કેપ્સીકમ ની ગ્રીન ચટણી (ઓલ પલ્પઝ ફરસાણ ચટણી)

Sneha Patel
Sneha Patel @sneha_patel

કેપ્સીકમ ની ગ્રીન ચટણી (ઓલ પલ્પઝ ફરસાણ ચટણી)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
5 સવિગ
  1. 1 નંગકટ કરેલ કેપ્સીકમ
  2. 4લીલા મરચા
  3. 1,ટુકડો આદુ
  4. 1 કપકટ કરેલ કોથમીર
  5. 1લીંબુનો રસ
  6. મીઠું સ્વાદમુજબ
  7. ખાંડ ટેસ્ટ અનુસાર
  8. 1/2 ચમચીજીરુ
  9. આઈસ કયુબ
  10. થોડુ પાણી
  11. 3 ચમચીશીગ દાણા

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધા વેજીટેબલ ધોઇ સાફ કરી કપ કરો હવે એક મીક્ષર જાર મા બધુ એડ કરો દો

  2. 2

    ત્યાર બાદ તેની ફાઈન પેસ્ટ તૈયાર કરો હવે તેને બાઉલ મા કાઢી સવિઁગ કરો

  3. 3

    તો તૈયાર છે કેપ્સીકમ ની ગ્રીન ચટણી

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

ટિપ્પણીઓ

Similar Recipes