મખાના ડ્રાયફ્રુટ ચેવડો (Makhana Dryfruit Chevdo Recipe In Gujarati)

Arpita Shah @ArpitasFoodGallery
મખાના ડ્રાયફ્રુટ ચેવડો (Makhana Dryfruit Chevdo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બધી સામગ્રી લો. ત્યાર બાદ તાવડી માં તેલ લઇ મખાના અને નાયલોન પૌઆ શેકી દો. એ જ તાવડી માં તેલ લઇ ડ્રાયફ્રુટ સાંતળી દો અને પછી શીંગદાણા અને દાળિયા પણ સાંતળી બધું ડીશ માં લો.
- 2
ત્યાર બાદ તાવડી માં તેલ લઇ તલ, લીમડો અને હળદર નાંખી શેકેલા પૌઆ અને મખાના નાંખી તળેલા ડ્રાયફ્રુટ, શીંગદાણા, દાળિયા નાંખી મરચું, ચાટ મસાલો, દળેલી ખાંડ અને મીઠું નાંખી હલાવી ગેસ બંધ કરી દો.
- 3
રેડી છે મખાના ડ્રાયફ્રુટ ચેવડો....
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મખાના ડ્રાયફ્રુટ ચેવડો (Makhana Dryfruit Chevdo Recipe In Gujarati)
#DTR#Diwali special#cookpad Gujarati#healthy n unik namkin.#vrat recipe Saroj Shah -
પૌવા નો ચેવડો (Paua No Chevdo Recipe In Gujarati)
#કુકબૂક#પોસ્ટ2પૌવા નો ટેસ્ટી ચેવડો ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ છે અને તે 15 દિવસ સુધી એર ટાઈટ ડબ્બામાં રાખી શકાય છે. Twinkal Kishor Chavda -
નાયલોન પૌઆ પાપડ નો ચેવડો (Nylon Poha Papad Chevdo Recipe in Gujarati)
ખુબ જ ઓછા તેલ માં બનતો સ્વાદિષ્ટ , ક્રિસ્પી નાયલોન પૌવા પાપડ સેવ નો ચેવડો ખાવા ની ખુબ જ મઝા આવે છે Pinal Patel -
ડ્રાયફ્રૂટ ચેવડો (Dryfruit Chevdo Recipe In Gujarati)
#RC1ડા્યફ્ૂટ ચેવડો એ સાવ સરળ અને હેલધી નાસ્તો છે.ચેવડા બધા ને ભાવતા હોય છે. ગુજરાતી નાસ્તા ની ફેમસ ડીશ એટલે ચા અને ચેવડો. ચેવડા વિવિધ પ્ કાર ના બને છે. મે અહીં નાયલોન પોોવા નો સોંતરેલો ચેવડો બનાવ્યો છે. mrunali thaker vayeda -
મખાના-મમરા નો ચેવડો (Makhana Mamra Chevda Recipe In Gujarati)
મિત્રો સાંજ નો સમય છે ને થોડી ભુખ લાગી છે.પણ હળવો અને ડાયટ નાસ્તેા કરવો છે તો મારી પોતાની જ રેસીપીથી મખાના મમરા નો આ ચેવડો બનાવી દો.Apeksha Shah(Jain Recipes)
-
નાયલોન પૌવા ચેવડો (Nylon Pauva Chevdo Recipe In Gujarati)
#DTRઆજે આપણે નાયલોન પૌવા નો ક્રિસ્પી ચેવડો બનાવવાની રેસિપી જોઈશું.આ એકદમ ટેસ્ટી લાગે છે આ તમે બ્રેકફાસ્ટ માં ખાઈ શકો છો.અને ઘર માં દરેક ને પસંદ આવશે.તો ચાલો આપણે જોઈ લઈએ કઈ રીતે બને છે.જ્યારે તમને કઈક ચટપટું ખાવાની ઈચ્છા થાય ત્યારે આ તમે ખાઈ શકો છો.આ તમે બપોર ના નાસ્તા માં પણ ખાઈ શકો છો.આ નાયલોન પૌવા નો ચેવડો તમે એર ટાઈટ બરણી માં ભરી શકો છો.જેથી લાંબા સમય સુધી આવો ને આવો જ રહેશે.જેથી ખાવા ની મજા આવશે આને તમે સ્નેક્સ માટે આ એક ઓપ્શન છે.તો જરૂર થી બનાવજો ખાજો અને ખવડાવજો. Dr. Pushpa Dixit -
મખાના ચેવડો (Makhana Chevda Recipe In Gujarati)
#SGC#prasad#cookpad Gujarati (મખાના મિકચર) Saroj Shah -
પૌઆ નો ચેવડો (Pauva Chevdo Recipe In Gujarati)
#DFTપોસ્ટ 2 આ ચેવડો દિવાળી ની ફેવરિટ વાનગી છે.અને સ્વાદ માં પણ મસ્ત બને છે. Nita Dave -
નાયલોન પૌવા નો ચેવડો (Nylon Pauva Chevdo Recipe In Gujarati)
પૌઆ નો આ ચેવડો એકદમ કુરકુરો ને સ્વદ મા ટેસ્ટી ચેવડો.મજા પડી જાયહો ખાવાની. Harsha Gohil -
પૌંઆ નો ચેવડો (Poha Chevdo Recipe In Gujarati)
#DFTPost 7 આ ચેવડો સ્વાદિષ્ટ બને છે.અને વાર તહેવારે કે દિવાળી માં બનાવી શકાય છે. Varsha Dave -
-
હાજીખાની ચુરમમરા ચેવડો (Hajikhani Churmamra Chevdo Recipe In Gujarati)
#MAતળ્યા વગર નો હાજીખાની (ચુરમમરા) નો શેકેલો ચેવડો મારાં મોમ ની રેસિપી,mother's day contest આ ચેવડો વઘારી ને બનાવાય છે નાસ્તા માં સરસ લાગે છે, અને લાંબા સમય સુધી રહે છે, અમે નાના હતા ત્યારે મારાં મમ્મી બનાવતા, તે વખતે ઘર ના જ નાસ્તા હતા, Bina Talati -
નાયલોન પૌવા નો ચેવડો (Nylon Poha Chevdo Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
નાયલોન પૌંઆ નો ચેવડો (Nylon Pauva Chevdo Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India#નાયલોન પૌંઆ નો ચેવડોઆ પૌંઆ નો ચેવડો ખુબ જ કનચી ને ક્રિસ્પી થાય છે ને ખાવામાં બહુ સ્વાદિષ્ટ લાગે છે મને ને મારા મિસ્ટર ને બહુ જ ભાવે છે તો શેર કરું છું🤗😊😋 Pina Mandaliya -
મખાના ફરાળી ચેવડો(Makhana farali chevdo recipe in Gujarati)
મખાના ફરાળી ચેવડો. અમે મથુરા ગયા હતા ત્યારે આ ચેવડો ખાધો હતો ઉપવાસ માટે ગુણકારી માનવામાં આવે છે.#GA4#Week13#Makhana Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
નાયલોન પૌવા ચેવડો (Nylon Pauva Chevdo Recipe In Gujarati)
પૌવાનો ચેવડો ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે, એ ઘરે ખૂબ જ સરળતાથી બનાવી શકાય છે. જેને બનાવીને લાંબા સમય માટે સ્ટોર પણ કરી શકાય છે અને ચાની સાથે પણ ખાઈ શકાય છે અને બાળકોને નાસ્તાના ડબ્બામાં પણ ભરીને આપી શકાય છે. તો ચાલો જોઈએ નાયલોન પૌવાનો ચેવડો બનાવવાની રીત – Vidhi V Popat -
ડ્રાયફ્રુટ ચિક્કી (DryFruit Chikki Recipe in Gujarati)
આ ચિક્કી સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. અને ખુબ જ હેલ્થી છે. ઉપવાસ માં પણ તમે ખાઈ શકો છો.#KS Arpita Shah -
નાયલોન પૌવાનો ચેવડો (Nylon Poha Chevdo Recipe In Gujarati)
#DFTઆ ચેવડો દરેકના ઘરમાં દિવાળીમાં બને છે. આ ચેવડો શેકીને બનાવવામાં આવે છે તેથી ખાવામાં પણ તે હળવો હોય છે. Vaishakhi Vyas -
નાયલોન પૌઆ નો ચેવડો (Nylon Poha Chevdo Recipe in Gujarati)
# પર્યુષણ માટે ના નાસ્તા રેસીપી#ડાયેટ રેસીપી#લીલોતરી,ડુગંળી ,લસણ વગર ની રેસીપી#ઓઈલ લેસ રેસીપી..ડાયેટ પૌઆ ચેવડો Saroj Shah -
-
પાપડ પૌંઆ ચેવડો (Papad Paua Chevdo Recipe In Gujarati)
#GA4#Week23પાપડ પૌઆ નો ચેવડો હંમેશા અમારા ઘરમાં હોય છે અને આ ચેવડોખૂબ જ ટેસ્ટી બને છે તો આપ સર્વે જરૂરથી બનાવશે Kalpana Mavani -
મખાના ના ફરાળી ચેવડો (Makhana Farali Chevda Recipe In Gujarati)
#vrat special#cookpad Gujarati#cookpad indiaઆજે એકાદશી નુ વ્રત છે અનેએએ મે મખાના ,સાબુદાણા ના ચેવડો બનાવયો છે Saroj Shah -
નાયલોન ચેવડો
#RB13#Cookpadguj#Cookpadind નાસ્તા માં વધારે ઓઇલ વાળા ખોરાક ન લેવો, નાયલોન ચેવડો એક ચમચી તેલ થી બને છે ખાવા માં પણ હેલ્ધી ડાયટ ચેવડો છે.પ્રોટીન મેળવવા માટે શીંગ દાણા, કાળી દ્રાક્ષ અને તલ અને કાજુ ઉમેરવાથી સ્વાદિષ્ટ બને છે. Rashmi Adhvaryu -
-
મખાના ડ્રાયફ્રુટ વસાણું (Makhana Dryfruit Vasanu Recipe In Gujarati)
#MBR5Week5રોજ એક ચમચી ખાવાથી આપણી ઇમ્યુનિટી વધે છે અને ઠંડીમાં ખૂબ ફાયદાકારક છે. Falguni Shah -
મખાના ચેવડો
#ફરારી# વ્રત સ્પેશીયલ. વ્રત ,ઉપવાસ મા ખવાય એવા સ્વાદિષ્ટ, ક્રન્ચી, કિસ્પી ફરારી ફરસાણ. Saroj Shah -
પાપડ પૌંઆ ચેવડો (Papad Paua Chevdo Recipe In Gujarati)
પાપડ-પાપડપૌઆ નો ચેવડો#GA4 #Week23 Beena Radia -
-
નાયલોન ચેવડો(Naylon Chevdo Recipe in Gujarati)
#કૂકબુક#કોરોનાસ્તો#દિવાળીસ્પેશિયલ#cookpadguj#CookpadIndia દીવાળી નાં મોટા ભાગના નાસ્તા અને મીઠાઈ કેલરી વધારે એવા હોય છે, એવા માં શેકેલા નાયલોન પૌંઆ નાં ચેવડો કંઇક અલગ જ પડે છે કારણ કે તે તળી ને નથી બનાવવા માં આવતો. વડીલ તથા હેલ્થ નું ધ્યાન રાખનાર ને વધુ પસંદ પડે છે. Shweta Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16665500
ટિપ્પણીઓ