મિક્સ વેજ. સૂપ(Mix veg. Soup in gujarati recipe)

KALPA @Kalpa2001
#GA4
#week10
#coliflower
#soup
બધા વિટામિન થી ભરપૂર આ સૂપ શિયાળા માં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે...સાથે હેલ્થ માટે પણ ફાયદાકારક છે.
મિક્સ વેજ. સૂપ(Mix veg. Soup in gujarati recipe)
#GA4
#week10
#coliflower
#soup
બધા વિટામિન થી ભરપૂર આ સૂપ શિયાળા માં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે...સાથે હેલ્થ માટે પણ ફાયદાકારક છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ફ્લાવર, ગાજર, દૂધી, સમારી લો.વટાણા ફોલી લો. કોથમીર ટામેટું પણ સમારી લો. કુકર માં થોડું પાણી નાખી 3 સીટી વગાડી બાફી લો.
- 2
કુકર ઠંડુ થાય એટલે બ્લેન્ડર વડે પીસી ગરણા થી ગાળી લો.
- 3
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો, તેમાં જીરું ઉમેરી તતળે એટલે લીમડાના પાન ઉમેરી હિંગ નાખો.
- 4
હવે તેમાં ગાળેલું સૂપ ઉમેરી મીઠું, મરી પાઉડર, ખાંડ અને લીંબુનો રસ ઉમેરી થોડી વાર સુધી ઉકાળો... ગરમ ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મીક્ષ વેજ સૂપ(Mix veg soup Recipe in Gujarati)
#GA4#week10વિટામિન C થી ભરપૂર ગરમા ગરમ સૂપ Bhavna C. Desai -
વેજ. સૂપ(Veg Soup Recipe in Gujarati)
#GA4#Week10આપડે અવારનવાર સૂપ બનાવતા હોઈએ છીએ. પણ આ એક એવો સૂપ છે જેમાં બધા વેજિટેબલ નો સમાવેશ થાય છે. બનવામાં પણ ખુબ સરળ છે. Uma Buch -
મિક્સ વેજ સૂપ (Mix Veg Soup Recipe In Gujarati)
#SJC#cookpadindia#cookpadgujaratiમિક્સ વેજીટેબલ સૂપ માં આપણે કોઈપણ મનગમતા શાક ઉમેરી શકીએ .આ સૂપ ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ અને આરોગ્ય ની દ્રષ્ટિ એ પૌષ્ટિક છે . Keshma Raichura -
વેજ ટોમેટો સૂપ.(Veg Tomato Soup Recipe in Gujarati)
#SJC#Cookpadgujarati આ વેજ ટોમેટો સૂપ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. શિયાળા દરમ્યાન ઠંડીમાં ગરમાગરમ સૂપ મળી જાય તો મજા આવી જાય. આ પોષ્ટીક સૂપ ઘરે બનાવવો ખૂબ જ સરળ છે. Bhavna Desai -
મિક્સ વેજિટેબલ સૂપ (mix vegetable soup recipe in gujarati)
#GA4#WEEK10#SOUP#Mix vegetable soup Heejal Pandya -
-
લેમન કોરીએન્ડર સૂપ(Lemon coriander soup recipe in gujarati)
#GA4#Week10#Soupલેમન કોરીએન્ડર સૂપઠંડી ની મોસમમાં વિટામીન સી થી ભરપૂર અને ઇમ્યુનીટી વધારનાર સૂપ. Bhavika Suchak -
દૂધી- સૂપ(Dudhi Soup Recipe in Gujarati)
દૂધી-સરગવાનો સૂપ ખૂબજ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ છે. ડાયેટિંગ કરવા વાળા વ્યક્તિઓ તથા હ્ર્દયની તકલીફ વાળી વ્યક્તિઓ માટે આ સૂપ ખૂબ જ ગુણકારી તથા લાભદાયી છે.#GA4#Week10 Vibha Mahendra Champaneri -
કોલીફ્લાવર સૂપ(Cauliflower soup recipe in gujarati)
#GA4#Week10#કોલીફ્લાવર#સૂપ Arpita Kushal Thakkar -
વેજ લેમન કોરિએન્ડર સૂપ (Veg Lemon Coriander soup recipe in Gujarati)
#GA4#Week10#weekend#soup#cauliflower આજે મેં વિટામિન-સી થી ભરપૂર એવો વેજ.લેમન કોરિએન્ડર સૂપ બનાવ્યો છે. મિક્સ વેજીટેબ્લસ, લીંબુનો રસ અને કોથમીર ઉમેરીને બનતા આ સુપ નો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે. શિયાળાની સિઝનમાં એટલે કે ઠંડીમાં આ ગરમ ગરમ સૂપ પીવાની કંઈક અલગ જ મજા આવે છે. લીંબુ ના રસ માંથી મળતા વિટામીન સી અને મિક્સ વેજીટેબલ્સ માંથી મળતા મલ્ટી વિટામિન્સ થી આ સૂપ ખૂબ જ હેલ્ધી પણ છે. તો ચાલો આ ટેસ્ટી સૂપ બનાવીએ. Asmita Rupani -
વેજીટેબલ સૂપ (Vegetable Soup Recipe In Gujarati)
વેજીટેબલ સૂપ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે.. પાલક, સરગવો, ટોમેટો વગેરે સુપર ફુડ છે.. પાલક માં આર્યન, સરગવો માં કેલ્શિયમ, ટામેટા આ બધું મિક્સ કરી તેનાં બધાં જ વિટામિન અને મિનરલ્સ થી ભરપુર સૂપ પીવાથી ખૂબ શક્તિ મળે છે.. Sunita Vaghela -
મિક્સ વેજ સૂપ (Mix Veg Soup Recipe In Gujarati)
મેં આ સૂપ ડિનર માં બનાવ્યો બ્રાઉન ટોસ્ટ સાથે..Healthy version fr dinner.. Sangita Vyas -
-
વેજ મનચાઉ સૂપ (Veg Manchow Soup Recipe In Gujarati)
#GA4#Week10#Soup શિયાળામાં મનચાઉ સૂપ ગરમાગરમ ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. તો આજે અહીં હું મનચાઉ સૂપ બનાવું છું. Nita Prajesh Suthar -
મિક્સ વેજિટેબલ સૂપ(Mix Veg soup recipe in gujarati)
#GA4#Week10વિન્ટર સ્પેશ્યલ મિક્સ વેજિટેબલ સૂપ 😋👌 Hetal Shah -
વેજ સૂપ(Veg Soup Recipe in Gujarati)
#GA4#week10શિયાળા ની ઋતુ માં ગરમા ગરમ સૂપ પીવા ની મજા જ અલગ હોય છે. બધા શાકભાજી પણ બહુ જ મસ્ત આવતા હોય છે અને ભૂખ પણ જોરદાર લાગે છે. તો ડાયેટ કરતા લોકો માટે તો આશીર્વાદ સમાન છે.---+ મૈં સૂપ ને જાડું કરવા કોર્ન ફ્લોર ને બદલે મગ વાપર્યા છે જે હેલ્થી પણ છે અને પ્રોટીન નો સારો એવો સ્ત્રોત પણ છે. Vrunda Shashi Mavadiya -
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe in Gujarati)
#GA4#Week20#soup(qlue)શિયાળા દરમિયાન આ સૂપ બધા ના ઘરમાં બનતું જ હશે...શિયાળા માં ટામેટાં ખૂબ જ સારા મળે છે અમારા ઘરમાં બધા નું ફેવરિટ સૂપ છે અમારે ત્યાં સૂપ ને ટોસ્ટ સાથે સર્વ કરાય છે.. Mayuri Unadkat -
-
વેજ ટોમેટો સ્ટંટ સુપ (veg Tomato stunt soup recipe in gujarati)
#GA4#Week10#Soup શિયાળામાં શરીરને સ્વસ્થ, સ્ફૂર્તિવાળું રાખવા માટે આ સ્પેશિયલ હેલ્ધી સૂપ. Rashmi Adhvaryu -
બ્રોકોલી સૂપ (Broccoli Soup Recipe In Gujarati)
#GA4#Week20#soupબ્રોકોલી ખૂબ જ હેલ્ધી અને વિટામીનથી ભરપૂર છે. વેઇટ વોચર્સ માટે આનો સૂપ ઉપયોગમાં લેવું ખૂબ જ ફાયદાકારક રહે છે અને આનો સૂપ પણ ખૂબ જ ટેસ્ટી પણ લાગે છે. Manisha Parmar -
વેજ સૂપ (Veg Soup Recipe In Gujarati)
વેજ સૂપ..... શિયાળા મા ખાસ પીવાલાયક હેલ્થી સૂપ.. Jayshree Soni -
દુધી સરગવાની શીંગ નો સૂપ (Dudhi Drumstick Soup Recipe in Gujarati)
આજે મેં ખૂબ જ સરળ હેલ્ધી અને ઝડપથી બની જાય તેઓ સુપ બનાવ્યો છે ,આ સૂપ દરરોજ લઈ શકાય છે(આ સૂપ હેલ્ધી ની સાથે સાથે સ્વાદમાં પણ ખુબ જ સરસ છે) #GA4#week20#SoupMona Acharya
-
ક્રીમી મિક્સ વેજ સૂપ (creamy mix veg soup recipe in gujarati)
વરસાદ ચાલુ હોય અને કંઈક ગરમ ગરમ ચૂસકી સાથે પીવા મળી જાય તો વરસાદ નો આનંદ જ અનેકગણો વધી જાય છે..મે મિક્સ વેજ સૂપ બનાવ્યો છે જે પોસકતત્વ થી ભરપૂર અને ઠંડી મા ગરમી આપે એવો છે.. #સુપરશેફ3 Dhara Panchamia -
ટોમેટો સૂપ (Tomato soup recipe in gujarati)
#GA4#Week10ઠંડી મા ગરમ ગરમ સૂપ પીવાની મજા આવે છે. સૂપ હેલ્થ માટે ફાયદાકારક છે. 😋😋😋 Jigisha Patel -
મિક્સ વેજીટેબલ સૂપ (Mix Vegetable Soup Recipe in Gujarati)
#GA4 #Week 20શિયાળા માં ઠંડી ઉડાડવા માટે નું કોઈ પ્રચલિત પીણું હોય તો તે છે સૂપ.... આજે આપડે મિક્સ વેજીટેબલ સૂપ બનાવીશું... Urvee Sodha -
દૂધીનો સૂપ(dudhi no soup recipe in gujarati)
#GA4#Week10#soup#દૂધીનું શુપ રોજ સવારમાં પીવાથી કોલેસ્ટેરોલ એકદમ કન્ટ્રોલમાં રહે છે. Chetna Jodhani -
વેજ. હોટ એન્ડ સોર સૂપ(Veg. Hot N Sour Soup Recipe In Gujarati)
#GA4#Week20 આ વેજ. હોટ ન સોર સૂપ ઠંડી માં આ સૂપ પીવાથી શરીર માં ગરમી આવે છે. વેજ. હોવાથી બાળકો માટે પણ ફાયદાકારક છે. સૂપ તરીકે બધા આ વેજ સૂપ પી શકે છે. Krishna Kholiya -
વેજીટેબલ સૂપ(Vegetables soup Recipe in gujarati)
#GA4#Week10#Soupવેજીટેબલ સૂપ શિયાળા માં પીવાની મજા પડે છે.તે છોકરાઓ માટે બહુ સારું છે જેમાં વેજીટેબલ નો ઉપયોગ થાય છે.Komal Pandya
-
પાવભાજી(Pavbhaji recipe in gujarati
સૌની પ્રિય....પણ બધા ની બનાવવા ની રીત અલગ... બધા શાકભાજી સાથે પણ બને ને અમુક શાક સાથે પણ બને....મારૂ પણ એવું જ છે. મને પાવભાજી માં રીંગણ બિલકુલ ન ભાવે...ને રેગ્યુલર ઘર માં બનાવતી વખતે તેલ પણ ઓછું વાપરવું ગમે. KALPA
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14072779
ટિપ્પણીઓ (6)