વેજીટેબલ નુડલ્સ(Vegetable Noodles recipe in Gujarati)

Madhuri Dhinoja
Madhuri Dhinoja @Madhuri
Rajkot

#GA4 #Week3 બધાને ભાવે તેવા ટેસ્ટી અને બનાવવામાં ઇઝી છે. મને નુડલ્સ બહુ જ ભાવે છે.

વેજીટેબલ નુડલ્સ(Vegetable Noodles recipe in Gujarati)

#GA4 #Week3 બધાને ભાવે તેવા ટેસ્ટી અને બનાવવામાં ઇઝી છે. મને નુડલ્સ બહુ જ ભાવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
  1. 1/2 પેકેટ નુડલ્સ
  2. ૧ નંગડુંગળી
  3. ૧ નંગકેપ્સીકમ મરચું
  4. ૧ નંગગાજર
  5. 1વાટકો કોબી
  6. 1 ચમચીસોયા સોસ
  7. ૧ ચમચીઆદુ
  8. ૧ નંગમરચું
  9. 2-3તીખા નો ભૂકો
  10. મીઠું જરૂર મુજબ
  11. ગાર્નિશ માટે કોથમરી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ડુંગળી, ગાજર,કેપ્સિકમ,કોબી બધું લાંબુ લાંબુ સમારી લેવું નુડલ્સ બાફી લેવા એક પેન લઇ તેમાં આદુ,મરચાં નાખી સાંતળી લેવું.

  2. 2

    પછી તેમાં ડુંગળી નાખી હલાવો પછી કોબી, ગાજર, કેપ્સીકમ નાખવું પછી તેમાં તીખા નો ભૂકો અને મીઠું નાખવું.

  3. 3

    તેમાં એક ચમચી સોયા સોસ નાખવો બધુ ચડી જાય પછી તેને બાફેલા નુડલ્સ માં મિક્સ કરવું.

  4. 4

    કોબી, ગાજર,કેપ્સીકમ બધું નુડલ્સ માં હલાવો ગરમ થાય એટલે ઉતારી લેવું. હવે તૈયાર છે ટેસ્ટી એવા વેજીટેબલ નુડલ્સ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Madhuri Dhinoja
પર
Rajkot

Similar Recipes