વાલોર મુઠીયા નું શાક (Valor Muthia Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કુકર માં તેલ મૂકી રાઈ ઉમેરવી ને રાઈ થાય એટલે તેમાં હિંગ લસણ ને ટામેટા ઉમેરવા સાંતળવા ને પછી વાલોર ઉમેરવી ને પછી તેમાં મીઠું નેમસાલા કરવા
- 2
2ગ્લાસ પાણી ઉમેરવુ
એ ઉકળે ત્યાં મુઠીયા નો લોટ બાંધી લેવો તેમાં મેથી મરચુ ખાંડ લીંબુ સાંજીના ફૂલ ઉમેરી ને મોણ ઉમેરવુ ને લોટ બાંધી લેવો - 3
ગોળ વાળી લેવા પાણી ઉકળે એટલે તેમાં મુઠીયા ઉમેરવા બધા ઉમેરાય જાય એટલે કુકર નું ઢાંકણું બંધ કરી 2સીટી કરવી
- 4
કુકર ખોલશો તો તેલ ઉપર તરી આવ્યુ હશેએટલે શાક ત્યાર પછી તેને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
વાલોર નું શાક (Valor Shak Recipe In Gujarati)
ઠંડીની સીઝનમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે. Falguni Shah -
-
-
-
લીલા ચણા ને બટેકા નું શાક (Green Chana Bataka Shak Recipe In Gujarati)
#BWશિયાળો જવા આવીયો ચણા લઈ આવેલા લીલા પાકા નીકળીયા તેનું શાક બનાવી દીઘું Marthak Jolly -
-
-
-
વાલોર ઢોકળી નું શાક (Valor Dhokli Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છેઆજે મેં લંચમાં બનાવ્યું હતું Falguni Shah -
-
-
-
-
લસણ વાળુ વાલોર ઢોકળી નું શાક (Lasan Valu Valor Dhokli Shak Recipe In Gujarati)
#GA4 #Week24 Chetna Solanki -
વાલોર રીંગણ નું શાક (Valor Ringan Shak Recipe In Gujarati)
આજે લંચ માં આ શાક અને રોટલી ભાત બનાવ્યા.. Sangita Vyas -
-
વાલોર મુઠીયા નુ શાક(Valor Muthiya Shak Recipe In Gujarati)
આ શાક ને બનાવો, સાજીના ઉપયોગ વિના અને તેલમાં તળીયા વગરના મૂઠીયા સાથે... અને વાલોડ પણ ઓર્ગેનિક લીધી છે.....છે ને હેલ્ધી........ Sonal Karia
More Recipes
- હેલ્ધી ચમચમિયા વિસરાતી વાનગી (Healthy Chamchamiya Visrati Recipe In Gujarati)
- વેજીટેબલ હક્કા નુડલ્સ (Vegetable Hakka Noodles Recipe In Gujarati)
- બાજરી મેથીનાં ચમચમિયા (Bajri Methi Chamchamiya Recipe In Gujarati)
- મૂળા નું સલાડ (Mooli Salad Recipe In Gujarati)
- બટાકા ની વેફર (Bataka Wafer Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16669091
ટિપ્પણીઓ