ફણગાવેલા ચણા નું સાદુ સલાડ (Fangavela Chana Sadu Salad Recipe In Gujarati)

Krishna Dholakia @krishna_recipes_
#MBR5
#Week 5
#cookpadindia
#cookpadgujarati
#ફણગાવેલા ચણા નું સલાડ
#ફણગાવેલાચણા રેસીપી
ફણગાવેલા ચણા નું સાદુ સલાડ (Fangavela Chana Sadu Salad Recipe In Gujarati)
#MBR5
#Week 5
#cookpadindia
#cookpadgujarati
#ફણગાવેલા ચણા નું સલાડ
#ફણગાવેલાચણા રેસીપી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ફણગાવેલા ચણા ને પાણી થી હળવા હાથે ધોઈ લો.
તપેલી માં પાણી ગરમ કરો,ઉકળે એટલે ચણા ઉમેરો ને ૭ મિનિટ માટે રાખી લો. - 2
પછી તેમાં ચપટી મીઠું ઉમેરી ને હલાવી લો ને ૧ મિનિટ પછી ચારણી માં નિતારી લો.
- 3
નિતારેલ ચણા ને બાઉલમાં કાઢી લો અને લાલ મરચું, શેકેલા જીરાનો પાઉડર, મરી પાઉડર ને સહેજ મીઠું ઉમેરી ને મિક્ષ કરી લો.
- 4
પછી તેમાં લીલાં મરચાં ના કટકાં, કોથમીર અને લીંબુ નો રસ ઉમેરી ને સરસ મિક્ષ કરી ને આરોગો.
- 5
નોંધ - ફણગાવેલા ચણા માટે :
https://cookpad.wasmer.app/in-gu/r/16523379
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્ટફટ ફણગાવેલા ચણા પરાઠા (Stuffed Fangavela Chana Paratha Recipe In Gujarati)
#WPR#ParathaRecipe#MBR6#WEEK6#ફણગાવેલા ચણા ના સ્ટફ્ડ પરાઠા રેસીપી Krishna Dholakia -
ફણગાવેલા મગ નું સલાડ (Fangavela Moong Salad Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiફણગાવેલા મગનું સલાડ Ketki Dave -
લીલા ચણા નું સલાડ (Green Chana Salad Recipe In Gujarati)
#SPR#Saladrecipe#Novemberrecipe#MBR4#My recipe book#lilachananusalad#Healthyjinjarasalad#Healthygreenchickpea'ssalad#protinrichsalad Krishna Dholakia -
જામફળ અને મોગરી નું સલાડ
# Cookpad Gujarati# Cookpad India# salad recipe# quick recipe# jamfal & mogari nu salad# chef Feb recipe# જામફળ અને મોગરી નું સલાડ# શિયાળું રેસીપી# Winter recipeશિયાળા દરમિયાન બજારમાં ખૂબ જ સરસ શાકભાજી મળે છે... એમાં મોગરી તો શિયાળા દરમિયાન જ મળે છે...મોગરી નૂ શાક, રાયતું,સલાડ ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે.મેં આજે શિયાળું રેસીપી સલાડ બનાવી ખૂબ જ ઝડપી બની આને સરસ બની... Krishna Dholakia -
-
ફણગાવેલા મગ નું સલાડ (Sprout Moong Salad Recipe In Gujarati)
#SJR#FDS#friendship day special#jain recipe#ફણગાવેલા મગ ની રેસીપી#ફણગાવેલા મગ નું સલાડ શરીર માટે ગુણકારી તથા વિટામિન, પ્રોટીન અને ફાયબર થી ભરપૂર....ફણગાવેલા મગ અને કાકડી,ટમેટું, કેપ્સીકમ, કાચી કેરી અને લીંબુ ને કોથમીર થી બનાવેલ સલાડ મારી બાળપણ ની સખી નો મનપસંદ....લીંબુ નીચોવી ને ખાય ને બોલે જલસા પડી ગયાં....તમે ઈચ્છો તો આ સલાડ માં ડુંગળી ને ગાજર પણ ઉમેરી શકો. Krishna Dholakia -
ગાજર અને વાલોર નું શાક
#EC#week 1#ગાજર અને વાલોર નું શાક#શાક રેસીપી#લસણ. ડુંગળી વગર શાક#CookpadIndia#CookpadGujarati#no onion and no garlic recipe Krishna Dholakia -
-
લીલા ચણા નું સલાડ (Green Chana Salad Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiલીલા ચણા નું સલાડ Ketki Dave -
લીલા ચણા નું શાક (Green Chickpeas Sabji Recipe In Gujarati)
#WK5#cookpadindia#CookpadgujaratiWeek-5લીલા ચણા નું શાક Ketki Dave -
આચારી કોળાં નું શાક (Achari Kora Shak Recipe In Gujarati)
#MBR5#My recipe book#Week 5#CookpadIndia#Cookpadgujarati#Pumpkinrecipe#Acharipumpinsabjirecipe#આચારીકોળાંનુંશાક Krishna Dholakia -
રતાળુ નું રાઈતું (Ratalu Raita Recipe In Gujarati)
#cookpadIndia#cookpadgujarati#ratalu nu rayatu#curd#ratalu Krishna Dholakia -
ફણગાવેલા મગ નું સલાડ (Fangavela Moong Salad Recipe In Gujarati)
સવારે હેલ્ધી નાસ્તા માટે ફણગાવેલા કઠોળ ખૂબ જ ઉત્તમ ગણાય છે તેથી હેલ્ધી નાસ્તા મા ફણગાવેલા મગ નો નાસ્તો બનાવેલ છે.#RC1 Rajni Sanghavi -
ફણગાવેલા ચણા નું શાક
ફણગાવેલા કઠોળ માંથી આપણને જોઈતા પ્રમાણમાં પ્રોટીન મળી રહે છે . માટે નાના મોટા બધા એ ફણગાવેલા કઠોળ ખાવા જોઈએ . અમારા ઘરમાં ફણગાવેલા કઠોળ માંથી સલાડ અને આવી રીતે રસાવાળું શાક પણ બને છે . તો આજે મેં ફણગાવેલા ચણા નું શાક બનાવ્યું જે સ્વાદમાં એકદમ સરસ લાગે છે. આ શાક તમે ડાયેટ મા પણ ઉપયોગમા લઈ શકો છો . ખૂબ જ ઓછી સામગ્રી મા સરસ હેલ્ધી રેસીપી બનાવી શકાય છે . Sonal Modha -
એ.બી.સી. સલાડ
#SPR November#સલાડરેસીપી#ABCSaladrecipe#Applebeetcarrotsaladrecipe#Week 4#my recipe book#MBR4 એપલ,બીટ અને કેરેટ ના ઉપયોગ થી આ સલાડ બનાવ્યો હોવાથી એનું નામ ABC Salad આપ્યું....આરોગ્ય માટે ગુણકારી, ઘણાં જ હેલ્થ બેનીફીટ મળે.... બાળકો થી માંડી મોટેરાઓ પણ હોંશ થી આરોગે....tasty & good mood લાવી દે ખાતાં જ....મારી દીકરી તો કહે મમ્મી woow delicious ......ABC Salad ....mood banade......swad badhe de.... Krishna Dholakia -
ફણગાવેલા મગ નું સલાડ (Sprouted Mag Salad Recipe In Gujarati)
આજે મે ખુબજ હેલ્ધી એવા ફણગાવેલા મગ અને સાથે કાચા શાકભાજી ઉમેરી ને સલાડ બનાવ્યું છે.. #સાઈડ Tejal Rathod Vaja -
ચણા નું સલાડ (Chana Salad Recipe In Gujarati)
#SPRસલાડ પાસ્તા રેસીપીઆ સલાડ ખુબ જ હેલ્થી અને પૌષ્ટિક છે. Arpita Shah -
મકાઈ સલાડ(Corn Salad Recipe in Gujarati)
#GA4#Week5#Salad#Post2ફણગાવેલા મગ અને અમેરીકન મકાઈ નું સલાડ જે ટેસ્ટી પણ છે અને હેલ્ધી પણ. ડાયટ ફૂડ માં જરૂર થી લઈ શકાય છે આ સલાડ જે પોષણ પણ આપે છે અને પેટ પણ ભરેલું રાખે છે. Bansi Thaker -
વઘારેલા ફણગાવેલા મગ (Vagharela Fangavela Moong Recipe In Gujarati)
#LB#Lunch box recipes આજે અષાઢી બીજ હોવાથી મેં ફણગાવેલા મગ ને સાથે ચણા ના દાળિયા ની લાડુડી અને વઘારેલા મમરા લંચબોકસ માટે બનાવેલા. Krishna Dholakia -
ફણગાવેલા મગ નું સલાડ(sparaut mag nu salad recipe in Gujarati)
#GA4#week-5#પઝલ-કી-બીટ સલાડ ઘણી રીતે બનતા હોય છે. આજે સિમ્પલ અને હેલ્ધી ફણગાવેલા મગ ની સાથે બીટ,ગાજર,કાકડી,મરચુ નાંખી ને ચટપટા સલાડ બનાવ્યો છે. બીટ લોહતત્વ માટે ઉપયોગી છે. . મગ પણ ફણગાવેલા હોવાથી વધું પ્રમાણ માં ઉપયોગી છે.પોષકતત્વ રહે છે.સાથે પ્રોટીન પણ.તો જોઈએ.. સલાડ ની રેસિપિ.. Krishna Kholiya -
ફણગાવેલા મગ નું સલાડ (Sprout Moong Salad Recipe In Gujarati)
સલાડ અને મગ બંને સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા કહેવાય. અહીં મેં ફણગાવેલા મગ સાથે ઉપલબ્ધ શાકભાજી લીધા છે. તમે બધાને ભાવતા શાકભાજી માં વિવિધતા લાવી શકો. સવારે બ્રેકફાસ્ટ માં કે સાંજની છોટી ભૂખમાં સર્વ કરી શકાય. Dr. Pushpa Dixit -
ચણા નું સલાડ (Chana salad Recipe in gujarati)
#LB#cookpadindia#cookpad_ gujaratiકઠોળમાંથી આપણને પ્રોટીન મળે છે.શાકાહારી માટેનો મહત્વનો સ્ત્રોત પ્રોટીન છે .અહીં મે બાફેલા દેશી ચણા લીધા છે. ટામેટા ડુંગળી કેપ્સીકમ જેવા વેજીટેબલસ એડ કરીને હેલ્ધી સલાડ બનાવ્યું છે. બાળકો ના નાસ્તા માટે પરફેક્ટ હેલ્થી સલાડ છે. Parul Patel -
બીટ રૂટ સલાડ(Beetroot Salad Recipe In Gujarati)
મે આજે હેલદી અને પોષ્ટીક બીટ રૂટ અને દેશી ચણા માંથી સલાડ બનાવ્યું છે,#GA 4#Week 5. Brinda Padia -
-
બુંદી રાઇતું (Boondi Raita Recipe In Gujarati)
#cookpadIndia#cookpadGujarati#curd Recipe#ગ્રામ floor Recipe#boondi rayata Krishna Dholakia -
ફણગાવેલા મગ નું સલાડ (Sprouted Moong Salad Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#Cooksnap#sprouts#મગ Keshma Raichura -
ફણગાવેલા ચણા (Fangavela Chana Recipe In Gujarati)
#cookpadGujarati#cookpadIndia# ફણગાવેલા ચણાદેશી ચણા આપણાં શરીર માટે ગુણકારી છે.ભારતીય રસોડામાં ચણા નો વપરાશ મુખ્ય હોય છે,અલગ અલગ વાનગીઓ બનાવી ચણાનો ઉપયોગ કરતાં હોઈએ છીએ.પલાળીને કે ફણગાવેલા ચણા :પ્રોટીન અને આર્યન નો સારો સ્તોત્ર છે,પાચન સુધારે છે,હ્રદય ને સ્વસ્થ રાખે છે,વજન ઘટાડવા માં મદદ કરે,કોલેસ્ટેરોલ લેવલ જાળવી રાખે,વાળ માટે ઉતમ,બ્લડસુગર જાળવી ,આખે,ત્વચાને ચમકદાર બનાવે,કેન્સર નું જોખમ ઘટાડે....એમ ઘણાં ફાયદાઓ છે...પણ અતિશયોક્તિ ડાયેરીયા તરફ દોરી જાય..વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. Krishna Dholakia -
પ્રોટીન સ્પ્રાઉટ્સ સલાડ (Protein Sprouts Salad Recipe in Gujarat
#GA4#week5#post4#Salad#પ્રોટીન_સ્પ્રાઉટ્સ_સલાડ ( Protein Sprouts Salad Recipe in Gujarati )#weight_loss_salad આ પ્રોટીન સ્પ્રાઉટ સલાડ હાઈ પ્રોટીન થી ભરપુર છે. આમાં મે પ્રોટીન પનીર, મગ, મઠ, દેસી ચણા, કાબુલી ચણા અને મેથી ના બી ને ફણગાવી ને સલાડ બનાવ્યું છે. જો આ સલાડ રોજ સવારે ખાલી પેટે ખાઈએ તો આપણા બોડી નું ઘણું એવું વેઇટ લોસ થઇ સકે છે. Daxa Parmar -
-
મસાલેદાર ચણા (Masaledar Chana Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiચણા સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે . આ મસાલેદાર ચણા સવારનો નાસ્તો કે લંચબોક્સમાં પણ લઈ જઈ શકાય છે. Neeru Thakkar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16674871
ટિપ્પણીઓ (6)
Excellent