ફરાળી ઉત્તપમ (Farali Uttapam Recipe In Gujarati)

Neha dhanesha
Neha dhanesha @Neha_Dhanesha

ફરાળી ઉત્તપમ (Farali Uttapam Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦:૦૦
૫ લોકો માટે
  1. 1 વાટકીસામો
  2. 1/2 વાટકી સાબુદાણા
  3. 2ઝીણા સુધારેલા ટામેટાં
  4. 2મરચાના ઝીણા સમારેલા કટકા
  5. 1/2 વાટકી ઝીણી સુધારેલી કોથમીર
  6. 5 ચમચીખાટું દહીં
  7. મીઠું સ્વાદ મુજબ
  8. 1કટકો આદુ ખમણેલું
  9. 2કાચા બટાકા
  10. 2 ચમચીમરીનો ભૂકો
  11. 1 ચમચીલાલ મરચું
  12. 1 ચમચીજીરૂ
  13. 1/2 વાટકી શીંગદાણા નો ભૂકો
  14. 1 ચમચીસફેદ તલ

રાંધવાની સૂચનાઓ

૩૦:૦૦
  1. 1

    સૌપ્રથમ સાબુદાણા અને સામોને મિક્સરમાં પાઉડરમાં ક્રશ કરો. ત્યારબાદ તેમાં દહીં નાખી હલાવતા રહો. અને 15 થી 20 મિનિટ ઢાંકી રાખો.

  2. 2

    ત્યારબાદ બેટરમાં આદુ મરચાં ટામેટાં, કોથમીર, મીઠું જીરું, લાલ મરચું નાખી હલાવતા રહો.

  3. 3

    ત્યારબાદ તેમાં બટેટાને ખમણો. અને હલાવતા રહો.

  4. 4

    ત્યારબાદ શીંગદાણા ને મિક્સરમાં ક્રશ કરો. ત્યારબાદ તેને બેટરમાં એડ કરો. હલાવતા રહો.

  5. 5

    અને છેલ્લે એક ચમચી તલ નાખી હલાવતા રહો. પેનમાં તેલ મૂકી તેમાં નાખી બેટર નાખતા જાવ. એને ગોલ્ડન બ્રાઉન થવા દો.

  6. 6

    બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય પછી ઉતારી લો. તેને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neha dhanesha
Neha dhanesha @Neha_Dhanesha
પર

Similar Recipes