સુવાની ભાજી નુ શાક (Suva Bhaji Shak Recipe In Gujarati)

Neeru Thakkar @neeru_2710
સુવાની ભાજી નુ શાક (Suva Bhaji Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સવાની ભાજી અને મેથીની ભાજીને કટ કરી અને બરાબર ધોઈ લેવા. રીંગણ અને ટામેટા ને પણ કટ કરી ધોઈ લેવા.
- 2
હવે એક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ,જીરુ હિંગ, લસણ, મરચાની પેસ્ટનો વઘાર આપો અને ભાજી,રીંગણ,ટામેટા એડ કરો. મિક્સ કરો. હવે તેમાં હળદર,મીઠું એડ કરો મિક્સ કરો. ભાજીમાંથી ઘણું પાણી છૂટશે. મીડીયમ flame પર ઢાંકીને શાક કુક થવા દો. વચ્ચે વચ્ચે ચેક કરતા રહો. શાક કુક થઈ જાય અને તેલ છૂટું પડી જાય એટલે તેમાં લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો નાખી મિક્સ કરી બેથી ત્રણ મિનિટ ગેસ ઉપર રાખી ગેસ ઓફ કરી દો. હવે તેમાં ધાણા નાખી મિક્સ કરી લો અને સર્વ કરતી વખતે પનીરથી ગાર્નિશિંગ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભરેલા રીંગણ નુ શાક (Bharela Ringan Shak Recipe In Gujarati)
#CB8#week8#COOKPADGUJ#cookpad#cookpadindia Neeru Thakkar -
તાંદળજા ની ભાજી નું શાક (Tandarja Bhaji Shak Recipe In Gujarati)
#FFC7#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
લીલી ડુંગળી નું શાક (Lili Dungli Shak Recipe In Gujarati)
#FFC3#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
-
દૂધી ચણા ની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
ટીંડોળા બટાકાનું શાક (Tindola Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
લીલવા રતાળુ સબ્જી (Lilva Ratalu Sabji Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
-
શક્કરિયા નું રસાવાળુ શાક (Shakkariya Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#sweetpotato Neeru Thakkar -
-
-
ભરેલા મરચાં નું શાક (Bharela Marcha Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
ડુંગળી - ટામેટા નું શાક (Dungri Tomato Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homefood Neeru Thakkar -
કોબીજ નું શાક (Cabbage Shak Recipe In Gujarati)
#CB7#week7#COOKPADGUJ#cookpad#cookpadindia Neeru Thakkar -
હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
#CB6#week6#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
-
-
લસણિયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5#week5#cookpadguj#cookpad#cookpadind Neeru Thakkar -
મલ્ટીગ્રેઇન વડા (Multigrain Vada Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#breakfast Neeru Thakkar -
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
-
ગવાર શીંગ નું શાક (Guvar Shing Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homefood#homemade Neeru Thakkar -
રતાળુ પૂરી (Purple Yam Poori Recipe In Gujarati)
#FFC3#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
લીલા ધાણા ની ચટણી (Green Dhana Chutney Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
કંકોળાનું શાક (Kantola Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiસૌથી તાકતવર શાક છે જે ઔષધીના રૂપમાં પણ ગણાય છે. કહેવાય છે કે કંકોડાનું સેવન કરવાથી શરીર ફોલાદી બની જાય છે. આ શાક મીઠા કારેલાના નામથી પણ ઓળખાય છે. કંકોડા સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં જોવા મળે છે. આની ખેતી દુનિયાભરમાં થાય છે. Neeru Thakkar -
સુવાની ભાજીનું શાક(Suva Bhaji Shak Recipe in Gujarati)
#MW4#Cookpadgujarati#Cookpadindiaઆ શાક જનરલી સુવાવડ (ડિલવરી) પછી ખવડાવામાં આવે છે અને એટલે જ તેનું નામ સુવાની ભાજી રાખવામાં આવ્યું છે.શરીર ને મજબુત બનાવવા માટે આ શાકમાં સુવાની ભાજી નો કલર,ટેસ્ટ અને તેનાં પોષકતત્વો જાળવી રાખવા માટે ખુબજ ઓછા મસાલા નાખવામાં આવે છે એ છતાં પણ ખુબજ ટેસ્ટી લાગે છે.જો તમે ડિલવરી ના હેતુથી બનાવતાં હોવ તો તેલની જગ્યાએ ઘી નો ઉપયોગ કરવો.તેને બાજરીના રોટલા,ઘી,ગોળ સાથે લેવામાં આવે છે જે શરીરને શક્તિ આપે છે. Isha panera
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15717345
ટિપ્પણીઓ (5)