ફણગાવેલા મગ (Sprouted Moong Recipe In Gujarati)

Amita Soni
Amita Soni @Amita_soni
શેર કરો

ઘટકો

૧ દિવસ
૨ સર્વિંગ
  1. ક૫ મગ
  2. પાણી

રાંધવાની સૂચનાઓ

૧ દિવસ
  1. 1

    સૌપ્રથમ મગને ધોઈને ગરમ પાણીમાં પાંચથી છ કલાક માટે પલાળી રાખો. પછી બધું પાણી નિતારીને તેને સફેદ કપડામાં લઈ લો આંટી વાળીને મૂકી દો ત્રણ કલાક પછી ઉપર થોડું પાણી છાંટવું

  2. 2

    તૈયાર છે ફણગાવેલા મગ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Amita Soni
Amita Soni @Amita_soni
પર
l love cookingFood lover
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes