રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ અડદ ને ધોઈ પછી ગરમ પાણીમાં મીઠું એડ કરી અને અડદ ને બાફી લો.
- 2
એક તપેલીમાં છાશ લેવી પછી તેમાં ચણાનો લોટ એક કરો અને બ્લેન્ડર થી જેરી લેવું તેમાં સ્વાદ અનુસાર મીઠું, લાલ મરચું અને હળદર અને પછી ઉકળવા દેવું
- 3
પછી એક પેનમાં તેલ ગરમ કરી પછી તેમાં રાઈ,જીરુ,હિંગ અને આદુ મરચાની પેસ્ટ ઉમેરી પછી તેમાં બાફેલા અડદ વઘારી લેવા તમારા સ્વાદ અનુસાર મસાલા કરી લેવા
- 4
આ મિશ્રણને અડદમાં ઉમેરી દો પછી બરાબર મિક્ષ કરી લો.હવે કઢીને ૪ થી ૫ મિનિટ માટે ઉકળવા દો.પછી તેમાં લસણની ચટણી એડ કરો
- 5
પછી સર્વિંગ બાઉલમાં લઈ અને સર્વ કરો તેમને રોટલા સાથે મરચાંનો સંભારો સાથે ખાવાની મજા આવે છે તૈયાર છે અડદ ની કઢી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
અડદ ની કઢી (Urad Kadhi Recipe In Gujarati)
#ROK#MBR2#week2#cookpadgujarati#cookpad આખા અડદ ની કઢી કાઠિયાવાડ અને સૌરાષ્ટ્રમાં વધુ જોવા મળે છે. ત્યાં આખા અડદ ની કઢી ને ખાટા અડદ તરીકે પણ ઓળખવામાં આવે છે. આખા અડદ અને ખાટી છાશનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી આ કઢી ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. શિયાળાની સિઝનમાં આ કઢી ખાવાની વધુ મજા આવે છે. બાજરાના રોટલા, લસણની ચટણી અને છાશની સાથે આ કઢી ખુબ ટેસ્ટી લાગે છે. Asmita Rupani -
આખા અડદ ની કઢી (Whole Urad Kadhi Recipe In Gujarati)
#AM1 આખા અડદ ની કઢી કાઠિયાવાડ અને સૌરાષ્ટ્રમાં વધુ જોવા મળે છે. ત્યાં આખા અડદ ની કઢી ને ખાટા અડદ તરીકે પણ ઓળખવામાં આવે છે. આખા અડદ અને ખાટી છાશનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી આ કઢી ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. શિયાળાની સિઝનમાં આ કઢી ખાવાની વધુ મજા આવે છે. બાજરાના રોટલા, લસણની ચટણી અને છાશની સાથે આ કઢી ખુબ ટેસ્ટી લાગે છે. Asmita Rupani -
-
-
-
-
-
-
-
-
આખા અડદ ની કઢી
આ વાનગી મેં પહેલી વાર બનાવી છે .મને મમ્મી એ શિખડાવી છે ખૂબ જ સ્વાદિષ્ટ બની #માઇઇબુક#જુલાઈ Charmi Tank -
ખાટા અડદ (Khata Adad recipe in Gujarati)
ઘણા ખરા ગુજરાતીઓના ઘરમાં શનિવારે અડદ ,અડદ દાળ કે કાળી અડદની દાળ કંઈ પણ સ્વરૂપે બનાવે છે. તો મેં પણ આજે ખાટા અડદ બનાવ્યા છે Sonal Karia -
-
સેવવાળી કઢી (Sev-vadi kadhi recipe in Gujarati)
#GA4#Week4#Gujaratiગુજરાતી લોકોના ઘરમાં કોઈ પણ જમણવાર હોય કે તહેવાર હોય કઢી તો સામાન્ય રીતે બનતી જ હોય છે. કઢી નો સ્વાદ જ કંઇક અનોખો હોય છે. આ સ્વાદ માં થોડો ઉમેરો કરવા માટે અને કંઈક નવીનતા લાવવા માટે મેં આજે કઢીમાં ચણાના લોટની સેવ પાડી ને સેવવાળી કઢી બનાવી છે. ચણાના લોટમાં પ્રોટીન પણ સારા એવા પ્રમાણમાં હોય છે તેથી આ કઢી પૌષ્ટિક પણ ખુબ જ છે. Asmita Rupani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કાઠિયાવાડી ખાટાં અડદ (Kathiyavadi Khatta Adad Recipe In Gujarati)
કાઠિયાવાડી ખાટાં અડદઆ કાઠીયાવાડી ખાટાં અડદ ખાવાં માં ખુબ જ સરસ લાગે છે Arpita Sagala
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16189349
ટિપ્પણીઓ (2)