રાંધવાની સૂચનાઓ
- 1
પૌઆ ને સાફ કરી ચાળી ને ગરમ કઢાઈ કરી ને કોરા શેકી લેવાના થોડા ક્રિસ્પ થાય ભેજ ઉડી જાય પ્લેટ મા કાઢી ને એક બાજી મુકવુ
- 2
ફરી થી કઢાઈ મા તેલ ગરમ કરી ને મખાના તળી લેવાના અને શેકેલા પૌઆ સાથે મુકી દેવાના, આ તેલ મા સીગંદાણા તળી ને પૌઆ ઉપર મુકતા જવાનુ.કાજૂ,બદામ દ્રાક્ષ ને પણ રોસ્ટ કરી લેવાના બધુ પૌઆ પર મુકતા જવાનુ
- 3
હવે કઢાઈ મા એક ચમચી તેલ મુકી ને હળદરપાઉડર નાખી ને શેકેલા પૌઆ સાથે બધુ એડ કરી ને મીઠુ નાખી ને મિક્સ કરી લેવાના અને નીચે ઉતારી ને ઠંડા થવા દેવાના ઠંડુ થાય દળેલી ખાડં મિક્સ કરી ને એર ટાઈટ ડબ્વા મા ભરી લો અને સર્વ કરો
- 4
તૈયાર છે ઓછા તેલ ના રોસ્ટેડ નાયલોન ડ્રાયફુટ પૌઆ. નોધં... કાજુ,બદામ,દ્રાક્ષ, મખાના તમે ઓછા વધતા કરી શકો છો અને કોરા રોસ્ટ પણ કરી શકો છો,15દિવસ સ્ટોર કરી શકો છો તૈયાર છે ક્રિસ્પી,સ્વાદિષ્ટ, હેલ્ધી ડાયેટ નાયલોન પૌઆ ચેવડો...
Similar Recipes
-
નાયલોન પૌઆ નો ચેવડો (Nylon Poha Chevdo Recipe in Gujarati)
# પર્યુષણ માટે ના નાસ્તા રેસીપી#ડાયેટ રેસીપી#લીલોતરી,ડુગંળી ,લસણ વગર ની રેસીપી#ઓઈલ લેસ રેસીપી..ડાયેટ પૌઆ ચેવડો Saroj Shah -
શાહી નટી પૌઆ (Shahi Nutty Poha Recipe In Gujarati)
#નાસ્તા રેસીપી#બ્રેક ફાસ્ટ રેસીપી#લંચબાકસ ,કયૂક એન્ડ ઈજી રેસીપી બધા ના ફેવરીટ નાસ્તા બટાકા પૌઆ. .કેહવાય છે કે સવાર ના નાસ્તા રાજાશાહી અને હેલ્ધી હોવો જોઈયે મે પૌઆ મા નટસ અને દાડમ ,સેવ નાખી ને પોષ્ટિક બનાયા છે Saroj Shah -
નાયનોન ચેવડો(Naylon Chevdo Recipe in Gujarati)
#કુકબુક#દિવાળી સ્પેશીયલ# નાસ્તા #નમકીનતળયા વગર ઓછા તેલ મા એકદમ , ટેસ્ટી, જયાકેદાર,કાજુ,દ્રાક્ષ,સીગદાણ થી ભરપૂર ઓછી મેહનત થી બનતુ લિજ્જતદાર રજવાડી ચેવડો Saroj Shah -
-
અમીરી પોહા (Amiri Poha Recipe In Gujarati)
#SF#સ્ટ્રીટ ફુડ (અમીરી બટાકા પૌઆ)#ઇન્દૌર,ઉ જજૈન ના સ્ટ્રીટફુડ Saroj Shah -
મખાના ચેવડો (Makhana Chevda Recipe In Gujarati)
#SGC#prasad#cookpad Gujarati (મખાના મિકચર) Saroj Shah -
નાયલોન પૌઆ નો ડાયટ ચેવડો (Nylon Poha Diet Chevda Recipe In Gujarati)
@cook_22088461 Mitalji ની રેસીપી જોઈ થોડા ફેરફાર સાથે બનાવી છે.ગરમીમાં હવે તળેલું ખાવાનું ન ગમે અને બાળકોને પરીક્ષા નાસમયમાં કંઈક હેલ્ધી અને લાઈટ નાસ્તો આપવો પડે. રાત્રે મોડે સુધી વાંચતી વખતે કે સાંજની છોટી-છોટી ભૂખમાં ખવાય તેવો પૌષ્ટિકનાયલોન પૌઆનો (ડાયટ) ચેવડો બનાવ્યો છે. Weight loss કરવા ઈચ્છતાં લોકો માટે પણ ખૂબ જ સરસ અને ટેસ્ટી option છે. Do try friends. Dr. Pushpa Dixit -
-
નાયલોન પૌવાનો ચેવડો (Nylon Poha Chevdo Recipe In Gujarati)
#DFTઆ ચેવડો દરેકના ઘરમાં દિવાળીમાં બને છે. આ ચેવડો શેકીને બનાવવામાં આવે છે તેથી ખાવામાં પણ તે હળવો હોય છે. Vaishakhi Vyas -
નાયલોન પૌઆ (Nylon Poha Recipe In Gujarati)
# આ બહુ હલકો અને હળવો નાસ્તો છે. ચા સાથે સરસ લાગે છે. Arpita Shah -
-
નાયલોન પૌવા ચેવડો (Nylon Pauva Chevdo Recipe In Gujarati)
#DTRઆજે આપણે નાયલોન પૌવા નો ક્રિસ્પી ચેવડો બનાવવાની રેસિપી જોઈશું.આ એકદમ ટેસ્ટી લાગે છે આ તમે બ્રેકફાસ્ટ માં ખાઈ શકો છો.અને ઘર માં દરેક ને પસંદ આવશે.તો ચાલો આપણે જોઈ લઈએ કઈ રીતે બને છે.જ્યારે તમને કઈક ચટપટું ખાવાની ઈચ્છા થાય ત્યારે આ તમે ખાઈ શકો છો.આ તમે બપોર ના નાસ્તા માં પણ ખાઈ શકો છો.આ નાયલોન પૌવા નો ચેવડો તમે એર ટાઈટ બરણી માં ભરી શકો છો.જેથી લાંબા સમય સુધી આવો ને આવો જ રહેશે.જેથી ખાવા ની મજા આવશે આને તમે સ્નેક્સ માટે આ એક ઓપ્શન છે.તો જરૂર થી બનાવજો ખાજો અને ખવડાવજો. Dr. Pushpa Dixit -
નાયલોન પૌઆ પાપડ નો ચેવડો (Nylon Poha Papad Chevdo Recipe in Gujarati)
ખુબ જ ઓછા તેલ માં બનતો સ્વાદિષ્ટ , ક્રિસ્પી નાયલોન પૌવા પાપડ સેવ નો ચેવડો ખાવા ની ખુબ જ મઝા આવે છે Pinal Patel -
અમીરી નટી પૌઆ (Amiri Nutty Poha Recipe in Gujarati)
#cooksnep recipe#nasta recipe મે હેતલ જી ની રેસીપી જોઈ અને થોડા ફેફાર કરયા છે .મે કાજુ,દ્રાક્ષ, સીગંદાણા, દાડમ ના દાણા નાખયા છે અને કોથમીર,સેવ,દાડમ થી ગાર્નીશ કરી સાથે સર્વ કરી છે . અનેક ગુણો થી ભરપૂર પૌઆ પચવા મા હલકા અને બનાવા મા ઈજી છે. Saroj Shah -
નાયલોન પૌવા નો ચેવડો (Nylon Poha Chevdo Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
નાયલોન પૌવા ચેવડો (Nylon Pauva Chevdo Recipe In Gujarati)
પૌવાનો ચેવડો ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે, એ ઘરે ખૂબ જ સરળતાથી બનાવી શકાય છે. જેને બનાવીને લાંબા સમય માટે સ્ટોર પણ કરી શકાય છે અને ચાની સાથે પણ ખાઈ શકાય છે અને બાળકોને નાસ્તાના ડબ્બામાં પણ ભરીને આપી શકાય છે. તો ચાલો જોઈએ નાયલોન પૌવાનો ચેવડો બનાવવાની રીત – Vidhi V Popat -
વઘારેલા લસણિયા મમરા (Vagharela Mamra Recipe in Gujarati)
#KS4વઘારેલા મમરામમરા લગભગ દરેક ના ઘરે બનતા હોય છે , હલ્કા ફુલકા સુપ્ચાચ નાસ્તા છે,ફટાફટ બની જાય છે ,મે દરેક ના મનપસંદ મમરા ના નાસ્તા મા મખાના જે પોષ્ટિકતા થી ભરપુર છે , નાખયુ છે સીન્ગદાણા , સેવ ક્ન્ચીનેસ આપે છે અને કાજૂ ,બદામ,સુકી દ્રાક્ષ રીચ લુક ની સાથે હેલ્ધી બનાવે છે Saroj Shah -
-
મખાના ડ્રાયફ્રુટ ચેવડો (Makhana Dryfruit Chevdo Recipe In Gujarati)
#MBR5#Week 5આ ડાયટ ચેવડો ખુબ જ હેલ્થી છે.અને સ્વાદિષ્ટ છે. Arpita Shah -
રોટલી નો ચેવડો (Rotli Chevdo Recipe In Gujarati)
#Left over recipe#wast ma thi best n tasty recipe (લેફટઓવર,વઘારેલી રોટલી) મારી સવાર ની 4 રોટલી હતી સરસ ઘી લગાવેલી ,ઠંડી રોટલી સાન્જે કોઈ ના ખાય ,મે મખાના સીગંદાણા ઘી મા રોસ્ટ કરી ને મિક્સ કરયા છે. Saroj Shah -
-
રજવાડી બટાકા પૌઆ(bataka pauva recipe in Gujarati
#માઇઇબુક રેસીપી બટાકા પૌઆ લગભગ દરેક ઘરો મા બનાવે છે. બનાવા મા સરલ ખાવા મા લાઈટ બ્રેકફાસ્ટ ,નાસ્તા ની બેસ્ટ વેરાયટી છે મધ્યપ્રદેશ કે ઈન્દોર,ઉજજૈન મા બટાકા પૌઆ ને આલુ પોહા કહે છે. સવાર ના નાસ્તા માટે હલવાઈ ની દુકાનો મા ગરમા ગરમ આલુ પૌહા અને ચા ની ચુસકી તાજગી અને પ્રસન્નતા ના અહસાસ કરાવે છે ચાલો આપણે જોઈયે કે બટાકા પૌઆ ને કઈ રીતે શાહી લુક આપી ને વિશેષ બનાવે છે. Saroj Shah -
-
-
નાયલોન પૌઆ નો ચેવડો (Nylon Poha Chevdo Recipe In Gujarati)
#DTR જે બટાકા પૌઆ કરતાં પાતળાં આવે છે.દિવાળી માટે ખૂબ જ ઓછાં તેલ માં શેકેલો ચેવડો બની જાય છે અને ખૂબ ઓછી મહેનતે તૈયાર થાય છે.લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે. Bina Mithani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15600970
ટિપ્પણીઓ (8)