મૂળા ની ભાજી (Mooli Bhaji Recipe In Gujarati)

Sonal Modha
Sonal Modha @sonalmodha

લીલી ભાજી ની રેસીપી
#BR : મૂળા ની ભાજી
શિયાળા ની શરૂઆત થઈ ગઈ છે એટલે માર્કેટ મા તાજા સરસ મૂળા આવવા લાગ્યા છે . સિઝનના જે શાકભાજી મલતા હોય તેનો ભરપૂર ફાયદો ઉઠાવી લેવાનો . મૂળા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . તો આજે મે મૂળા ની ભાજી બનાવી.

મૂળા ની ભાજી (Mooli Bhaji Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

લીલી ભાજી ની રેસીપી
#BR : મૂળા ની ભાજી
શિયાળા ની શરૂઆત થઈ ગઈ છે એટલે માર્કેટ મા તાજા સરસ મૂળા આવવા લાગ્યા છે . સિઝનના જે શાકભાજી મલતા હોય તેનો ભરપૂર ફાયદો ઉઠાવી લેવાનો . મૂળા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . તો આજે મે મૂળા ની ભાજી બનાવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
સર્વિંગ
  1. 2 નંગમૂળા
  2. 3-4 ટેબલ સ્પૂનતેલ
  3. 1 ટીસ્પૂનરાઈ મેથી
  4. 1 ચુટકીહિંગ
  5. 1 ટીસ્પૂનતલ
  6. 1/2ટીસ્પૂન હળદર
  7. 1 ટીસ્પૂનમીઠું
  8. 1 ટીસ્પૂનલાલ મરચું પાઉડર
  9. 1 ટીસ્પૂનધાણાજીરું

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ મૂળાના પાન અને કાંદાને ઝીણા સમારી લેવા. બે ત્રણ પાણીથી ધોઈ અને બધુ જ પાણી નિતારી લેવું.

  2. 2

    એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ મેથી તલ નાખી હિંગ અને હળદર નાખી મૂળાની ભાજી વઘારી દેવી.

  3. 3
  4. 4

    હવે તેમાં લાલ મરચું પાઉડર ધાણાજીરું અને મીઠું નાખી દેવું.

  5. 5

    મૂૂળાની ભાજી માંથી બધું પાણી બળી જાય ત્યાં સુધી ચડવા દેવી. તેલ છુટુ પડે એટલે ગેસ બંધ કરી દેવો.

  6. 6

    સર્વિંગ બાઉલમાં કાઢી મૂળાના પાન અને કાંદાથી સજાવી અને મૂળા ની ભાજી સર્વ કરવા.
    તો તૈયાર છે
    મૂળા ની ભાજી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal Modha
Sonal Modha @sonalmodha
પર
મને રસોઈ બનાવવાનો બહુ શોખ છે . કોઈ પણ ડીશ હોય એ હું બનાવવાની જરૂર try કરું છું અને સરસ બને છે. ઘરમાં બધાને નવી નવી રેસિપી બનાવી ને ખવડાવવનો શોખ છે. I love cooking .
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes