કઢી ફોર ઓલ પર્પઝ ફરસાણ

Sneha Patel
Sneha Patel @sneha_patel

#cookpadgujarati
#Cookpadindia કઢી વીથ ઢોકળા (ઓલ પર્પઝ ફરસાણ)
#DRC

કઢી ફોર ઓલ પર્પઝ ફરસાણ

#cookpadgujarati
#Cookpadindia કઢી વીથ ઢોકળા (ઓલ પર્પઝ ફરસાણ)
#DRC

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
6 સવિગ
  1. ખમણ ઢોકળા
  2. 4 ચમચીબેસન
  3. 1લીંબુ નો રસ (1/4 ચમચી ફુલ)
  4. મીઠું સ્વાદમુજબ
  5. 1/4 ચમચીહળદર
  6. 5 ચમચીખાંડ
  7. પાણી જરુર મુજબ
  8. વધાર માટે
  9. 3 ચમચીતેલ
  10. 1 ચમચીરાઇ
  11. હીંગ
  12. 5 નંગકટ કરેલ મરચા
  13. લીમડો
  14. કોથમીર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ મા બેસન મીઠું હળદર ખાંડ એડ કરી લેમન જ્યુસ પાણી નાખી મિડીયમ બેટર તૈયાર કરો હવે એક પેન મા વધાર રેડી કરો

  2. 2

    ત્યાર બાદ બેટર ને વધાર મા રેડી થોડુક પાણી નાખી ફટાફટ હલાવી દો જેથી ગાઠા પડે નહી જરુર લાગે તો પાણી ને ખાંડ એડ કરવા આ કઢી સ્વીટ જ હોય છે

  3. 3

    ત્યાર બાદ તેને સવિઁગ પ્લેટ મા કાઢી સ્વીટ કઢી સાથે ખૂબજ ટેસ્ટી લાગે છે

  4. 4

    તો તૈયાર છે ઓલ પર્પઝ કઢી

લિન્ક્ડ રેસિપિસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

Similar Recipes