ફણગાવેલા મઠ (Fangavela Moth Recipe In Gujarati)

Marthak Jolly
Marthak Jolly @123jolly
Jamangar

ફણગાવેલા મઠ (Fangavela Moth Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15મિનિટ
2વ્યક્તિ
  1. 1બાઉલ ફણગાવેલા મઠ
  2. 1 નંગટામેટું સમારેલ
  3. 1 નંગસમારેલ લીલું મરચુ
  4. 5કળી લસણ ની પેસ્ટ
  5. 3 ચમચીતેલ
  6. ચપટીહિંગ
  7. 1/4 ચમચી હળદર
  8. 1 ચમચીમરચુ પાઉડર
  9. 1/4 ચમચી ગરમ મસાલો
  10. મીઠું ટેસ્ટ મુજબ

રાંધવાની સૂચનાઓ

15મિનિટ
  1. 1

    કુકર માં તેલ મૂકી હિંગ ઉમેરી તેમાંલસણ ની પેસ્ટ ને લીલા મરચા ટામેટા ઉમેરવા પછી તેમાં મઠ ઉમેરવા

  2. 2

    પછી તેમાં મીઠું ને બીજા મસાલા ઉમેરવા ને લીંબુ નો રસ ઉમેરવો ને મિક્સ કરી કુકર નું ઢાંકણું બંધ કરી તેમાં 2સિટી કરવી

  3. 3

    કુકર ઠરે એટલે તેને સર્વ કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Marthak Jolly
Marthak Jolly @123jolly
પર
Jamangar
Marthak jolly😃😃Cooking lover
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes