વેજીટેબલ નુડલ્સ (Vegetable Noodles Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
#CookpadTurns6
Birthday party dish
🎂🎂🎂🎂🎉🎉🎉🎉
#MBR5
Week5
વેજીટેબલ નુડલ્સ (Vegetable Noodles Recipe In Gujarati)
#CookpadTurns6
Birthday party dish
🎂🎂🎂🎂🎉🎉🎉🎉
#MBR5
Week5
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ નુડલ્સ ને એક કડાઈમાં લઈ તેમાં જરૂર મુજબ પાણી મીઠું તેલ નાખી મીડીયમ ગેસ પર બોઈલ કરી લો ત્યારબાદ કાણાવાળી ચારણીમાં પાણી નિતારી લો અને ઉપરથી એક ગ્લાસ ઠંડુ પાણી રેડી દો
- 2
ત્યારબાદ કડાઈમાં ઓલિવ ઓઈલ ગરમ મૂકી તેમાં આદુ-મરચાની પેસ્ટ બધા વેજીટેબલ મીઠું નથી એક મિનિટ માટે સાંતળી લો. ત્યારબાદ તેમાં બધા સોસ ઉમેરો અને બરાબર મિક્સ કરી એક મિનિટ માટે હલાવી લો
- 3
ત્યારબાદ તેમાં બોઈલ કરેલા નુડલ્સ નાખી હલકા હાથે હલાવી લો તો હવે આપણા ટેસ્ટી બર્થ ડે પાર્ટીમાં ખાવા માટેના વેજીટેબલ નુડલ્સ બનીને તૈયાર છે સર્વિંગ બાઉલમાં લઈને સર્વ કરો.
- 4
Similar Recipes
-
-
ઇટાલિયન નુડલ્સ (Italian Noodles Recipe In Gujarati)
#ATW3#ThechefstoryItalian recipe#CJMWeek2 Falguni Shah -
-
-
-
-
વેજ હક્કા નુડલ્સ (Veg Hakka Noodles Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#WCR Sneha Patel -
હક્કા નૂડલ્સ (Hakka Noodles Recipe in Gujarati)
#GA4 #Week2 #Noodelsનૂડલ્સ અને વેજીટેબલના સંગાથે હકકા નૂડલ્સ. આદુ-લસણ અને સોસીસના સથવારે બની સ્પાઈસી અને ટેન્ગી ચાઈનીઝ વાનગી. Urmi Desai -
-
ગાર્લીક વેજ હક્કા નુડલ્સ (Garlic Veg Hakka Noodles Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#CWM1#Hathimasala Sneha Patel -
વેજ હક્કા નુડલ્સ (Veg Hakka Noodles Recipe In Gujarati)
#CDYબાળકોના ફેવરેટ હક્કા નુડલ્સ હેલ્ધી અને ટેસ્ટીમેં આમાં ઘઉંના નૂડલ્સ નો યુઝ કર્યો છે. Falguni Shah -
વેજ.નુડલ્સ(veg noodles recipe in Gujarati)
નુડલ્સ નાના મોટા બધાને ભાવે છે અને આ ઝટપટ બનતી વસ્તુ છે એ વરસાદની સિઝનમાં ગરમાગરમ ખાવાની બહુ મજા આવે છે અને છોકરાઓને ફેવરિટ હોય છે અને હું લસણ ડુંગળી વગર બનાવવાની હંમેશા ટ્રાય કરું છું કે ટેસ્ટી બને અને બહાર જવું ટેસ્ટ કરવાની ટ્રાય કરું છું કે જેથી છોકરાઓ ને પણ એવું લાગે કે હોટલ જેવું છે#પોસ્ટ૫૭#વિકમીલ૪#સુપરશેફ૩#મોન્સૂનસ્પેશ્યલ#માઇઇબુક#week૩#જુલાઈ#cookpadindia Khushboo Vora -
-
વેજ હક્કા નુડલ્સ (Veg Hakka Noodles Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SD Sneha Patel -
ત્રિરંગા નુડલ્સ (Triranga Noodles Recipe In Gujarati)
હેપ્પી રિપબ્લિક ડે સ્પેશિયલ ત્રિરંગા નુડલ્સ🧡🤍💚🇮🇳 Falguni Shah -
વેજિટેબલ્સ હક્કા નુડલ્સ(vegetable hakka noodles recipe in gujarati)
#goldenapron3#week19 Pushpa Chudasama -
-
સેઝવાન નુડલ્સ (Schezwan Noodles Recipe In Gujarati)
આ એક ચાઈનીઝ ફેમસ રેસીપી છે નૂડલ્સ અને ટેન્ગી સોસ અને વેજીટેબલ મિક્સ કરી બનાવવામાં આવે છે આ રેસિપી નાના-મોટા સૌને પ્રિય રેસીપી Arti Desai -
ચીઝી નુડલ્સ (Cheese Noodles Recipe In Gujarati)
#GA4#Week3સન્ડે બાળકોને અલગ વેરાયટી ખાવી હોય છે તો ચીઝી નુડલ્સ ચાઈનીઝ આઈટમ આ ઉત્તમ વાનગી છે. Sushma Shah -
વેજ. નુડલ્સ થૂપકા જૈન (Veg. Noodles Thupka Jain Recipe In Gujarati)
#WCR#THUPKA#NOODLES#SOUP#WINTER#HEALTHY#TASTY#PARTY#KIDS#VEGETABLE#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
વેજીટેબલ નુડલ્સ(Vegetable Noodles recipe in Gujarati)
#GA4 #Week3 બધાને ભાવે તેવા ટેસ્ટી અને બનાવવામાં ઇઝી છે. મને નુડલ્સ બહુ જ ભાવે છે. Madhuri Dhinoja -
હક્કા નુડલ્સ (Hakka noodles recipe in gujrati)
#મોમમને ખુબ ભાવે છે.મારી મોમ એ મને બનાવતા શીખવ્યા છે.આજે મારા સાસરે પહેલી વાર બનાવ્યા મારી સાસુ મોમ ને ખુબ ભાવ્યા. Mosmi Desai -
-
સેઝવાન વેજ નુડલ્સ ચાઈનીઝ રેસિપી (Schezwan Veg Noodles Chinese Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MFF Sneha Patel -
-
-
વેજીટેબલ હક્કા નુડલ્સ(veg hakka noodles recipe in Gujarati)
#સુપરશેફ3 #week3 #post_3 #મોન્સુન સ્પેસ્યલ Suchita Kamdar -
વેજીટેબલ નુડલ્સ પકોડા(Vegetable Noodles Pakoda Recipe In Gujarati)
#GA4 #Week2 Drashti Radia Kotecha -
More Recipes
- લીલું લસણ મેથી ના સ્ટફ પરાઠા (Lilu Lasan Methi Stuffed Paratha Recipe In Gujarati)
- મેથીની ભાજીના ફ્રાય મુઠીયા (Methi Bhaji Fry Muthia Recipe In Gujarati)
- મેક્સિકન ટાકોઝ ચટણી (Mexican Tacos Chutney Recipe In Gujarati)
- લસણિયા કઢી (Lasaniya Kadhi Recipe In Gujarati)
- રીંગણ મેથી ની ભાજી નું શાક (Ringan Methi Bhaji Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16670940
ટિપ્પણીઓ