ફરાળી પરાઠા (Farali Paratha Recipe In Gujarati)

Dr. Pushpa Dixit @pushpa_9410
ફરાળી પરાઠા (Farali Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લોટને ચાળી લો પછી જણાવ્યા પ્રમાણે બધી વસ્તુઓ એડ કરો. હવે જરૂર મુજબ પાણી નાંખી લોટ બાધી ૫ મિનિટ રેસ્ટ આપો.
- 2
૫ મિનિટ પછી તેલવાળો હાથ કરી લોટને કૂંણવી લઈ લુવા વાળી લો. હવે થોડો કોરો લોટ લઈ લુવાને વણી લો.
- 3
તવો ગરમ મૂકી તેલ લગાડી બંને બાજુએ સરસ શેકી લો.
- 4
તો તૈયાર છે ફરાળી પરાઠા. મેં મઠ્ઠો બનાવ્યો છે અને બટાકા ની સૂકી ભાજી પણ. આ પરાઠા ને કેળા વેફર અને બટાકા ની ભાજી તથા મઠ્ઠા સાથે સર્વ કર્યા છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી હાંડવો (Farali Handvo Recipe In Gujarati)
#SFR#શ્રાવણ ફેસ્ટિવલ રેસીપી@MitixaModi01 inspired me for this recipe. Dr. Pushpa Dixit -
કાચી કેરી બટાકા રવા ઢોકળા (Raw Mango Rava Bataka Dhokla Recipe)
#KR@sneha_patel inspired me for this recipe. Dr. Pushpa Dixit -
ગુવાર બટાકાનું શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)
@cook_880 ankita tank inspired me for this recipe Dr. Pushpa Dixit -
ફરાળી આલુ પરાઠા (Farali Aloo Paratha Recipe In Gujarati)
સ્વામીનારાયણ ના ફરાળી લોટ થી આલુ-પરાઠા બનાવ્યા છે. આ લોટ ખૂબ જ સોફ્ટ બંધાય છે અને સ્ટફિંગ કરવું પણ સરળ પડે છે. Dr. Pushpa Dixit -
દૂધી ચણા દાળ (Dudhi Chana Dal Recipe In Gujarati)
#SVC@KUSUMPARMAR inspired me for this recipe. Dr. Pushpa Dixit -
-
કાચી કેરીનું વઘારિયું (Kachi Keri Vaghariyu Recipe In Gujarati)
@cook_19537908 linimaji inspired me for this recipe Dr. Pushpa Dixit -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
cook_25887457 inspired me for this recipe Dr. Pushpa Dixit -
હાંડવો (Handvo Recipe In Gujarati)
#SD#summer special dinner recipesoni_1 inspired me for this recipe Dr. Pushpa Dixit -
કાચી કેરી ફુદીના ની ચટણી (Kachi Keri Pudina Chutney Recipe In Gujarati)
#KR@rekhavora inspired me for this recipe. Dr. Pushpa Dixit -
બૂંદી કઢી (Boondi Kadhi Recipe In Gujarati)
@aruna thapar inspired me for this recipe Dr. Pushpa Dixit -
દૂધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#SVC#સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જ@deval1987 inspired me for this Dr. Pushpa Dixit -
ગલકા સેવ નું શાક (Galka Sev Shak Recipe In Gujarati)
#SVC#સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જ@hemaoza inspired me for this recipe Dr. Pushpa Dixit -
ગ્રેવી વાળા મસાલા રીંગણ (Gravy Vala Masala Ringan Recipe In Gujarati)
@manisha sampat ji inspired me for this recipe Dr. Pushpa Dixit -
કાચી કેરીનો છુંદો (Kachi Keri Chhundo Recipe In Gujarati)
#KR@cook_20544089 inspired me for this Dr. Pushpa Dixit -
આખા મસૂર (Akha Masoor Recipe In Gujarati)
@Dipika Bhalla ji inspired me for this recipe. Dr. Pushpa Dixit -
કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું (Keri Instant Athanu Recipe In Gujarati)
#KR@RiddhiJD83 inspired me for this recipe Dr. Pushpa Dixit -
ભીંડી દો પ્યાજા (Bhindi Do Pyaja Recipe In Gujarati)
#SVC#સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જ@rakhi gupta inspired me for this recipe Dr. Pushpa Dixit -
કેરી ફુદીના નું પાણી (Mango Mint Pani Recipe In Gujarati)
#KR@SudhaFoodStudio51 inspired me for this recipe. Dr. Pushpa Dixit -
-
સરગવા ની શીંગનું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#SVC#Priti@manisha sampat inspired me for this recipe Dr. Pushpa Dixit -
ફરાળી થેપલા (Farali Thepla Recipe In Gujarati)
#SD#summer special dinner recipeઆજે રાજગરાના લોટ નાં તથા સ્વામિનારાયણ લોટનાં એમ બે વેરાયટીનાં ફરાળી થેપલા બનાવ્યા છે.રાજગરાનાં લોટનાં થેપલા બનાવતી વખતે ઘણી કાળજી લેવી પડે. લોટ હાથમાં અને પાટલી-વેલણમાં ચોંટે તો તેલ લગાડવું પડે. જ્યારે સ્વામિનારાયણ લોટનાં પરાઠા કે થેપલા એકદમ સફેદ અને પાતળા બને છે.ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તેને બનાવવા પણ ખૂબ જ સરળ છે. Dr. Pushpa Dixit -
જૈન કાચા કેળાનું શાક (Jain Raw Banana Sabji Recipe in Gujarati)
#SJR#શ્રાવણ/ જૈન રેસીપી@Daxa_2367 inspired me for this recipe Dr. Pushpa Dixit -
મૈસૂર રસમ (Mysore Rasam Recipe In Gujarati)
#STSouth Indian Treat@ketki_10 ji inspired me for this recipe Dr. Pushpa Dixit -
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#SD#summer special dinner recipe@rekhavora inspired me for this recipe. Dr. Pushpa Dixit -
વેજ ચીઝ ગ્રીલ્ડ સેન્ડવીચ (Veg Cheese Grilled Sandwich Recipe In Gujarati)
@Alpa_Kitchen_Studio inspired me for this recipe Dr. Pushpa Dixit -
વોટર મેલન મોઇતો (Watermelon Mojito Recipe In Gujarati)
#SF@cook_10984 inspired me for this recipe Dr. Pushpa Dixit -
ભીંડી મસાલા (Bhindi Masala Recipe In Gujarati)
@Tastelover_Asmita inspired me for this recipeભીંડાનું શાક બધાનું ફેવરીટ. આજે મેં દહીં નાંખીભીંડી મસાલા બનાવ્યું. Dr. Pushpa Dixit -
વર્મીસીલી ઉપમા (Vermicelli Upma Recipe In Gujarati)
#SD#summer special dinner recipe@Keshmaraichura_1104 inspired me for this recipe. Dr. Pushpa Dixit -
ફરાળી થાળી (Farali Thali Recipe In Gujarati)
આજે રામનવમી ના પાવન પર્વ નિમિત્તે અહીં ફરાળી થાળી ની રેસીપી મૂકેલી છે. Hetal Siddhpura
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16140810
ટિપ્પણીઓ (7)