ભરેલા સ્ટફ મરચા કાઠિયાવાડી સ્ટાઇલ (Bharela Stuffed Marcha Kathiyawadi Style Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @sneha_patel

ભરેલા સ્ટફ મરચા કાઠિયાવાડી સ્ટાઇલ (Bharela Stuffed Marcha Kathiyawadi Style Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 સવિગ
  1. 100 ગ્રામમોટા મરચા
  2. 1વાટકો બેસન
  3. 3 ચમચીતેલ
  4. 1 ચમચીવરીયાળી
  5. મીઠું સ્વાદમુજબ
  6. હીંગ ચપટી
  7. 1/2 ચમચી મરચુ પાઉડર
  8. 1 ચમચીધાણા પાઉડર
  9. 1/2 ચમચીગરમ મસાલો
  10. 2 ચમચીખાંડ
  11. ચપટીહળદર
  12. 3 ચમચીલેમન જ્યુસ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ1ચમચી તેલ મા વરીયાળી બેસન એડ કરી સ્લો ફલેમ પર ગોલ્ડન થાય ત્યા સુધી શેકવો ત્યાર બાદ તેને ઠંડુ થવા દો હવે બધા મસાલા મિક્સ કરી લો

  2. 2

    ત્યાર બાદ મરચા માથી બધા બી કાઢી લેવા ના નશ પણ કાઢી લો જેથી તેની તીખાશ ઓછી થઈ જાય હવે મરચા મા સ્ટફિંગ બરાબર ભરો

  3. 3

    હવે તેલ ગરમ થાય એટલે રાઈ વરીયાળી હીંગ એડ કરી મરચા વધારો ત્યાર બાદ તેમા થોડી પાણી ની છાંલક કરો પછી તેને ફેરવી ને બીજી સાઈડ થી પણ એ રીતે કરી લો હવે તેમા થોડો મસાલો ભભરાવી દો

  4. 4

    ત્યાર બાદ તેને સવિઁગ પ્લેટ મા કાઢી લો આ મરચા 3 દિવસ દરમિયાન સારા રહે છે

  5. 5

    તો તૈયાર છે લંચ કે ડિનર મા બનાવી શકો તેવા કાઠીયાવાડી સ્ટફ મરચા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

Similar Recipes