટ#ઝટપટ _રેસીપીપોસ્ટ - 2 આપણી ગુજરાતી વાનગીઓ એવી હોય છે જે રોટલી સાથે પણ અને ભાત સાથે પણ જમી શકાય જેમ કે ભીંડાની કઢી...રીંગણ ની કઢી...દાળ નું ડખું... દાળ ઢોકળી.... વિગેરે...ખૂબ ઓછા સમયમાં આ કઢી બની જાય છે...મેં જુવાર ચોખાના રોટલા સાથે પીરસી છે...સાથે કણકી ભાત તો જોઈએ જ....દેશી ભાણું...😊 Sudha Banjara Vasani -
-
મઠ ની કઢી (Moth Kadhi Recipe In Gujarati)
#વિસરાતી વાનગીનિગમ ભાઈ ની આ રેસિપી યુ ટ્યુબ પર વિડિયો માં જોઈને મેં બનાવી છે.. .. સર્વ કરવું બહું સરસ લાગે છે..મઠ માં પ્રોટીન અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે.. કેલ્શિયમની ઉણપ હોય તો પણ દુર કરે છે.. Sunita Vaghela -
સિંધી કઢી (Sindhi Kadhi Recipe In Gujarati)
#ROK#cookpadindia#cookpadgujaratiઆમ તો મારા ઘરે વિક માં એક વખત કઢી બને છે પણ આ વીક ની કઢી ચેલેન્જ માં બીજીવાર બનાવી .એ પણ પહેલી જ વખત સિંધી કઢી બનાવી .ખરેખર ખૂબ જ સરસ બની છે .હવે અવાર નવાર બનાવીશ(all thanks to cookpad) .કેમકે એમાં મિક્સ શાકભાજી વપરાતા હોવાથી શાક ની ગરજ પણ સારે છે .ખૂબ જ મજા આવી, આ દહીં વગર ની કઢી ખાવાની . Keshma Raichura -
રાજસ્થાનની મારવાડી કઢી (Rajasthani Marvadi Kadhi Recipe In Gujarati)
#GA4#Week25Post:-4 આ રેસિપી એકવાર જરૂરથી બનાવજો ખરેખર ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ છે. Twinkal Kishor Chavda -
ભીંડા ની કઢી(Bhinda Ni Kadhi Recipe In Gujarati)
ગુજરાતીઓને પસંદ ભીંડા ની કઢી આમ તો ઘણી બધી કઢી બને છે કાઠિયાવાડમાં જાય અને કઢી નખાય એવું તો બને જ નહીં તો ચાલો આપણે પણ ભીંડા ની કઢી બનાવ્યા Khushbu Sonpal -
-
લીલી તુવેરની કઢી (જૈન)(Lili tuver ni kadhi recipe in Gujarati)
#GA4#Week13#TUVER#COOKPADGUJRATI#COOKPADINDIA લીલી તુવેર ની કઢી શિયાળામાં મળતી તાજી તુવેર થી બનાવવામાં આવે તો એકદમ સ્વાદિષ્ટ લાગે છે આ કઢી હોય તો શાક ની પણ જરૂર રહેતી નથી રોટલા, ભાખરી, ખીચડી, રોટલી ગમે તેની સાથે ખુબ જ સરસ લાગે છે. Shweta Shah -
-
-
ભીંડા ની કઢી(bhinda ni kadhi recipe in gujarati)
કાઠિયાવાડી સ્ટાઇલ ખાટી અને ખુબ લસણ થી ભરપૂર😋 Devika Ck Devika -
-
ભીંડા કઢી(bhinda kadhi recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૩#monsoonઅત્યારે વરસાદ માં ભીંડા ખુબ જ મળતા હોય છે અને આજ મે પણ ભીંડા ની કઢી કરી જ લીધી. Rachana Chandarana Javani -
લીલી ડુંગળી અને ભીંડા ની કઢી (Lili Dungli Bhinda Kadhi Recipe In Gujarati)
#GA4#Week11 Hiral Brahmbhatt -
ભરેલા ભીંડાની કઢી (Stuffed Bhinda Kadhi Recipe In Gujarati)
#EB#Week1 આપણા ગુજરાતી ઘર માં રોજ અલગ અલગ શાક બનતા હોય છે...અને આ અલગ અલગ શાક ને પણ અલગ અલગ રીતે બનાવવા માં આવે છે...તો ભીંડા પણ એમાંથી એક એવું શાક છે . જે દરેક ના ઘરમાં અલગ અલગ સ્વાદ અને રીત મુજબ બનાવવામાં આવે છે ..જેમ કે પંજાબી રીતે , સૂકા બનાવીને , ક્રિસ્પી રીતે અને મસાલા ભરીને બનાવે છે. અહી મે ભીંડા ને મસાલા ભરી ને તેની કઢી બનાવીને એકદમ સ્વાદિષ્ટ વાનગી બનાવી છે. આ કઢી ને ખીચડી સાથે ખાવાની મજા આવે છે. Daxa Parmar -
કઢી પકોડા (Kadhi Pakoda Recipe in Gujarati)
ખાટા દહીં અને બેસન થી બનતી આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ભાત પરોઠા ખીચડી ભાખરી કે રોટલા સાથે પીરસી શકો છો. આ વાનગી મૂળ ઉત્તર ભારત ની છે. અહીંયા મે પકોડા માં મેથી નો ઉપયોગ કર્યો છે. Disha Prashant Chavda -
ભીંડાની કઢી (Bhinda ni Kadhi Recipe in Gujarati)
#સુપરશેફ1#goldenapron3 #week25 #Satvik#માઇઇબુક #પોસ્ટ૨૩આ વાનગી જ્યારે પણ ભીંડાનું શાક બચ્યું હોય એટલે સાંજે ભીંડાની કઢી બનાવવાનું નક્કી. Urmi Desai -
-
ઓઠા કોઠા ની કઢી (Otha Kotha Kadhi Recipe In Gujarati)
#RC 1 કાઠીયાવાડ ની ઓઠા કોઠા ની કઢી આજના કાળમાં લોકો તેને ફજેતો કહે છે. આ રેસિપી હું મારા સાસુ મા પાસેથી શીખી છું. ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Varsha Monani -
સીંધી કઢી (Sindhi Kadhi Recipe In Gujarati)
#GA4#week12#Besan આ કઢી સીંધી લોકો બહું જ બનાવે છે જેને ભાત સાથે સર્વ કરવામાં આવે છે,કોઈ મહેમાન આવ્યા હોય કે કોઈ પણ પ્રસંગે આ કઢી બનાવવામાં આવે છે જે જલ્દી બની પણ જાય છે. ટેસ્ટી પણ લાગે છે. Harsha Israni
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13579899
ટિપ્પણીઓ