ફણગાવેલા મગ (Sprouted Moong Recipe In Gujarati)

Marthak Jolly
Marthak Jolly @123jolly
Jamangar

ફણગાવેલા મગ (Sprouted Moong Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10મિનિટ
2વ્યક્તિ
  1. 1 વાટકીમગ ફણગાવેલા
  2. 2 ચમચીતેલ
  3. ચપટીહિંગ
  4. ચપટીહળદર
  5. 1/2 ચમચી મરચુ પાઉડર
  6. 1/2 ચમચી ધાણા જીરું
  7. 5-6લીમડાના પાન
  8. 1 નંગલીંબુ નો રસ
  9. મીઠું ટેસ્ટ મુજબ

રાંધવાની સૂચનાઓ

10મિનિટ
  1. 1

    મગ ને 6કલાક પલાળી તેને એક કોટન કાપડ માં બાંધી 24કલાક રાખી ને મેં રાખેલ કુકર માં તેલ મૂકી લીમડો ઉમેરી ને મગ ઉમેરો તેમાં મીઠું ઉમેરો

  2. 2

    પછી તેમાં મરચુ ને હળદર ધાણા જીરું ને લીંબુ નો રસ ઉમેરી મિક્સ કરો 2થી 3ચમચી પાણી ઉમેરો

  3. 3

    કુકર નું ઢાંકણું બંધ કરી તેમાં એકજ સીટી કરવી ને ઠરે એટલે તેને સર્વ કરો (આમાં લસણ ઉમેરી શકાય)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Marthak Jolly
Marthak Jolly @123jolly
પર
Jamangar
Marthak jolly😃😃Cooking lover
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes