લાલ મરચાં ની ખાટી મીઠી ચટણી(Red Chilli Khatti Mithi Chutney Recipe In Gujarati)

Rinku Bhut @cook_25770838
#સાઈડ
લાલ મરચા હોય કે લીલા મરચા હોય ગુજરાતી ઓ ને તો જમવા ની ડીસ માં મરચા વગર ના ચાલે
પછી તે શેકી ને કે પછી તે તળી ને લે કે તેનુ અથાણું બનાવીને કે મરચાં ની ચટણી બનાવીને લે. તો હું લાલ મરચા ની ખાટી મીઠી ચટણી ની રેસીપી સેર કરુ છુ
લાલ મરચાં ની ખાટી મીઠી ચટણી(Red Chilli Khatti Mithi Chutney Recipe In Gujarati)
#સાઈડ
લાલ મરચા હોય કે લીલા મરચા હોય ગુજરાતી ઓ ને તો જમવા ની ડીસ માં મરચા વગર ના ચાલે
પછી તે શેકી ને કે પછી તે તળી ને લે કે તેનુ અથાણું બનાવીને કે મરચાં ની ચટણી બનાવીને લે. તો હું લાલ મરચા ની ખાટી મીઠી ચટણી ની રેસીપી સેર કરુ છુ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તો બધુ સુધારી લો.
- 2
મીઠું, ખાંડ અને લીંબુનો રસ તૈયાર કરી લો.
- 3
આ બધું મીક્સર જાર માં ક્રશ કરી લો.(ચટણી ખાયણી માં ખાંડી ને પણ બનાવી શકાય) લાલ મરચાં ની ખાટી મીઠી ચટણી તૈયાર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લાલ મરચા નું અથાણું (Red March Nu Athanu Recipe In Gujarati)
#સાઈડગુજરાતી લોકો ની પોતાની એક આગવી ઓળખ હોય છે કે ખાવા ની બાબત હોય તો તેમાં એક કે બે વસ્તુ હોય તો ના ચાલે સાથે ધણું બધુ સાઈડ માં જોય છાશ પાપડ સલાડ ને અને અથાણા તો હુ મે લાલ મરચા નું રાઈ ના બોરા વાળુ અથાણુ બનાવ્યુ છે તો તેનીરેસીપી સેર કરુ છુ Rinku Bhut -
લાલ મરચાની ચટણી (Red Chili Chutney Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiલાલ મરચા ની ચટણી Ketki Dave -
નાળિયેરની લાલ ચટણી (Coconut Red chutney recipe in Gujarati)
નાળિયેર ની લાલ ચટણી નાળિયેરની લીલી અથવા તો સફેદ ચટણી કરતા ઘણી અલગ છે. આ ચટણીમાં આંબલી અને લાલ મરચાં ઉમેરવામાં આવે છે જેનાથી એને થોડો ખાટો અને તીખો સ્વાદ મળે છે. નાળિયેર ની લાલ ચટણી ઢોસા, ઉત્તપમ, ઈડલી કે વડા સાથે અથવા તો જમવામાં સાઈડ ડિશ તરીકે પીરસવામાં આવે છે.#સાઈડ#પોસ્ટ1 spicequeen -
ખાટી મીઠી લાલ મરચાની ચટણી(Khati-mithi red chilli chatney recipe in Gujarati)
#GA4#Week13#RedChilli Krishna Vaghela -
જામફળની ખાટી મીઠી ચટણી (Jamfal Khati Mithi Chutney Recipe In Gujarati)
#MBR3#Week3Post 3#cookpad#cookpadindia#cookpadgujaratiજામફળ ની ખાટી મીઠી ચટણી એ કોઈપણ ગરમ ફરસાણ સાથે, થેપલા સાથે ખૂબ જ સરસ લાગે છે. આમ તો આ ચટણી એકલી પણ ભાવે છે. કારણ કે એનો ટેસ્ટ જ ખાટો મીઠો હોય છે. Neeru Thakkar -
આથેલા લાલ મરચાં (Red Chili Pickle Recipe In Gujarati)
#MBR2#cookpadindia#cookpadgujaratiલાલ મરચા નુ અથાણુ Ketki Dave -
લાલ મરચા ની ચટણી (Red Marcha Chutney Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#CWM1 #Hathimasala#week1 લાલ મરચા ની ટેસ્ટી સ્પાઇસી ચટણી Sneha Patel -
સેકેલ ટામેટા ની ચટણી(roasted tomato chutney recipe in Gujarati)
#સાઇડ જલ્દી બનતી ખાટી મીઠી ચટણી Komal Hirpara -
લાલ મરચાની ચટણી (red chilli chutney recipe in Gujarati)
#GA4#week13 લાલ મરચાની ચટણી મુરબ્બાની જેમ તડકા છાયા માં બનાવી શકીએ. મે ઇન્સ્ટન્ટ ચટણી બનાવી છે. જે ગાંઠિયા, વેફર વગેરે સાથે ખાવાની મજા આવે છે. રોટલી કે ભાખરી સાથે પણ ખાઇ શકાય છે. Sonal Suva -
લાલ મરચાં અને લસણ ની ચટણી
ઈબુક રેસિપી#RB19 : લાલ મરચાં અને લસણ ની ચટણીફ્રેશ લાલ મરચાં અને લસણ ની ચટણી એકદમ ટેસ્ટી 😋 લાગે છે. જેને તમે કોઈ પણ ફરસાણ કે પછી પૂરી , થેપલા , પરોઠા , ભાખરી સાથે સર્વ કરી શકો છો. Sonal Modha -
દૂધી ની હેલ્થી ચટણી (Dudhi Healthy Chutney Recipe In Gujarati)
#MBR1કાચી દૂધી ખાવી એ હેલ્થ માટે પેટ માટે બહુ જ સારી છે દુધીનો ,જ્યુસ માં તો આપણે ઉપયોગ કરીએ છીએ પણ જો ચટણીમાં તેનો ઉપયોગ કરીએ તો તે વધારે પ્રમાણમાં ખાઈ શકાય છે અને આ ચટણીને તમે વિવિધ ઉપયોગમાં પણ લઈ શકો છો Sonal Karia -
આમલીના કાતરા ને લીલી મગફળી ના દાણા ની ચટણી
# સાઈડઆંમલી ના કાતરા નામ સાંભડતા જ મોંમા પાણી આવી જાય બધા ના ફેવરીટ હોયછે અને બાળકો ને તો ખુબ જ પસંદ હોય છે તો તેની ચટણી બનાવવા ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
લાલ મરચાં નું અથાણું(Red chilli pickle recipe in Gujarati)
#GA4#Week13#લાલ મરચાં નુ અથાણું ( આથેલાં મરચાં) Ketki Dave -
ફ્રેશ લાલ મરચાં અને લસણ ની ચટણી (Fresh Lal Marcha Garlic Chutney Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiફ્રેશ લાલ મરચાં & લસણની ચટણી Ketki Dave -
લાલ મરચાં લસણ ની ચટણી
શિયાળામાં જ મળતા લાલ મરચા આજે માર્કેટ માં મળી ગયા તો લાલ મરચાં લસણ ની ચટણી બનાવી જે ઘણી રેસીપી માં કામ લાગે છે અને ફ્રીઝમાં 1 મહિના સુધી સારી રહે છે. Dr. Pushpa Dixit -
રેડ ચટણી (South Indian Red Chutney Recipe In Gujarati)
#સાઈડઆપણે જ્યારે પણ બહાર જમવા જઈએ ત્યારે ગુજરાતી ડિશ હોય કે સાઉથ ઈન્ડિયન ડિશ પણ સાથે સાઈડ આઈટમ તો ઘણી બધી હોય. સાઉથ ઈન્ડિયન જમવા જઈએ તો એની સાથે ઘણી બધી અલગ અલગ ચટણી સવૅ કરવામાં આવે છે તો એમાંથી જ એક ચટણી જેને કારા ચટણી કે રેડ ચટણી ની રેસીપી આજે હું તમારી સાથે શેર કરવાની છું. Vandana Darji -
સુકા લાલ મરચાં ની ચટણી (Dry Red Chili Chutney Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiસુકા લાલ મરચાની ચટણીHai Hai Mirchi.... 🌶🌶 Ohh Ohh Mirchi..🌶🌶🌶Uff Uff Mirchi...🌶🌶 Fuff Fuff Mirchi.. 🌶🌶🌶 આજે હું લાવી છું... મસ્ત મસ્ત... મ્હોમાં 👄 થી સૂસવાટા.... આંખો 👀 અને નાક👃માંથી પાણી .... કાન👂🌶 માંથી સૂરસૂરિયું નીકળી જાય એવી તીખી તમતમાટ સ્વાદિષ્ટ સૂકાં લાલ મરચાં ની ચટણી...😋😋😋 Ketki Dave -
લીલી મગફળી ના દાણા નુ સલાડ (Green Peanuts Beans Recipe In Gujarati)
#સાઈડલીલી મગફળી તો બધા ની પસંદ હોય છેતે હેલ્ધી Raw food ગણાય છે તેની અલગ અલગ ડીસ બનાવવા માં આવે છે કે હુ તેનુ સલાડ બનાવવા ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
લસણ અને લાલ મરચાં ની ચટણી (Garlic Red Chilli Chutney Recipe In Gujarati)
#GA4#Week4#Chatani# લસણ અને લાલ મરચાં ની ચટણીઆ ચટણી ઢોકળાં, ઢેબરાં અને તીખા પુડલા સાથે સરસ લાગે છે. Colours of Food by Heena Nayak -
આથેલા લાલ મરચાં (Athela Red Marcha Recipe In Gujarati)
#BWશિયાળામાં લાલ મરચા ખુબ જ સરસ મળે છે અને તે આથેલા ખાવાની ખૂબ મજા પડે છે. Hetal Siddhpura -
લસણ ની તીખી મીઠી ચટણી (Lasan Tikhi Mithi Chutney Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR : લસણની તીખી મીઠી ચટણીબધા ના ઘરમાં લસણ ની ચટણી તો બનતી જ હોય છે. અમારા ઘરમાં તો આ ચટણી કાયમ ને માટે હોય જ તો આજે મેં લસણની તીખી મીઠી ચટણી બનાવી છે. Sonal Modha -
લાલ મરચાની ચટણી (Red Chili Chutney Recipe In Gujarati)
#cookpadલાલ મરચા ની ચટણી સરસ લાગે છે. શાક ન હોય ત્યારે પણ શાકની અવેજીમાં લઈ શકાય છે. Ankita Tank Parmar -
લીલા લસણ ની ચટણી (Green Garlic Chutney Recipe In Gujarati)
#GA4 #Week24 #garlicઝટપટ બનતી ને સ્વાદ એકદમ ખાટી મીઠી લાગતી આ ચટણી આપણે રોટલા, રોટલી કે ભાખરી સાથે ખાઈ શકીએ છીએ. Shilpa Kikani 1 -
લસણ મરચા ની ખાટી મીઠી ચટણી (Garlic Chilli Chutney Recipe In Gujarati)
લસણ મરચા આદુ કોથમીર લીંબુ મરચું પાઉડર મીઠું અને ખાંડ આટલીજ વસ્તુ માંથી બનતી આ ચટણી પરાઠા થેપલા તેમજ ખાટા ઢોકળા સાથે ખાવાની ખુબજ મજા આવે છે. જે મારા કિચન માં તો કાયમી હોયજ છે આ ચટણી ખાંડી ને બનાવવા થી ખુબજ ટેસ્ટી બને છે જેને તમે 10 થી 15 દિવસ સુધી ફ્રીઝ માં સ્ટોર પણ કરી શકો છો...😋 #સાઇડ Charmi Tank -
લીલી મરચા ની ચટણી(Green chilli chutney recipe in Gujarati)
બ્રેકફાસ્ટ, ઢોકળા મા પણ લીલી ચટણી તો દરેક વખતે આપણે બધા લેતા હોય એ છે કોથમીર અને લીલા મરચાં ની આ ચટણી અત્યારે શિયાળા જમવામાં મળી જાય તો પછી જમવામા મજા આવીજાય.#GA4#Week13 Chandni Dave -
લાલ મરચાંની તીખી ચટણી
#માસ્ટરક્લાસથોડા દિવસ અગાઉ આપણે લાલ મરચાંની ખાટી-મીઠી ચટણી તથા કોઠાની ચટણી બનાવતા શીખ્યા તો આજે હું બનાવીશ ફ્રેશ લાલ મરચામાં ટામેટા, આદુ, કોથમીર ઉમેરીને તીખી ચટણી જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તો શરૂ કરીએ રેસીપી. Nigam Thakkar Recipes -
લાલ મરચા ની ચટણી
#ચટણી પોસ્ટ -1 આજે મે લાલ મરચા ની ચટણી બનાવી છે તમે આપણે કોઈ ફરસાણ કે જમવામાં પણ ઉપયોગ કરી શકી Namrata Kamdar -
વાટેલી લાલ ચટણી
#ChooseToCook ચટણી તો આપણે બધા બનાવતા જોઈએ છે પણ આ વાટેલી લાલ ચટણી નો ટેસ્ટ એકદમ સરસ આવે છે શિયાળાની મોસમમાં લાલ મરચા એકદમ સરસ આવે છે ત્યારે આ ચટણી ખાવાની ખૂબ મજા આવે છે Bhavisha Manvar -
લીલી ચટણી(Green Chutney recipe in gujarati)
મિત્રો લંચ હોય કે ડીનર કે પછી હોય બ્રેકફાસ્ટ, લીલી ચટણી તો દરેક વખતે આપણે બધા લેતા હોય એ છે કોથમીર ફુદીનાની આ ચટણી અત્યારે શિયાળા જમવામાં મળી જાય તો પછી જમવામા ચાર ચાંદ લાગી જાય.Apeksha Shah(Jain Recipes)
-
રાજકોટની ફેમસ શીંગદાણા મરચા ની ચટણી (Rajkot Famous Shingdana Marcha Chutney Recipe In Gujarati)
આ ચટણી રાજકોટ ની ચટણી વખણાય છે. તે વેફર ભજીયા રોટલી બધા સાથે સરસ લાગે છે. શીંગદાણા મરચા ની ચટણી રાજકોટની ફેમસ ચટણી Pinky bhuptani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13615114
ટિપ્પણીઓ (3)