ફણગાવેલા મગ(Sprouted Moong Recipe In Gujarati)

Arpita Shah @ArpitasFoodGallery
ફણગાવેલા મગ(Sprouted Moong Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા મગ ને ધોઈ ને 7-8 કલાક પલાળી રાખો પછી નિતારી એક કોટન કટકા માં મગ ને ફિટ બાંધી 8 કલાક રાખો. મગ સરસ અંકુરિત એટલે કે ફુટી ગયા હશે.
- 2
હવે મગ ને એક બાઉલ માં લો.સૂકા મસાલા પણ લો
- 3
હવે કુકર માં તેલ લઇ જીરૂ, હિંગ અને ચોપ કરેલા મરચાં નાંખી હળદર નાંખી મીઠુ અને ધાણા જીરૂ અને લીંબુ નો રસ નાંખી થોડું (4-5 ચમચી) પાણી રેડી 3 વિસેલ કરી દો. પછી ગેસ બંધ કરી બાઉલ માં લીલા ધાણા નાંખી દો.તો રેડી છે મગ ના વહીડા......
Top Search in
Similar Recipes
-
ફણગાવેલા મગ નું શાક (Sprouted Moong Sabji Recipe In Gujarati)
#GA4#Week11મગ એ એક એવું કઠોળ છે કે જેમાં બધા જ વિટામિન,પ્રોટીન,ખનીજ તત્વો થી ભરપૂર હોય છે તેમજ તેને અંકુરિત કરવાથી તેમાં ર્રહેલા પોટેસીયમ, મેગ્નેશિયમ, જિંક જેવા ખનીજ તત્તવો શરીરની પાવર વધારવામાં મદદરૂપ થાય છે. Bhumi Parikh -
ફણગાવેલા મગ (Sprouted Moong Recipe In Gujarati)
ગુજરાતી ભાષામા કહેવત છે કે મગ લાવે પગ . બીમાર માણસોને પણ મગ નું પાણી અથવા ખીચડી ખવડાવવામાં આવે તો જલ્દીથી સાજા થઈ જાય છે . મગ ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે અને એમાં પણ ફણગાવેલા મગ વધારે ફાયદાકારક છે . હુ ફણગાવેલા મગનો સલાડમાં ઉપયોગ કરું છું . Sonal Modha -
સ્પ્રાઉટેડ ટેંગી ચીલા વિથ સાલસા સલાડ (Sprouted Tangy Chila Salsa Salad Recipe In Gujarati)
#GA4#Week11ફણગાવેલા મગ ના વહીડા તો ખુબ જ પૌસ્ટિક હોય છે.ઘણા બધા વિટામિન મળે છે તેમજ કેલ્સયમ થી ભરપૂર છે. રોગપ્રતિકારક શક્તિ વધે છે. આ ફણગાવેલા મગ માંથી ચીલા બનાવ્યા છે અને સાથે પાલક ની ભાજી નો પણ ઉપયોગ કર્યો છે જેથી આયર્ન થી પણ ભરપૂર છે. Arpita Shah -
ઝટપટ કૂકર માં મગ દાળ છૂટી (Jhatpat Moong Dal Suki In Cooker Recipe In Gujarati)
#AM1મગ દાળ છૂટી હંમેશા કેરી રસ અને કઢી સાથે બને ગુજરાતી ઘરો માં Ami Sheth Patel -
ફણગાવેલા મગ મસાલા (Fangavela Moong Masala Recipe In Gujarati)
#EB#week7 મગ માં ભરપુર પ્રોટીન હોય છે.એમાં પણ જો તમે ફણગાવીને ખાવ તો તેમાંથી તમને ડબલ ફાયદો થાય છે.આમ પણ મગ ખુબ જ શક્તિ દાયક છે. માંદા માણસ ને તે જલદી ઊભા કરી દે છે.એટલે જ કહેવત છે ને કે ' મગ ચલાવે પગ'..જેટલી શક્તિ એક લીટર દૂધ માં છે એટલી શક્તિ 100 ગ્રામ મગ માંથી મળી જાય છે.અહીંયા મે ફણગાવેલા મગ ને ગ્રેવી સાથે રાંધ્યા છે. Varsha Dave -
મગ નું સૂપ (Moong Soup Recipe In Gujarati)
બીમાર વ્યક્તિ પણ પીને સાજી થાય મગ નું સૂપ પીવા થી તંદુરસ્ત રહેવાય છે. Varsha Monani -
ઢાબા સ્ટાઇલ મગ મસાલા (Dhaba Style Moong Masala Recipe In Gujarati)
#EB#Week7મારી ઘરે મોટે ભાગે બુધવારે મગ બનતા હોય છે. આ મગ મસાલા સરસ લાગે છે. Arpita Shah -
મસાલા મૂંગ (Masala Moong Recipe In Gujarati)
#EB#WEEK7મગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે .મગ માં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે.મગ હૃદય ના રોગ ની માત્રા ઘટાડે છે અને કોલેસ્ટ્રોલ ઘટાડવા માં પણ મદદરૂપ બને છે.મગ માં લગભગ બધા જ વિટામિન્સ અને મિનરલ્સ હોય છે.અંત માં મગ નું શાક બનાવીને ખાઓ અથવા ફણગાવીને , મગ બધી રીતે ફાયદો જ કરશે. Deepika Jagetiya -
ફણગાવેલા મગ (Fangavela Moong Recipe In Gujarati)
એમ પણ મગ ખાવા સ્વાસ્થ્ય માટે ખૂબ સારું કહેવાય અને આ તો ફણગાવેલા મગ એટલે પ્રોટીન થી ભરપૂર. સવારનાં નાસ્તા માં ખાવાની ખૂબ મજા આવે. બસ ફણગાવવા માટે થોડું અગાઉથી પ્લાન કરવું પડે. Dr. Pushpa Dixit -
સ્પ્રાઉટેડ મગ ચીલ્લા(Sprouted mung chilla recipe in Gujarati)
#GA4#Week11#sprouted#post1આ ચીલ્લા સ્પ્રાઉટેડ મગ માંથી બનાવવામાં આવે છે તેથી પ્રોટીન થી ભરપૂર હોય છે. સવાર ના નાસ્તા માટે એકદમ પરફેક્ટ અને હેલ્ધી પણ છે. payal Prajapati patel -
ફણગાવેલા મગ(Sprout Moong Recipe in Gujarati)
ફણગાવેલા મગ આપણે સલાડમાં કાચા કે બીજી રીતે ખાતા હોઈએ છે,પણ મે મસાલાવાળા ખાટામીઠા બનાવ્યા છે. Mital Bhavsar -
ફણગાવેલા મગની ચાટ (Sprouted Moong Chaat Recipe In Gujarati)
#cookpad#brackfastમગ ખૂબ જ પૌષ્ટીક અને શક્તિ વર્ધક કઠોળ છે .બીમાર વ્યક્તિ માટે તો ખૂબ જ અસરકારક છે.તેમાં પણ જો ફણગાવેલા મગ બાળકો ને નાસ્તા મા આપવા મા આવે તોખુબ જ બેસ્ટ છે. Valu Pani -
ખાટા ફણગાવેલા મગ (Khata Sprouted Moong Recipe In Gujarati)
#LB નાના મોટા બાધા ને લંચ બોક્સ મા ફણગાવેલા મગ મજા આવે ખાવાની. Harsha Gohil -
સ્પ્રાઉટેડ મસાલા મગ (Sprouted Masala Moong Salad Recipe In Gujarati)
#GA4#WEEK11મગ મા વિટામિન અને ફાઇબર વધારે હોય છે. મગ ખાવા સારુ. સ્પ્રાઉટેડ મગ નું સલાડ પણ બનાવાય છે. મેં મસાલા મગ બનાવ્યા છે. Richa Shahpatel -
ફણગાવેલા મગ નું શાક (Sprouted Moong Shak Recipe In Gujarati)
#LBસોમવારે અને બુધવારે અમારા ઘરે મગ બને જ. મગ નું શાક બહુ જ સિમ્પલ પણ સ્વાદિષ્ટ લાગે છે. રોટલી કે રોટલા સાથે મસ્ત લાગે છે.છોકરાઓ ના લંચ બોકસ માં અઠવાડિયા માં 2 વાર તો રોટલી-શાક કે કઠોળ આપવું જ જોઇએ. Bina Samir Telivala -
ફણગાવેલા મગ (Sprouted Moong Recipe In Gujarati)
ખૂબ જ પૌષ્ટિક અને સ્વાસ્થ્ય માટે સારા એવા ફણગાવેલા મગ નાસ્તા માં જુદી જુદી રેસીપી બનાવું. Dr. Pushpa Dixit -
ફણગાવેલા મગ
#RC4ગ્રીન કલરફણગાવેલા મગ હેલ્થ માટે ખૂબ જ સારા છે અમારા ઘરે દર બુધવારે મગ બને છે અને બધાને ખૂબ જ ભાવે છે તો ચોક્કસથી બનાવશે Kalpana Mavani -
ફણગાવેલા મગ નો ભાત. (Sprouted mung rice recipe in gujarati)
#GA4#Week11#sprout. આ મગ નો ભાત બનાવવા માટે મે મગ ને ૮ થી ૯ કલાક પલાળીને રાખ્યા હતા પછી એક ચારણી માં નીતારીને ૮ થી ૯ કલાક રેહવા દીધા એટલે મગ માં સરસ ફણગા ફુટી નીકળ્યા. પછી મે કાલે ફણગાવેલા મગ નો ભાત બનાવ્યો. કઠોળમાં વિટામિન અને પ્રોટીન ભરપુર માત્રા માં હોય છે. sneha desai -
મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#Week7 ફણગાવેલા મગ સેહત માટે ખુબ જ સારા હોય છે. ફણગાવેલા મગ ને એક સંતુલિત આહાર માનવામાં આવે છે. કારણ કે તેમાં વિટામિન ,પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ મળી રહે છે .તે ઘરની દવા પણ કહેવાય છે. મગ કરતાં ફણગાવેલા મગ વધારે ફાયદાકારક છે. જે ખાવામાં ટેસ્ટી અને પોષ્ટીક છે. Payal Sachanandani (payal's kitchen) -
ખાટા-મીઠા મગ (Khata Mitha Moong Recipe In Gujarati)
લીલા મગ મેં ખાટા-મીઠા બનાવ્યા છે આમ પણ શરીર માટે ખુબ જ લાભદાયક છે મારા ઘરે દર બુધવારે આ મગ અવશ્ય બને છે Jayshree Doshi -
-
-
મગ નું સૂપ (Moong Soup Recipe In Gujarati)
#Immunity#cookpadindiaપ્રોટીન થી ભરપુર અને હેલ્ધી મગ નું સૂપ કોઈ પણ બીમારી માં લઇ શકાય.આ મગ ની કહેવત ખરેખર સાચી ઠરી છે.મગ કહે હું લીલો દાણો મારી માથે ચાંદુ.કોઈ મને રોજ ખાઈ માણસ ઊઠાડું માંદુ. Kiran Jataniya -
ફણગાવેલા મગ(Sprouts Moong Recipe in Gujarati)
#GA4#Week 11#sproutઆજે મે અહી ફણગાવેલા મગ બનાવ્યા છે,જે ખુબ જ પૌષ્ટિક હોય છે,જો સવાર સવારમાં આવો પૌષ્ટિક નાસ્તો મલી જાય તો મજા આવી જાય. Arpi Joshi Rawal -
ફણગાવેલા મગ (Sprouted Moong Recipe In Gujarati)
મગ ચલાવે પગ આપણી જુની કહેવત છે જે ઘણી જ સચોટ પણ છે. મગ માંથી પ્રોટીન પુષ્કળ પ્રમાણમાં મળે છે અને nutrients થી ભરપુર છે. Bina Samir Telivala -
-
ફણગાવેલા મગ ના ઉત્તપમ (Sprouted Moong Uttapam Recipe In Gujarati)
#MBR1Week 1#CWTફણગાવેલા મગ ના ઉત્તપમ Harita Mendha -
મગ નું શાક (Moong Shak Recipe In Gujarati)
મગ માંદા માણસ ને ઉભો કરવા ની તાકાત ધરાવે છે..મગ નું સેવન ખૂબ જ સારું છે.. મગ નું શાક અને રોટલા સાથે કચુંબર..મોજ પડી જાય... Sunita Vaghela -
ફણગાવેલા મગ નું સલાડ (Fangavela Moong Salad Recipe In Gujarati)
સવારે હેલ્ધી નાસ્તા માટે ફણગાવેલા કઠોળ ખૂબ જ ઉત્તમ ગણાય છે તેથી હેલ્ધી નાસ્તા મા ફણગાવેલા મગ નો નાસ્તો બનાવેલ છે.#RC1 Rajni Sanghavi -
ખાટા મગ (Khata Moong Recipe In Gujarati)
કઠોળ માં પ્રોટીન ભરપૂર માત્રા માં હોય છે.એમાં મગ એતો તંદુરસ્તી માટે ઉત્તમ છે.મગ નું સેવન માંદા માણસ ને પણ સાજા કરી દે છે. Varsha Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14934525
ટિપ્પણીઓ (4)